ઉત્તર રેલવેના લખનઉ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ હેઠળ ઓએચઇ (OHE) ફેરફાર કામ માટે બ્લૉકને લીધે કેટલીક ટ્રેનોનો માર્ગ હંગામી ધોરણે પરિવર્તિત રહેશે. સાથે જ કેટલીક ટ્રેનોને વૈકલ્પિક સ્ટેશનો પર વધારાનું હોલ્ટ પણ આપવામાં આવશે.
આ ટ્રેનોની વિહગતો નીચે મુબ છે
ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 27 જૂનથી 12 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિર્ધારિત માર્ગ કાનપુર સેન્ટ્રલ-લખનઉ-બારાબંકીને બદલે પરિવર્તિત માર્ગ કાનપુર સેન્ટ્રલ-એશબાગ-મલ્હૌર-બારાબંકીના રસ્તે ચાલશે.
ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 01 જુલાઈથી 9 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિર્ધારિત માર્ગ બારાબંકી-લખનઉ-કાનપુર સેન્ટ્રલને બદલે
પરિવર્તિત માર્ગ બારાબંકી-મલ્હૌર-એશબાગ-કાનપુર સેન્ટ્રલના રસ્તે ચાલશે.
ટ્રેન નંબર 09451 ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ તારીખ 26 જૂનથી 10 જૂલાઈ, 2026 સુધી પોતાના નિર્ધારિત માર્ગ માનકનગર-લખનઉ-મલ્હૌરને બદલે પરિવર્તિત માર્ગ
માનકનગર-એશબાગ-મ્લહૌરના રસ્તે ચાલશે. આ દરમિયાન એશબાગ અને બાદશાહનગર સ્ટેશનો પર વધારાનું હોલ્ટ આપવામાં આવશે.
ટ્રેન નંબર 09452 ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ તારીખ 29 જૂન અને 6 જુલાઈ, 2026 ના રોજ નિર્ધારિત માર્ગ મલ્હૌર-લખનઉ-માનક નગરને બદલે પરિવર્તિત માર્ગ મલ્હૌર-એશબાગ-માનક નગરના રસ્તે ચાલશે. આ દરમિયાન એશબાગ અને બાદશાહનગર સ્ટેશનો પર વધારાનું હોલ્ટ આપવામાં આવશે.
ટ્રેન નંબર 19409 સાબરમતી-ગોરખપુર દ્વિ સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 11 જુલાઈથી 12 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિર્ધારિત માર્ગ માનકનગર-લખનઉ-મલ્હૌરને બદલે પરિવર્તિત માર્ગ માનકનગર-એશબાગ-મ્લહૌરના રસ્તે ચાલશે. આ દરમિયાન એશબાગ અને બાદશાહનગર સ્ટેશનો પર વધારાનું હોલ્ટ આપવામાં આવશે.
ટ્રેન નંબર 19410 ગોરખપુર-સાબરમતી દ્વિ સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 11 જુલાઈથી 12 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિર્ધારિત માર્ગ બારાબંકી-લખનઉ-માનક નગરને બદલે પરિવર્તિત માર્ગ બારાબંકી-મલ્હૌર-એશબાગ-માનક નગરના રસ્તે ચાલશે. આ દરમિયાન બાદશાહનગર અને એશબાગ સ્ટેશનો પર વધારાનું હોલ્ટ આપવામાં આવશે.
ટ્રેન નંબર 15270 સાબરમતી-મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ તારીખ 11 જુલાઈથી 12 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિર્ધારિત માર્ગ કાનપુર સેન્ટ્રલ-લખનઉ-બારાબંકીને બદલે પરિવર્તિત માર્ગ કાનપુર સેન્ટ્રલ-એશબાગ-મલ્હૌર-બારાબંકીના રસ્તે ચાલશે. આ દરમિયાન એશબાગ અને બાદશાહનગર સ્ટેશનો પર વધારાનું હોલ્ટ આપવામાં આવશે.
ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 26 જૂનથી 11 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિર્ધારિત માર્ગ કાનપુર સેન્ટ્રલ-લખનઉ-બારાબંકીને બદલે પરિવર્તિત માર્ગ કાનપુર સેન્ટ્રલ-એશબાગ-મલ્હૌર-બારાબંકીના રસ્તે ચાલશે.
ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 29 જૂનથી 7 સપ્ટેમ્બર, 2026 સુધી પોતાના નિર્ધારિત માર્ગ બારાબંકી-લખનઉ-કાનપુર સેન્ટ્રલને બદલે પરિવર્તિત માર્ગ બારાબંકી-મલ્હૌર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ ના રસ્તે ચાલશે.
ટ્રેન નંબર 19168 વારાણસી સિટી-અમદાવાદ (સાબરમતી) એક્સપ્રેસ તારીખ 26 જૂનથી 10 જુલાઈ, 2026 સુધી પોતાના નિર્ધારિત માર્ગ મલ્હૌર-લખનઉ-માનક નગરને બદલે પરિવર્તિત માર્ગ મલ્હૌર-એશબાગ-માનક નગરના રસ્તે ચાલશે. આ દરમિયાન એશબાગ અને બાદશાહનગર સ્ટેશનો પર વધારાનું હોલ્ટ આપવામાં આવશે.
ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ (સાબરમતી) એક્સપ્રેસ તારીખ 27 જૂનથી 11 જુલાઈ, 2026 સુધી પોતાના નિર્ધારિત માર્ગ મલ્હૌર-લખનઉ-માનક નગરને બદલે પરિવર્તિત માર્ગ મલ્હૌર-એશબાગ-માનક નગરના રસ્તે ચાલશે. આ દરમિયાન એશબાગ અને બાદશાહનગર સ્ટેશનો પર વધારાનું હોલ્ટ આપવામાં આવશે.
ટ્રેન નંબર 20940 સુલ્તાનપુર-સાબરમતી સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 1 અને 8 જુલાઈ, 2026 को ના રોજ પોતાના નિર્ધારિત માર્ગ ઉતરેટિયા-લખનઉ-આલમનગરને બદલે પરિવર્તિત માર્ગ ઉતરેટિયા-ટ્રાન્સપોર્ટ નગર-આલમનગરના રસ્તે ચાલશે. આ દરમિયાન ઉતરેટિયા અને આલમનગર સ્ટેશનો પર વધારાનું હોલ્ટ આપવામાં આવશે.
ટ્રેન નંબર 20964 વારાણસી-સાબરમતી સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 27 જૂન તથા 4, 11 જુલાઈ, 2026 ના રોજ પોતાના નિર્ધારિત માર્ગ ઉતરેટિયા-લખનઉ-આલમનગરને બદલે પરિવર્તિત માર્ગ ઉતરેટિયા-ટ્રાન્સપોર્ટ નગર-આલમનગરના રસ્તે ચાલશે. આ દરમિયાન ઉતરેટિયા અને આલમનગર સ્ટેશનો પર વધારાનું હોલ્ટ આપવામાં આવશે.
યાત્રીઓને જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાના યાત્રા પ્રારંભ કરે. ટ્રેનોના હોલ્ટ, સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.