Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન: સ્વેટર પર રેઈનકોટ પહેરવા તૈયાર રહેજો! આ 10 જિલ્લામાં ભરશિયાળે વરસાદની આગાહી કરાઈ

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન: સ્વેટર પર રેઈનકોટ પહેરવા તૈયાર રહેજો! આ 10 જિલ્લામાં ભરશિયાળે વરસાદની આગાહી કરાઈ :

હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ઠંડી-માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદને આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી પડી શકે છે. બનાસકાંઠા,પાટણ,ખેડામાં તેમજ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ અને મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવના છે. ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. પવનોની ગતી ઉત્તર પૂર્વીય જોવા મળશે તેમજ કમોસમી વરસાદ પડે તો પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાકની રહેશ.

ahmedabad January 27, 2023
Share Post:
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Whatsapp

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન: સ્વેટર પર રેઈનકોટ પહેરવા તૈયાર રહેજો! આ 10 જિલ્લામાં ભરશિયાળે વરસાદની આગાહી કરાઈ

ચૂંટણી પરિણામને પડકાર!
ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ ટંકારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ હાઈકોર્ટમાં ઈલક્શન પિટિશન ફાઈલ કરી ભાજપના વિજેતા ઉમેદવાર દુર્લભજી દેથરીયાએ સોગંદનામામા અનેક ક્ષતિઓ રાખવાની સાથે ચૂંટણીપંચ સમક્ષ અનેક વિગતો છુપાવી હોવાનો આરોપ લગાવ્યો છે.

Braking News

નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝના પ્રમુખ અમિત શાહને મળ્યા
નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝના પ્રમુખ અમિત શાહને મળ્યા
February 16, 2024

ફેડરેશનના પ્રમુખ હર્ષવર્ધન પાટીલની આગેવાની હેઠળ નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીના નવા ચૂંટાયેલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
February 24, 2023
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express