મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11595 लेख
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ કર્યુ

જાહેર-સરકારી અસ્ક્યામતોને પોતીકી ગણી તેની સાચવણી કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી નાનામાં નાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો, ગ્લોબલ વોર્મિગના સમયમાં પર્યાવરણની જાળવણી માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ : ભૂપેન્દ્ર પટેલ

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અમદાવાદ મંડળ પર  'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉત્સાહપૂર્વક ઉજવણી

અમદાવાદ મંડળ પર 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉત્સાહપૂર્વક ઉજવણી

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં 21.06.2023ના રોજ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલી માર્ગદર્શિકા મુજબ કોમ્યુનિટી હોલ સાબરમતી, પરેડ ગ્રાઉન્ડ સરસપુર, ડીઝલ શેડ સાબરમતી, રેલ્વે હોસ્પિટલ ગાંધીધામ અને રેલ્વે ઇન્સ્ટિટ્યૂટ ગાંધીધામ ખાતે સવારે 06.45 થી 08.00 સુધી યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
 “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” થીમ પર જીટીયુ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

“એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” થીમ પર જીટીયુ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા કેળવવા માટે યોગ એ‌ક સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. સમગ્ર વિશ્વ દ્વારા યોગાભ્યાસને સ્વિકારવામાં આવેલ છે -પ્રો. ડૉ. પંકજરાય પટેલ

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો ૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો ૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર બન્યું યોગમય: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો ૯મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ૪૦૦ કરતા વધુ યોગસાધકોએ યોગસાધના કરી

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
જિલ્લા કક્ષાના કાર્યક્રમને સમાંતર તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તથા શાળા - કોલેજોમાં પણ  વિશ્વ યોગ દિવસની ઉજવણી

જિલ્લા કક્ષાના કાર્યક્રમને સમાંતર તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તથા શાળા - કોલેજોમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી

દેડીયાપાડાની ઇનરેકા સંસ્થા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા કક્ષાના ૯મા વિશ્વ યોગ દિવસની 'વસુધૈવ કુટુંબકમ માટે યોગ'ની થીમ સાથે કરાયેલી ઉજવણી

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વિશ્વ યોગ દિવસે ગાંધીનગર બન્યું 'યોગમય'

વિશ્વ યોગ દિવસે ગાંધીનગર બન્યું 'યોગમય'

સ્વર્ણિમ પાર્ક ખાતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ૯ મા 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરાઇ, ગાંધીનગર શહેરના ઈતિહાસમાં પ્રથમવાર વિવિધ ૨૭ સ્થળે અંદાજે ૫૦,૦૦૦ નગરજનો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા તે સૌ માટે પ્રેરણારૂપ - મેયર હિતેશભાઈ મકવાણા

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મહેસાણા જિલ્લામાં “વસુધૈવ કુટુમ્બકમ” ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ની થીમ પર  યોગ દિવસની ઉજવણી કરાઇ

મહેસાણા જિલ્લામાં “વસુધૈવ કુટુમ્બકમ” ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ની થીમ પર યોગ દિવસની ઉજવણી કરાઇ

યોગ એ સંસ્કૃત શબ્દ છે.પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ.દર વર્ષે ૨૧ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ તા. ૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગુજરાત વિધાનસભા સંકુલમાં પ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી

ગુજરાત વિધાનસભા સંકુલમાં પ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી

વિશ્વભરમાં આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશભરમાં વિવિધ સ્થળોએ યોગ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ધારાસભ્યો, નાગરિકો અને વિધાનસભાના સ્ટાફે યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
RSSના વડા મોહન ભાગવતે કહ્યું, "આસુરી શક્તિઓને ભારત આગળ વધે તે પસંદ નથી."

RSSના વડા મોહન ભાગવતે કહ્યું, "આસુરી શક્તિઓને ભારત આગળ વધે તે પસંદ નથી."

RSS વડાએ આજે નાગપુરના ચંદ્રમણિ મંદિરમાં આરતી કરી હતી. આરતી બાદ મોહન ભાગવતે પોતાનું સંબોધન પણ આપ્યું હતું. આરએસએસના વડાએ પોતાના સંબોધનમાં કહ્યું કે દુષ્ટ શક્તિઓને ભારત આગળ વધે તે પસંદ નથી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
યુપીના વધુ એક માફિયા પર બાબાનું બુલડોઝર, 52 FIR નોંધાઈ, 3 કરોડનો બંગલો તોડી પાડ્યો

યુપીના વધુ એક માફિયા પર બાબાનું બુલડોઝર, 52 FIR નોંધાઈ, 3 કરોડનો બંગલો તોડી પાડ્યો

Bulldoze Action In UP : GDA  દ્વારા ગોરખપુરમાં 7000 ચોરસ ફૂટમાં બનેલા ગેરકાયદે માફિયાના ઘરને તોડી પાડવામાં આવ્યું. ત્રણ કરોડના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. હાલમાં માફિયા રાકેશ યાદવ ગોરખપુર જેલમાં બંધ છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અયોધ્યાના રામ મંદિરમાં મકરસંક્રાંતિની ઉજવણી થશે, 10 દિવસ સુધી ચાલશે ધાર્મિક વિધિ

અયોધ્યાના રામ મંદિરમાં મકરસંક્રાંતિની ઉજવણી થશે, 10 દિવસ સુધી ચાલશે ધાર્મિક વિધિ

રામ મંદિરના મોડલ વિશે જણાવતા મિશ્રાએ કહ્યું કે રામ કથા મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રદર્શિત કરવામાં આવશે. મુખ્ય મંદિર ત્રણ એકર વિસ્તારમાં હશે અને મંદિરની દિવાલ લગભગ નવ એકરમાં હશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
દિલ્હીના સીએમ કેજરીવાલે સ્ટેન્ડ લીધો: નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની 'નિરર્થક' ટીકા કરી

દિલ્હીના સીએમ કેજરીવાલે સ્ટેન્ડ લીધો: નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની 'નિરર્થક' ટીકા કરી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસિસ ઓથોરિટી પ્રત્યે તેમની અસંતોષ વ્યક્ત કરી, તેની ખામીઓને હાઇલાઇટ કરી અને સુધારાની હાકલ કરી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પંચાયત ચૂંટણીમાં મમતા સરકારને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય

પંચાયત ચૂંટણીમાં મમતા સરકારને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય

West Bengal Panchayat elections: પશ્ચિમ બંગાળ સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પંચાયતની ચૂંટણી કેન્દ્રીય સુરક્ષા દળોની હાજરીમાં જ યોજાશે. કેન્દ્રીય દળોની તૈનાતી માટે કલકત્તા હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ મમતા સરકાર અને રાજ્ય ચૂંટણી પંચની અરજી કોર્ટે ફગાવી દીધી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગાંધીનગર રાજભવનમાં પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

ગાંધીનગર રાજભવનમાં પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

પશ્ચિમ બંગાળ રાજ્યના સ્થાપના દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બંગાળીઓને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે અને કવિવર રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને રાજા રામમોહનરાય જેવી પ્રતિભાઓ પુનઃ પેદા થાય એવી કામના કરું છું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ભાજપ સાથે કોંગ્રેસની અથડામણ: બોમાઈ સહિત કર્ણાટકના નેતાઓ, FCI ચોખાના મુદ્દે વિરોધ દરમિયાન અટકાયત

ભાજપ સાથે કોંગ્રેસની અથડામણ: બોમાઈ સહિત કર્ણાટકના નેતાઓ, FCI ચોખાના મુદ્દે વિરોધ દરમિયાન અટકાયત

બેંગલુરુમાં કોંગ્રેસ સરકાર સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સહિત કર્ણાટક ભાજપના નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર રાજ્યમાં ચોખા પહોંચાડવામાં નિષ્ફળ ગઈ હોવાના કોંગ્રેસના દાવાને નાથવા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવીનતમ અપડેટ્સ સાથેની સંપૂર્ણ વાર્તા અહીં છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પંજાબ એસેમ્બલીએ સુવર્ણ મંદિરમાંથી ગુરબાનીના મફત પ્રસારણ માટે બિલ પસાર કર્યું

પંજાબ એસેમ્બલીએ સુવર્ણ મંદિરમાંથી ગુરબાનીના મફત પ્રસારણ માટે બિલ પસાર કર્યું

પંજાબ એસેમ્બલીએ એક બિલ પસાર કર્યું છે જે સુવર્ણ મંદિરમાંથી ગુરબાનીના મફત પ્રસારણ અને પ્રસારણની મંજૂરી આપે છે. જોકે, આ બિલને SGPC અને અકાલી દળના નેતાઓના વિરોધનો સામનો કરવો પડ્યો છે. મુખ્ય પ્રધાન ભગવંત માને ગુરબાનીના પ્રસારણ પરના નિયંત્રણને દૂર કરવા અને તેના વ્યાપારીકરણને રોકવાના હેતુથી બિલ રજૂ કર્યું હતું. પંજાબ કેબિનેટ દ્વારા આ બિલને મંજૂરી આપવામાં આવી હતી અને શ્રી હરમંદિર સાહિબથી ગુરબાનીનું ફ્રી-ટુ-એર લાઈવ ટેલિકાસ્ટ ફરજિયાત છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શું સંદેશ આપ્યો?

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શું સંદેશ આપ્યો?

યોગ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને આત્માની શાંતિનું અનુપમ સમાધાન, સંતુલિત ખાન-પાન અને નિયમિત દિનચર્યા જ ઉત્તમ સ્વાસ્થ્યનો આધાર છે : રાજ્યપાલ

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
હરે કૃષ્ણ મંદિરમાં અષાઢી બીજના પ્રસંગે થયેલ ભવ્ય રથ યાત્રાની ઉજવણી

હરે કૃષ્ણ મંદિરમાં અષાઢી બીજના પ્રસંગે થયેલ ભવ્ય રથ યાત્રાની ઉજવણી

આષાઢી સુદ બીજના પ્રસંગે, તા. 20 જૂન 2023, મંગળવારના રોજ, હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ભગવાન શ્રી શ્રી રાધા માધવની ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મંદિર દ્વારા આ રથ યાત્રા છેલ્લા 9 વર્ષોથી આયોજન કરવામાં આવે છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આધારના દસ્તાવેજ ઑનલાઇન અપડેટ કરવાની અંતિમ તારીખ 14 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી

આધારના દસ્તાવેજ ઑનલાઇન અપડેટ કરવાની અંતિમ તારીખ 14 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી

UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે વપરાશકર્તાઓ 14 સપ્ટેમ્બર, 2023 સુધીમાં તેમની ઓળખ અને સરનામાના પુરાવા અપલોડ કરી શકે છે

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
દેશની વૃદ્ધિની ક્ષમતા- સંભવિતતા એની યુવા પેઢીની વસતિ- ક્ષમતા દ્વારા નિર્ધારિત થાય છેઃ ડૉ. માંડવિયા

દેશની વૃદ્ધિની ક્ષમતા- સંભવિતતા એની યુવા પેઢીની વસતિ- ક્ષમતા દ્વારા નિર્ધારિત થાય છેઃ ડૉ. માંડવિયા

ડૉ. મનસુખ માંડવિયાએ જિનીવાની પાર્ટનરશિપ ફોર મેટર્નલ, ન્યૂબૉર્ન, ચાઇલ્ડ હેલ્થ (PMNCH) સંસ્થા સાથે જોડાણમાં કિશોરો અને યુવા પેઢીનાં આરોગ્ય અને સર્વાંગી સુખાકારી પર આયોજિત જી20 કો-બ્રાન્ડેડ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા