મુખ્ય સામગ્રી પર જાઓ

પંજાબ

128 लेख
પંજાબમાં ભગવંત માન સરકારે સર્વસંમતિથી જીત્યો વિશ્વાસ મત

પંજાબમાં ભગવંત માન સરકારે સર્વસંમતિથી જીત્યો વિશ્વાસ મત

પંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની સરકારે વિશ્વાસ મત સર્વસંમતિથી જીત્યો છે. 88 આપ વિધાયકોની હાજરીમાં સરકારે મજબૂત સંદેશ આપ્યો. 2027માં પણ પ્રચંડ જીતનો દાવો. રાષ્ટ્રપતિ પાસે દલ-બદલ કાયદો સખ્ત કરવાની માંગ.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પંજાબમાં 13 વર્ષ પછી ન્યૂનતમ મજૂરીમાં 15% વધારો

પંજાબમાં 13 વર્ષ પછી ન્યૂનતમ મજૂરીમાં 15% વધારો

પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને મજૂર દિવસે શ્રમિકોને મોટું તોહફું આપ્યું છે. વિધાનસભાએ ન્યૂનતમ મજૂરીમાં 15 ટકા વધારાનો પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કર્યો છે. આ વધારો સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના રજિસ્ટર્ડ શ્રમિકોને લાગુ પડશે.

Kalpesh Kosti · એક મહિનો પેહલા
પંજાબમાં સિંચાઈ ક્રાંતિ: CM માનની ભૂગર્ભ જળ બચાવવા ખેડૂતોને અપીલ

પંજાબમાં સિંચાઈ ક્રાંતિ: CM માનની ભૂગર્ભ જળ બચાવવા ખેડૂતોને અપીલ

મુખ્યમંત્રી ભગવંત માનનો મોટો નિર્ણય, પંજાબમાં ખેતી માટે નહેરના પાણીનો ઉપયોગ વધારવા અને ભૂગર્ભ જળ બચાવવા માસ્ટર પ્લાન અમલી. વિગતો માટે વાંચો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ભગવંત માનનો માસ્ટરસ્ટ્રોક: સતૌજમાં ₹14.63 કરોડના ખેલ સ્ટેડિયમનો શિલાન્યાસ

ભગવંત માનનો માસ્ટરસ્ટ્રોક: સતૌજમાં ₹14.63 કરોડના ખેલ સ્ટેડિયમનો શિલાન્યાસ

મુખ્યમંત્રી ભગવંત માને સતૌજમાં ₹14.63 કરોડના વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમનો પાયો નાખ્યો છે. પંજાબના યુવાધનને નશાથી દૂર રાખી ખેલકૂદ તરફ વાળવા આ મોટું પગલું ભરવામાં આવ્યું.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સ્પિકર કુલતાર સિંહ સંધવાંની કેજરીવાલ સાથે મુલાકાત: આપ અભેદ હોવાનો દાવો

સ્પિકર કુલતાર સિંહ સંધવાંની કેજરીવાલ સાથે મુલાકાત: આપ અભેદ હોવાનો દાવો

પંજાબ વિધાનસભાના સ્પિકર કુલતાર સિંહ સંધવાંએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે. ભાજપની ચાલ સામે આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે એકજૂથ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
સાસંદ મલવિંદર સિંહ કંગે નવાંશહેરના ગામોમાં વિકાસ કામોનું કર્યું લોકાર્પણ

સાસંદ મલવિંદર સિંહ કંગે નવાંશહેરના ગામોમાં વિકાસ કામોનું કર્યું લોકાર્પણ

શ્રી આનંદપુર સાહિબના સાંસદ મલવિંદર સિંહ કંગે શહીદ ભગત સિંહ નગરમાં ₹33 લાખના વિકાસ કાર્યો ખુલ્લા મૂક્યા છે. ગામડાઓને શહેર જેવી સુવિધા આપવાનો તેમણે નિર્ધાર કર્યો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ભગવંત માન અને સિસોદિયાની હુંકાર: પંજાબમાં AAPનું સંગઠન સૌથી મજબૂત

ભગવંત માન અને સિસોદિયાની હુંકાર: પંજાબમાં AAPનું સંગઠન સૌથી મજબૂત

મુખ્યમંત્રી ભગવંત માન અને મનીષ સિસોદિયાએ 1,000 ઓબ્ઝર્વરો સાથે બેઠક કરી સંગઠન શક્તિનું પ્રદર્શન કર્યું. 2027માં ફરી સરકાર બનાવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
પ્રીતપાલ ફગવાડા AAPમાં જોડાયા: ભગવંત માનના રંગલા પંજાબ મિશનને વેગ

પ્રીતપાલ ફગવાડા AAPમાં જોડાયા: ભગવંત માનના રંગલા પંજાબ મિશનને વેગ

હિંદ કેસરી પ્રીતપાલ સિંહ ફગવાડા સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મુખ્યમંત્રી ભગવંત માને તેમનું સ્વાગત કરી રમતગમત ક્ષેત્રે મજબૂતીનો દાવો કર્યો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
જસ્સા પત્તી: ‘રુસ્તમ-એ-હિંદ’ પહિલવાન હવે આપના અખાડામાં

જસ્સા પત્તી: ‘રુસ્તમ-એ-હિંદ’ પહિલવાન હવે આપના અખાડામાં

કુસ્તીના દિગ્ગજ જસ્સા પત્તી તેમની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. મુખ્યમંત્રી ભગવંત માને તેમને આવકારી પક્ષના મજબૂત ભવિષ્ય માટે આશાવાદ વ્યક્ત કર્યો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
આત્મ-સન્માનનો સત્યાગ્રહ: કેજરીવાલના નિર્ણયને પંજાબ 'આપ'નું સમર્થન

આત્મ-સન્માનનો સત્યાગ્રહ: કેજરીવાલના નિર્ણયને પંજાબ 'આપ'નું સમર્થન

અરવિંદ કેજરીવાલના કોર્ટમાં રજૂ ન થવાના નિર્ણયને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કેબિનેટે સત્ય અને આત્મ-સન્માનની લડાઈ ગણાવી સમર્થન જાહેર કર્યું.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
પંજાબ સરકારનો મોટો નિર્ણય: પૂર નિયંત્રણ માટે ફિનલેન્ડથી એમ્ફિબિયસ મશીનો મંગાવાશે

પંજાબ સરકારનો મોટો નિર્ણય: પૂર નિયંત્રણ માટે ફિનલેન્ડથી એમ્ફિબિયસ મશીનો મંગાવાશે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાં પૂર સુરક્ષા માટે એમ્ફિબિયસ મશીનો ની ખરીદીને મંજૂરી આપી છે. ચોમાસા પહેલા નહેરોની સફાઈ અને પાણીના વ્યવસ્થાપન માટે લેવાયા કડક પગલાં.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ભગવંત માન સરકારની મોટી સફળતા: 4 વર્ષમાં 8.7 કરોડ નશાની ગોળીઓ અને 5,979 કિલો હેરોઈન જપ્ત

ભગવંત માન સરકારની મોટી સફળતા: 4 વર્ષમાં 8.7 કરોડ નશાની ગોળીઓ અને 5,979 કિલો હેરોઈન જપ્ત

મુખ્યમંત્રી ભગવંત માન ના નેતૃત્વ હેઠળ પંજાબમાં "War on Drugs" અભિયાન નિર્ણાયક તબક્કે પહોંચ્યું છે. 2022 થી 2026 વચ્ચે રાજ્યમાં નશાના કેસોમાં સજાનો દર વધીને 84% થયો છે, જે ન્યાયિક પ્રણાલીની મજબૂતી દર્શાવે છે. આ સમયગાળા દરમિયાન 8.7 કરોડ નશાની ગોળીઓ, 5,979 કિલો હેરોઈન (148% વધારો) અને 3,583 કિલો અફીણ જપ્ત કરવામાં આવ્યું છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ભાજપની રણનીતિ સામે ભગવંત માનનો કડક જવાબ

ભાજપની રણનીતિ સામે ભગવંત માનનો કડક જવાબ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પક્ષપલટા અને રાજનીતિને લઈને તેમણે શું કહ્યું? જાણો વિગતવાર.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
આપ નેતાઓની મોટી બગાવત: ૭ સાંસદો ભાજપમાં જોડાયા

આપ નેતાઓની મોટી બગાવત: ૭ સાંસદો ભાજપમાં જોડાયા

પંજાબમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ૭ રાજ્યસભા સાંસદો ભાજપમાં સામેલ થતાં રાજકીય ખળભળાટ. જાણો સમગ્ર ઘટનાક્રમ અને આપની પ્રતિક્રિયા.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
પંજાબ શિક્ષણ ક્રાંતિ હેઠળ પુસ્તક વિતરણમાં મોટા સુધારા

પંજાબ શિક્ષણ ક્રાંતિ હેઠળ પુસ્તક વિતરણમાં મોટા સુધારા

પંજાબ શિક્ષણ ક્રાંતિ (Punjab Education Revolution) હેઠળ ખાનગી શાળાઓમાં પુસ્તકોના વેચાણમાં ઈજારો ખતમ થયો છે. વાલીઓને 15% છૂટ મળશે. વિગતો માટે વાંચો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
પંજાબ શિક્ષણ ક્રાંતિ માં ટુરકુ યુનિવર્સિટી સાથે જોડાણ

પંજાબ શિક્ષણ ક્રાંતિ માં ટુરકુ યુનિવર્સિટી સાથે જોડાણ

પંજાબ શિક્ષણ ક્રાંતિ (Punjab Education Revolution) હેઠળ ફિનલેન્ડની મદદથી શિક્ષણમાં સુધારો થયો છે. નવી પદ્ધતિઓ જાણવા માટે અત્યારે જ આ અહેવાલ વાંચો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
પંજાબમાં બાગાયત તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવશે: નેધરલેન્ડની તર્જ પર ખેતીમાં બદલાવ

પંજાબમાં બાગાયત તાલીમ કેન્દ્ર સ્થાપવામાં આવશે: નેધરલેન્ડની તર્જ પર ખેતીમાં બદલાવ

પંજાબમાં બાગાયત તાલીમ કેન્દ્રની સ્થાપના માટે પંજાબ સરકાર અને નેધરલેન્ડ વચ્ચે સમજૂતી. વર્લ્ડ હાર્ટી સેન્ટરની તર્જ પર ટેકનોલોજી આધારિત ખેતીને મળશે પ્રોત્સાહન.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
શિક્ષણ ક્રાંતિના મીઠાં ફળ: પંજાબમાં દીકરીઓએ રચ્યો ઈતિહાસ

શિક્ષણ ક્રાંતિના મીઠાં ફળ: પંજાબમાં દીકરીઓએ રચ્યો ઈતિહાસ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધોરણ 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. મેરિટ લિસ્ટના ટોપ 20 માં 19 દીકરીઓનો સમાવેશ. વધુ વિગતો માટે વાંચો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
આશા ભોંસલેનું નિધન: દીપક બાલીએ પાઠવી શ્રદ્ધાંજલિ

આશા ભોંસલેનું નિધન: દીપક બાલીએ પાઠવી શ્રદ્ધાંજલિ

દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના નિધન પર દીપક બાલીએ ઘેરો શોક વ્યક્ત કર્યો. ભારતીય સંગીત જગત માટે આ અપૂરણીય ક્ષતિ છે. વધુ વિગતો માટે વાંચો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગુરુ રવિદાસજીનો પ્રકાશ પર્વ: પંજાબમાં ભવ્ય ઉજવણીનું આયોજન

ગુરુ રવિદાસજીનો પ્રકાશ પર્વ: પંજાબમાં ભવ્ય ઉજવણીનું આયોજન

ગુરુ રવિદાસજીનો 650મો પ્રકાશ પર્વ પંજાબમાં ભવ્ય રીતે ઉજવાશે. દીપક બાલીએ શોભા યાત્રા અને ડ્રોન શો સહિતના કાર્યક્રમોની વિગતો આપી. વધુ વાંચો અહીં.

Kalpesh Kosti · 2 મહિના પેહલા