મુખ્ય સામગ્રી પર જાઓ

સ્પોર્ટ્સ

2359 लेख
અમન સેહરાવતે પોતાના પ્રતિસ્પર્ધીને હરાવીને સીધા જ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

અમન સેહરાવતે પોતાના પ્રતિસ્પર્ધીને હરાવીને સીધા જ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

Aman Sehrawat : અમન સેહરાવતે 57 કિગ્રા વજન વર્ગમાં તેની બે બેક ટુ બેક મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેનો અર્થ એ કે તે હવે ઓલિમ્પિક મેડલથી માત્ર એક વધુ જીત દૂર છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
જી.ટી.યુ.દ્વારા ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું

જી.ટી.યુ.દ્વારા ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઝોન-2 ની કબડ્ડી સ્પર્ધાનું આયોજન જીપેરી ખાતે તારીખ: 07/08/2024 ના કરવામાં આવ્યું હતું.જેમાં યુનિવર્સિટીની જુદી જુદી 15 કોલેજોના કુલ 172 ખેલાડી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ICC એ ભારત સાથેની શ્રેણી સમાપ્ત થતાંની સાથે જ શ્રીલંકાના ખેલાડી સામે લીધા પગલાં

ICC એ ભારત સાથેની શ્રેણી સમાપ્ત થતાંની સાથે જ શ્રીલંકાના ખેલાડી સામે લીધા પગલાં

ICCએ હવે તેના ખેલાડી પ્રવીણ જયવિક્રમા પર ફિક્સિંગ પ્રવૃતિઓમાં સામેલ હોવાના આરોપોને કારણે તેના ખેલાડી પ્રવીણ જયવિક્રમા પાસેથી 14 દિવસમાં જવાબ માંગ્યો છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
શ્રીલંકાએ 27 વર્ષ બાદ દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં ભારતને હરાવ્યું.

શ્રીલંકાએ 27 વર્ષ બાદ દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં ભારતને હરાવ્યું.

શ્રીલંકાએ ત્રણ મેચની હોમ વનડે શ્રેણીમાં ભારતને 2-0થી હરાવ્યું છે. યજમાન શ્રીલંકાએ કોલંબોમાં શ્રેણીની અંતિમ વનડેમાં ભારતને 110 રને હરાવીને આ ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વિનેશ  ફોગાટ : 'આખો દેશ તમારી સાથે છે', સચિન તેંડુલકરે વિનેશ માટે ઈમોશનલ મેસેજ કર્યો

વિનેશ ફોગાટ : 'આખો દેશ તમારી સાથે છે', સચિન તેંડુલકરે વિનેશ માટે ઈમોશનલ મેસેજ કર્યો

વિનેશ ફોગટના પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થવાથી સચિન તેંડુલકર પણ નિરાશ છે. સચિને વિનેશ ફોગાટ અને નિશા દહિયાના વખાણ કરતા X પર એક લાંબી પોસ્ટ લખી છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર, રોહિત શર્માને મળ્યો મોટો ફાયદો

ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર, રોહિત શર્માને મળ્યો મોટો ફાયદો

ICC રેન્કિંગઃ ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ODI રેન્કિંગમાં રોહિત શર્માને ફાયદો થયો છે, જ્યારે વિરાટ કોહલીને મામૂલી નુકસાન થયું છે. પાકિસ્તાનનો બાબર આઝમ નંબર વન પર છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વિનેશ ફોગાટ હોસ્પિટલમાં દાખલ, આ કારણે અચાનક લેવામાં આવ્યો મોટો નિર્ણય

વિનેશ ફોગાટ હોસ્પિટલમાં દાખલ, આ કારણે અચાનક લેવામાં આવ્યો મોટો નિર્ણય

વિનેશ ફોગાટઃ ભારતીય સ્ટાર રેસલર વિનેશ ફોગટની તબિયત પેરિસમાં અચાનક બગડી ગઈ છે. તેને વહેલી તકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા કુસ્તીમાં સેમિફાઇનલમાં પહોંચી

વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા કુસ્તીમાં સેમિફાઇનલમાં પહોંચી

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ વર્ગની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મંગળવારે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચ સામે 7-5થી જીત મેળવીને તેણીએ પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
Vinesh Phogat: વિનેશ ફોગટે સેમીફાઈનલમાં જગ્યા બનાવી, ધમાકેદાર મેચ જીતી

Vinesh Phogat: વિનેશ ફોગટે સેમીફાઈનલમાં જગ્યા બનાવી, ધમાકેદાર મેચ જીતી

વિનેશ ફોગાટે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને યુક્રેનિયન ખેલાડીને હરાવી હતી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
નીરજ ચોપરા જેવલિનમાં ફાઇનલમાં ક્વોલિફાય થયો, આટલા મીટર દૂર ફેંક્યો થ્રો

નીરજ ચોપરા જેવલિનમાં ફાઇનલમાં ક્વોલિફાય થયો, આટલા મીટર દૂર ફેંક્યો થ્રો

નીરજ ચોપરા જેવલિનની ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયો છે. તેણે ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 89.34 મીટરનું અંતર ફેંક્યું છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
લક્ષ્ય સેન બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ મેચ હારી ગયો, ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવામાં ચૂકી ગયો

લક્ષ્ય સેન બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ મેચ હારી ગયો, ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવામાં ચૂકી ગયો

ભારતીય બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેનને મેન્સ સિંગલ્સની બ્રોન્ઝ મેડલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં ભારતની તમામ આશાઓ પણ ખતમ થઈ ગઈ છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વોશિંગ્ટન સુંદર ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ

વોશિંગ્ટન સુંદર ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ

ICCએ જુલાઈ મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટેડ ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ એવોર્ડ માટે વોશિંગ્ટન સુંદર સહિત ત્રણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
પેરિસ ઓલિમ્પિક્સ: ભારત ગ્રેટ બ્રિટનને હરાવી હોકી સેમિ-ફાઇનલ્સમાં પહોંચ્યું

પેરિસ ઓલિમ્પિક્સ: ભારત ગ્રેટ બ્રિટનને હરાવી હોકી સેમિ-ફાઇનલ્સમાં પહોંચ્યું

હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય પુરૂષ હોકી ટીમે રવિવારે નાટકીય ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગ્રેટ બ્રિટનને હરાવીને પેરિસ ઓલિમ્પિકની સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
Paris Olympics 2024: પારુલ ચૌધરી 3000 મીટર સ્ટીપલચેઝ મેડલ ચૂકી

Paris Olympics 2024: પારુલ ચૌધરી 3000 મીટર સ્ટીપલચેઝ મેડલ ચૂકી

ભારતીય એથ્લેટ પારુલ ચૌધરી પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેસમાં આઠમા સ્થાને રહી, મેડલની રેસમાંથી બહાર રહી

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
BCCIએ કરી મોટી જાહેરાત, નવા NCAમાં હશે આ સુવિધાઓ

BCCIએ કરી મોટી જાહેરાત, નવા NCAમાં હશે આ સુવિધાઓ

BCCI સેક્રેટરી જય શાહે શનિવારે પોતાના સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી અને જાણકારી આપી કે ભારતીય ક્રિકેટને ટૂંક સમયમાં એક નવું NCA મળવા જઈ રહ્યું છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
Paris Olympics : મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ મેળવવાથી ચૂકી

Paris Olympics : મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ મેળવવાથી ચૂકી

પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર પિસ્તોલ શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ મેળવનાર ભારતીય શૂટર મનુ ભાકર 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ત્રીજો મેડલ મેળવવાથી સહેજે ચૂકી

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
પેરિસ ઓલિમ્પિક્સ: દીપિકા કુમારી ક્વાર્ટર ફાઇનલમાં સુહ્યોન નામ સામે હારી

પેરિસ ઓલિમ્પિક્સ: દીપિકા કુમારી ક્વાર્ટર ફાઇનલમાં સુહ્યોન નામ સામે હારી

ભારતીય તીરંદાજ દીપિકા કુમારી શનિવારે ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની સુહ્યોન નામ સામે હાર્યા બાદ પેરિસ ઓલિમ્પિકમાં વ્યક્તિગત મહિલા તીરંદાજી સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. લેસ ઇનવેલિડ્સમાં આયોજિત મેચ 4-6 (2-0, 0-2, 2-0, 0-2, 0-2) ના સ્કોર સાથે નમની તરફેણમાં સમાપ્ત થઈ.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ઓલિમ્પિક 2024માં મેડલની હેટ્રિક ન કરી શકી મનુ, ઈવેન્ટ બાદ આપ્યું મોટું નિવેદન

ઓલિમ્પિક 2024માં મેડલની હેટ્રિક ન કરી શકી મનુ, ઈવેન્ટ બાદ આપ્યું મોટું નિવેદન

મનુ ભાકર ઓલિમ્પિક 2024માં તેણીનો ત્રીજો મેડલ જીતવામાં ચૂકી ગઈ અને 25 મીટર પિસ્તોલ ઈવેન્ટની ફાઇનલમાં ચોથા સ્થાને રહી. ઓલિમ્પિક 2024માં મનુની સફર આ સાથે સમાપ્ત થઈ.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
Rohit Sharma Record: રોહિત શર્માએ બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ, બન્યો ભારતનો હિટમેન નંબર વન

Rohit Sharma Record: રોહિત શર્માએ બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ, બન્યો ભારતનો હિટમેન નંબર વન

Rohit Sharma Record: રોહિત શર્મા હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર કેપ્ટન બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના ઈયોન મોર્ગનનો રેકોર્ડ તોડ્યો છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ટીમ ઈન્ડિયાએ 52 વર્ષના દુષ્કાળનો અંત કર્યો, પેરિસ ઓલિમ્પિક 2024માં ઓસ્ટ્રેલિયાને હરાવી ઈતિહાસ રચ્યો

ટીમ ઈન્ડિયાએ 52 વર્ષના દુષ્કાળનો અંત કર્યો, પેરિસ ઓલિમ્પિક 2024માં ઓસ્ટ્રેલિયાને હરાવી ઈતિહાસ રચ્યો

ભારતીય હોકી ટીમે ઓલિમ્પિક 2024ના ગ્રુપ સ્ટેજની મેચમાં ઓસ્ટ્રેલિયાને 3-2ના માર્જીનથી હરાવ્યું છે. આ મેચમાં જીત સાથે ભારતીય હોકી ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા