મુખ્ય સામગ્રી પર જાઓ

બોટાદ : ગઢડા તાલુકામાં 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, પોક્સો કાયદા હેઠળ નોંધાયો ગુનો

બોટાદના ગઢડા તાલુકાનાં એક ગામમાં 13 વર્ષીય સગીરાની સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે.

બોટાદ :  ગઢડા તાલુકામાં 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, પોક્સો કાયદા હેઠળ નોંધાયો  ગુનો

બોટાદના ગઢડા તાલુકાનાં એક ગામમાં 13 વર્ષીય સગીરાની સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. બે દિવસ પહેલા સગીરાને પેટમાં દુઃખાવો થઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સગીરાના શરીર સંબંધની માહિતી મળી.

જેથી સગીરાના માતાપિતાએ શાંતિથી પૂછપરછ કરતાં, સગીરાએ જણાવ્યું કે તેના કૌટુંબિક ભાઈએ ઉના પર દુષ્કર્મ આચર્યું. સગીરાએ કહ્યું કે ત્રણ મહિના પહેલા, જ્યારે તે ઘરમાં એકલી હતી, ત્યારે તેના કૌટુંબિક ભાઈએ તેને લલચાવીને ઘર બોલાવી અને દુષ્કર્મ કર્યો.

આ અંગે સગીરાના પિતાએ ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, અને ગઢડા પોલીસએ દુષ્કર્મ અને પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધીને આરોપી સામે કાર્યવાહી શરૂ કરી છે.


 

સંબંધિત સમાચાર