મુખ્ય સામગ્રી પર જાઓ

નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતાં પર્યુશાબેન વસાવાનું કલેકટર, ડીડીઓ એ સન્માન કર્યું

 નર્મદા જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે નો કાર્યકાળ પુર્ણ  થતા નર્મદા જીલ્લા કલેક્ટર સ્વેતા તેવેટીયા અને જીલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ દ્વારા પર્યુશા બેન વસાવા ની અઢી વર્ષ ની જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે ની કામગીરી ને બિરદાવી સન્માન કરી શુભેચ્છા પાઠવી.

નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતાં પર્યુશાબેન વસાવાનું કલેકટર, ડીડીઓ એ સન્માન કર્યું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે નો કાર્યકાળ પુર્ણ  થતા નર્મદા જીલ્લા કલેક્ટર સ્વેતા તેવેટીયા અને જીલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ દ્વારા પર્યુશા બેન વસાવા ની અઢી વર્ષ ની જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે ની કામગીરી ને બિરદાવી સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.

આ તબક્કે શોશીયલ મડીયા દ્વારા,ટેલીફોનીક તેમજ રૂબરૂ મુલાકાત કરી જીલ્લા પંચાયત પ્રમુખ તરીકેની કામગીરીને બિરદાવનાર કલેકટર,ડીડીઓ અને તમામ શુભેચ્છકોનો પાર્યુશાબેને આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર