મુખ્ય સામગ્રી પર જાઓ

દિલ્હી પોલીસે ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનો કર્યો પર્દાફાશ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ રેકેટમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. કોકેઈનના આ મોટા કન્સાઈનમેન્ટની કિંમત 2 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આજે એક મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે અને 500 કિલોથી વધુ કોકેઈન રિકવર કરી છે. તેમજ આ રેકેટમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોકેઈનના આ મોટા કન્સાઈનમેન્ટની કિંમત 2 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.

સંબંધિત સમાચાર