બહુપ્રતીક્ષિત કોમેડી ફિલ્મ 'ધમાલ 4'નો પ્રથમ લૂક રિલીઝ થઈ ગયો છે, જેમાં અજય દેવગન, સંજય મિશ્રા, રિતેશ દેશમુખ, અરશદ વારસી અને જાવેદ જાફરી જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ઇન્દ્ર કુમાર કરી રહ્યા છે. અજય દેવગને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, "આ બંનેનો એક જ ગોલ છે, સોનું મેળવવાનો."
પોસ્ટરમાં સંજય મિશ્રા અને અજય દેવગન સોનું શોધવાના તેમના મિશન પર હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. આ લૂકે દર્શકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા વધારી દીધી છે.
અભિનેત્રી સંજીદા શેખે પણ ફિલ્મનું વધુ એક પોસ્ટર શેર કર્યું હતું, જેમાં કેપ્શન આપ્યું હતું કે, "આવી ખતરનાક પરિસ્થિતિઓમાં આપણે આપોઆપ આગળ આવી જઈએ છીએ... અને અહીં તો ખજાનો પણ છે."
'ધમાલ 4' અમદાવાદએક્સપ્રેસ અનુસાર, આ વર્ષની સૌથી મનોરંજક કોમે