મુખ્ય સામગ્રી પર જાઓ

મોટી જાહેરાત : વર્ગ-૪ના કર્મચારીઓની દિવાળી સુધરી, રાજય સરકારે કરી મોટી જાહેરાત

દિવાળી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના કર્મચારીઓ માટે સારા સમાચાર આપ્યા છે.

મોટી જાહેરાત  : વર્ગ-૪ના કર્મચારીઓની દિવાળી સુધરી, રાજય સરકારે કરી મોટી જાહેરાત

દિવાળી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના કર્મચારીઓ માટે સારા સમાચાર આપ્યા છે. ગુજરાત સરકારે વર્ગ 4 ના કર્મચારીઓને ₹7,000 નું એડહોક બોનસ આપવાનું નક્કી કર્યું છે, જેથી તેઓ ઉત્સાહ સાથે તહેવારની ઉજવણી કરી શકે.

આ નિર્ણયથી સમગ્ર ગુજરાતમાં 17,700થી વધુ કર્મચારીઓને ફાયદો થશે. આ જાહેરાતના પ્રકાશમાં, મુખ્યમંત્રીએ નાણા વિભાગને દિવાળીના તહેવારો માટે સમયસર બોનસનો અમલ કરવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

સંબંધિત સમાચાર