મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

બેંગલુરુમાં રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ, 5 લોકો ઘાયલ

બેંગલુરુના HAL પોલીસ સ્ટેશનના એક રેસ્ટોરન્ટમાં વિસ્ફોટના સમાચાર છે. આ બ્લાસ્ટમાં 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

બેંગલુરુમાં રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ, 5 લોકો ઘાયલ

બેંગલુરુના HAL પોલીસ સ્ટેશનના એક રેસ્ટોરન્ટમાં વિસ્ફોટના સમાચાર છે. આ બ્લાસ્ટમાં 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, વ્હાઇટ ફિલ્ડ વિસ્તારમાં ITPL રોડ પર રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ થયાના સમાચાર છે.

બેંગલુરુમાં એચએએલ પોલીસ સ્ટેશન પાસે એક રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ થયાના સમાચાર છે. આ બ્લાસ્ટમાં 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, કેફે વ્હાઇટ ફિલ્ડ વિસ્તારમાં આઇટીપીએલ રોડ પાસે હતું.

fashion

સંબંધિત સમાચાર

travel