ભરત શાહ, નર્મદા : તા. ૨૧ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે નાઓ એ જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલ નાસતા ફરતા આરોપીઓને હ્યુમન સોર્સ અને ટેક્નીકલ ઇન્ટેલીજન્સથી શોધવા પરીણામલક્ષી કામગીરી કરવા કડક સૂચના આપતા આર.જી ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી નર્મદા, નાઓએ એલ.સી.બી. ટીમને ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મેળવી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુચના આપતા એલસીબી ટીમને બાતમી મળેક કે સાગબારા પો.સ્ટે. ના પ્રોહી. ના ગુનામાં નાસતો ફરતો આરોપી ચંદ્રેશ ઉર્ફે ચંદુ ભગવાનજી ખાચી રહે.ઘર નંબર-૧૯૧, ભગવતવાડી તા.નવાપુરા જી.નંદુરબાર તાપી જીલ્લાના ઉચ્છલ ખાતે હોય તે બાતમી ના આધારે એલસીબી ટીમ ઉચ્છલ ખાતે જઈ આ આરોપી ને પકડી પાડી કાયદેસર કાર્યવાહી માટે સાગબારા પોલીસ સ્ટેશન સોપવામાં આવ્યો છે.
સાગબારા પો.સ્ટે ના પ્રોહી.ના ગુનાના ભાગેડુ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ નર્મદા
સાગબારા પો.સ્ટે. ના પ્રોહી. ના ગુનામાં નાસતો ફરતો આરોપી ચંદ્રેશ ઉર્ફે ચંદુ ભગવાનજી ખાચી રહે.ઘર નંબર-૧૯૧, ભગવતવાડી તા.નવાપુરા જી.નંદુરબાર તાપી જીલ્લાના ઉચ્છલ ખાતે હોય તે બાતમી ના આધારે એલસીબી ટીમ ઉચ્છલ ખાતે જઈ આ આરોપી ને પકડી પાડી કાયદેસર કાર્યવાહી માટે સાગબારા પોલીસ સ્ટેશન સોપવામાં આવ્યો છે.
સંબંધિત સમાચાર
મહારાષ્ટ્રનાં ઘાઘબારીમાં ભારે વરસાદથી સાપુતારા–નાસિક માર્ગ બીજા દિવસે બંધ:- એસ.ટી. બસ સેવા ઠપ્પ
જિલ્લા કલેકટરશ્રી ગંગાસિંઘની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ
કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં બેઠક: છ ગામોના અસરગ્રસ્તોના પુનઃવસવાટ અને વળતર અંગે ચર્ચા