અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક ભયાનક કાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અમદાવાદઃ ગુજરાતના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો છે. અહીં ટ્રેલર સાથે અથડાતા કારમાં સવાર 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી.