મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક ૩૦મી જુલાઈએ યોજાશે

નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં તા.૩૦મી જુલાઈ- ૨૦૨૪ને મંગળવારના રોજ બપોરે ૦૪:૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે.

નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક ૩૦મી જુલાઈએ યોજાશે

રાજપીપલા :નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં તા.૩૦મી જુલાઈ- ૨૦૨૪ને મંગળવારના રોજ બપોરે ૦૪:૩૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે.

આ બેઠકમાં પુરવઠા અંગે નિયમિતતા અને તપાસણી, જિલ્લા/તાલુકાવાર યોજનાવાર રેશનકાર્ડ, જાહેર વિતરણ યોજના હેઠળ નર્મદા જિલ્લામાં થયેલું વિતરણ, મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુકક્ષા અધિકારીશ્રીઓની કચેરી ભરૂચ/નર્મદા દ્વારા કરવામાં આવેલી કામગીરી, ડેઝીન્ગ્રેટેડ ઓફિસર ખોરાક અને ઔષધિ નિયમનતંત્ર ભરૂચ તરફ્થી ફુડ સેફ્ટી એંન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ કરવામાં આવેલ કામગીરી, ગ્રાહક સુરક્ષાના કેસોની સમીક્ષા કરવામાં આવશે.

fashion

સંબંધિત સમાચાર

travel