મુખ્ય સામગ્રી પર જાઓ

01 જાન્યુઆરી 2025 થી વડોદરા ડિવિઝન પર ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ લાગુ થશે

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આગામી 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. કેટલીક ટ્રેનો જે પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડશે.

પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડનારી ટ્રેનો

1. ટ્રેન નંબર 09108 એકતાનગર - પ્રતાપનગર મેમુ એકતાનગરથી 09:30 ના બદલે 10:00 વાગ્યે ઉપડશે.
2. ટ્રેન નંબર 09349 આણંદ - ગોધરા મેમુ આણંદથી 12:15 ના બદલે 13:30 વાગ્યે ઉપડશે.
3. ટ્રેન નંબર 09133 આણંદ - ગોધરા મેમુ આણંદથી 14:10 ના બદલે 14:30 વાગ્યે ઉપડશે.
4. ટ્રેન નંબર 09317 વડોદરા – દાહોદ મેમુ વડોદરાથી 13:55 ના બદલે 14:05 વાગ્યે ઉપડશે.
 
વડોદરા ડિવિઝનની 42 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના સંચાલન સમયમાં ઘટાડો થયો છે. આનો સંપૂર્ણ લાભ મુસાફરોને  મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય ની બચત થશે.વડોદરા ડિવિઝન આ દરમિયાન 48 ટ્રેનોનો સમય પ્રીપોન  કરવામાં આવ્યો છે જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 મિનિટથી લઈને  45 મિનિટ સુધી વહેલા આવશે. તેવી જ રીતે 48 ટ્રેનોના સમય પોસ્ટપોન કરવામાં આવ્યો જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા 5 મિનિટથી લઈને 43 મિનિટ મોડી આવશે. વડોદરા ડિવિઝનના નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને ગોધરા સહિત  અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે જેમાં આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા કે પછી પહોંચશે.
 
વડોદરા ડિવિઝનના નવા ટાઈમ ટેબલ વિશે વિગતવાર માહિતી માટે આપેલ QR કોડ સ્કેન કરો.

01 જાન્યુઆરી 2025 થી વડોદરા ડિવિઝન પર  ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ લાગુ થશે.

વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી ચાલનારી ટ્રેનોના સમયમાં ફેરફાર

સંબંધિત સમાચાર