મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ચંદીગઢમાં હરિયાણા કેડરના સિનિયર IPS અધિકારીએ આત્મહત્યા કરી

હરિયાણાના સિનિયર IPS અધિકારી વાય. પૂરણ કુમારે ચંદીગઢમાં પોતાના ખાનગી નિવાસસ્થાને ગોળી મારીને આત્મહત્યા કરી છે. આ ઘટનાએ ચકચાર મચાવી છે.

ચંદીગઢમાં હરિયાણા કેડરના સિનિયર IPS અધિકારીએ આત્મહત્યા કરી

ચંદીગઢ: હરિયાણાના સિનિયર IPS અધિકારી વાય. પૂરણ કુમારે ચંદીગઢમાં પોતાના ખાનગી નિવાસસ્થાને ગોળી મારીને આત્મહત્યા કરી છે. તેમના આત્યંતિક પગલાનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી. ચંદીગઢ પોલીસ અને હરિયાણાના અનેક પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

મૃતકની પત્ની IAS અધિકારી છે

મૃતક અધિકારી વાય. પૂરણ કુમારની પત્ની IAS અધિકારી છે. તેઓ 5 ઓક્ટોબરે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને અન્ય અધિકારીઓ સાથે જાપાન ગયા હતા. તેઓ કાલે સાંજે ભારત પરત ફરશે.

fashion

સંબંધિત સમાચાર

travel