28 જાન્યુઆરી 2024 ના રોજ રદ્દ થનારી ટ્રેનો
1. ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
2. ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમૂ સ્પેશિયલ
3. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ
4. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરાપેસેન્જર સ્પેશિયલ
5. ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરામેમૂ સ્પેશિયલ
6. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
7. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
8. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદઈન્ટરસિટી એક્સપ્રેસ
9. ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ
10. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરામેમૂ સ્પેશિયલ
11. ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
12. ટ્રેન નંબર 09399 આંણદ-અમદાવાદમેમૂ સ્પેશિયલ
27 જાન્યુઆરી 2024 ના રોજ રદ્દ ટ્રેન
1. ટ્રેન નંબર 09275આણંદ-ગાંધીનગર મેમૂ સ્પેશિયલ
27 અને 28 જાન્યુઆરી 2024 રોજ રદ્દ ટ્રેન
1. ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
2. ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ મેમૂ સ્પેશિયલ
3. ટ્રેન નંબર 09300 આણંદ-ભરૂચ મેમૂ સ્પેશિયલ
28 અને 29 જાન્યુઆરી 2024 ના રોજ રદ્દ ટ્રેનો
1. ટ્રેન નંબર 09299 ભરૂચ-આણંદ મેમૂ સ્પેશિયલ
2. ટ્રેન નંબર 09318 આણંદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
29જાન્યુઆરી2024 ના રોજ પૂર્ણરૂપે રદ્દ ટ્રેન
1. ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમૂ
28 જાન્યુઆરી2024 ના રોજ આંશિક રદ્દ થનારી ટ્રેનો
1. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રદ્દ રહેશે.
2. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદથી શોર્ટ ઓરિજિનેટ(પ્રાંરભ) થશે. આ ટ્રેન વડોદરા-અમદાવાદવચ્ચે આંશિક રદ્દ રહેશે.
3. ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વડોદરા અને અમદાવાદવચ્ચે આંશિક રદ્દ રહેશે.
4. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ(પ્રાંરભ) થશે. આ ટ્રેન વડોદરા અને અમદાવાદવચ્ચે આંશિક રદ્દ રહેશે.
ટ્રેનોના રોકાણના સમય અને સંરચનાના સંબંધમાં વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.