મુખ્ય સામગ્રી પર જાઓ

ચાણસ્મા કોમર્શિયલ બેંકના હોદ્દેદારોની સર્વનું મતે નિમણૂક કરાઈ

ચાણસ્મા કોમર્શિયલ બેંકની સામાન્ય સભા મળી હતી જેમાં ચાણસ્મા કોમર્શિયલ બેંકના પ્રમુખ તરીકે નવનિયુક્ત પ્રમુખ તરીકે પટેલ ચંદ્રકાંતભાઈ બબલદાસ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પટેલ હસમુખભાઈ રામાભાઇ તેમજ બેંકના વાઇસ ચેરમેન તરીકે પટેલ નટવરભાઈ રણછોડભાઈ ની નિમણૂક કરાઇ છે.

આ પ્રસંગે કોમર્શિયલ બેંકના પૂર્વ પ્રમુખ નિલેશકુમાર પટેલ ઉર્ફે બકા લાલ સહિત બેંકના પદાધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ચાણસ્મા કોમર્શિયલ બેંકની બે શાખાઓ થતી સભાસદોને યોગ્ય ધિરાણ મળી રહે અને બેંક આર્થિક રીતે મજબૂત બની રહે તે માટે પ્રયત્ન કરવામાં આવતો હોવાનું નવ નયુક્ત ચેરમેન ચંદ્રકાંત ભાઈએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર