મુખ્ય સામગ્રી પર જાઓ

વસ્તી નિયંત્રણ નીતિઓનો અંત જરૂરી: -PM સભ્ય સંજીવ સાન્યાલનો મત

વસ્તી નિયંત્રણ નીતિઓનો અંત જરૂરી: -PM સભ્ય સંજીવ સાન્યાલનો મત

વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ ( -PM) ના સભ્ય સંજીવ સાન્યાલે ભારતની વર્તમાન વસ્તી નિયંત્રણ નીતિઓને સમાપ્ત કરવાની હિમાયત કરી છે. તેમણે જણાવ્યું કે દેશની બદલાતી વસ્તી વિષયક વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને પરિવાર નિયોજનના માળખાને ફરીથી ગોઠવવું જોઈએ. સાન્યાલ અને -PM ના અન્ય સભ્યો દ્વારા લખાયેલા એક વર્કિંગ પેપરમાં આ સૂચન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રીય પ્રજનન દર (TFR) માં નોંધપાત્ર ઘટાડો થયા બાદ વસ્તી નિયંત્રણના નિયમો અને પ્રોત્સાહનોને પાછા ખેંચવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

સાન્યાલ અને આકાંક્ષા અરોરા તેમજ વિરાટ સિંહ દ્વારા સહ-લેખિત 'ધ ઘોસ્ટ ઓફ પોપ્યુલેશન પાસ્ટ' શીર્ષકવાળા પેપરમાં જણાવાયું છે કે,

સંબંધિત સમાચાર