નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની છ બેઠકો પર ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે આ માટે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. 20 ડિસેમ્બરે મતદાન થશે.
રાજ્યસભાની 6 બેઠકો પર 26 ડિસેમ્બરે મતદાન થશે, ચૂંટણી પંચે બહાર પાડ્યું જાહેરનામું
ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર થશે.