મુખ્ય સામગ્રી પર જાઓ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૪ ની ઉજવણી પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુરુકુળ હેલીપેડ, એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

રાજપીપલા: રાષ્ટ્રીય એકતા દિવસ ૨૦૨૪ ની ઉજવણી પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુરુકુળ હેલીપેડ, એકતાનગર ખાતે આવી પહોંચ્યા હતા.

વડાપ્રધાનનું ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, ભરૂચ ના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ડીજીપી વિકાસ સહાય, જિલ્લા કલેકટર એસ. કે. મોદી, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિતના ઉચ્ચ અધિકારી શ્રીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

સંબંધિત સમાચાર