વ્યાપાર
2388 लेख
Viએ અંબાજી ભાદરવી પૂનમ મેળો 2023માં ભાવિક ભક્તોની મદદ માટે હાથ લંબાવ્યો
23 થી 30 સપ્ટેમ્બર દરમિયાન વાર્ષિક મેળા દરમિયાન મંદિરની મુલાકાત લેતા ભક્તોની સલામતી અને સુવિધા માટે પ્રાથમિક સારવાર કેન્દ્રની સ્થાપના, દેશભરના Vi ગ્રાહકો 23મીથી 30મી સપ્ટેમ્બર 2023 વચ્ચે Vi એપ અને Vi મૂવીઝ અને ટીવી એપ પર ગમે ત્યારે, ગમે ત્યાંથી અંબાજી મંદિરમાંથી લાઈવ દર્શનનો અનુભવ કરી શકે છે.
માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે મુંબઈમાં તેનું સેન્ટ્રલાઈઝ્ડ બેઝ ઓફ ઈન્ડિયા ઓપરેશન્સ મલબાર નેશનલ હબ (M-NH) ખોલ્યું
મહારાષ્ટ્રના માનનીય નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ઉદ્ઘાટન, મુંબઈના અંધેરી ઈસ્ટમાં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ (MIDC) ખાતે શરૂ કરવામાં આવ્યું, 50,000 ચોરસ ફૂટનું સેન્ટ્રલ હબ ભારતમાં રિટેલ, સપ્લાય ચેઈન અને B2B કામગીરીને એકસાથે જોડશે.
પીએન્ડજી ઇન્ડિયાએ સપ્લાય 3.0 પર મોટો દાવ લગાવ્યો, ₹300 કરોડના પીએન્ડજી સપ્લાય ચેઇન કેટેલિસ્ટ ફંડની જાહેરાત કરી
પીએન્ડજી ઇન્ડિયા 28 થી 29 સપ્ટેમ્બર, 2023ના રોજ તેની vGROW એક્સટર્નલ બિઝનેસ પાર્ટનર સમિટના છઠ્ઠા સંસ્કરણનું આયોજન કરી રહ્યું છે, જે એક્સ્ટર્નલ પાર્ટનરને પીએન્ડજીની લીડરશીપ ટીમને તેમની નવીનતાઓ અને ઉકેલો રજૂ કરવા માટે એક મંચ પ્રદાન કરે છે.
FD પર મળશે 8.50% વ્યાજ, આ બેંકે મચાવ્યો હંગામો, લોકો પાસે છે રોકાણની જબરદસ્ત તક
ડીસીબી બેંકઃ બેંક તેના ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. લોકોને પણ આમાં રોકાણ કરવાની સુવિધા છે. આમાં એફડી પણ સામેલ છે. FD દ્વારા, લોકોને નિશ્ચિત વળતર મેળવવામાં મદદ કરવામાં આવે છે. ચાલો જાણીએ તેની ખાસ વાતો...
વિષ્ણુસૂર્યા પ્રોજેક્ટ્સ એન્ડ ઇન્ફ્રા લિમિટેડનો આઇપીઓ ખુલ્યો
બાંધકામ, માળખાકીય વિકાસ, ખાણકામ અને એકત્રીકરણના ક્ષેત્રોમાં અગ્રણી ખેલાડીઓ પૈકીની એક વિષ્ણુસૂર્યા પ્રોજેક્ટ્સ એન્ડ ઇન્ફ્રા લિમિટેડે 29 સપ્ટેમ્બર, 2023ના રોજ ઇનિશિયલ પબ્લિક ઑફર સાથે જાહેરમાં જવાની પોતાની યોજના જાહેર કરી છે.
સેબીએ યસ સિક્યોરિટીઝ પર લગાવ્યો દંડ, જાણો તેનું કારણ
સેબીએ નિયમોના ઉલ્લંઘન બદલ યસ સિક્યોરિટીઝ પર 5 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. જે કેસોમાં આ દંડ લાદવામાં આવ્યો છે તેમાં ક્લાયન્ટ ફંડના સેટલમેન્ટમાં અનિયમિતતા, માર્જિન કલેક્શન, લિવરેજ અને એક્સપોઝર લિમિટ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન સામેલ છે.
આર્કેડ ડેવલપર્સ લિમિટેડે કોપર રોલર્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ભાંડુપ વેસ્ટ ખાતે 103.88 કરોડની કુલ વેલ્યૂ પર 3 એકરનું લેન્ડ પાર્સલ એક્વાયર કર્યું
આર્કેડ ડેવલપર્સ લિમિટેડ (જે અગાઉ આર્કેડ ડેવલપર્સ પ્રા.લિમિટેડ તરીકે ઓળખાતી હતી) (આર્કેડ) એ ભાંડુપ વેસ્ટના સબર્બમાં કોપર રોલર્સ પ્રાઈવેટ પાસેથી 3 એકરના ઈન્ડસ્ટ્રીયલ પ્લોટનું એક્વિઝિશન પૂર્ણ કર્યું છે.
હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ 'એક્ટિવા લિમિટેડ એડિશન' લોન્ચ કર્યું
દેશની સૌથી મોટી સ્કૂટર ઉત્પાદક હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI)એ આજે એક્ટિવા લિમિટેડ એડિશન રજૂ કર્યું છે. જે આકર્ષક ડિઝાઈન અને શ્રેષ્ઠ રાઈડિંગના અનુભવનું યુનિક પેકેજ સાથે આકર્ષક કિંમત રૂ. 80,734 (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે. બુકિંગ શરૂ થઈ ચૂક્યા છે અને તે મર્યાદિત સમયગાળા માટે દેશભરની તમામ હોન્ડા રેડ વિંગ ડીલરશીપ પર ઉપલબ્ધ રહેશે.
ગુજરાતના રોકાણકારોએ ડેટ કેટેગરીના બદલે ઇક્વિટી કેટેગરી ફંડ પસંદ કર્યાઃ ટાટા એસેટ મેનેજમેન્ટ
ઓગસ્ટ 2023 સુધીમાં એએમએફઆઇ ડેટા મૂજબ રાજ્યમાં ટાટા મ્યુચ્યુઅલ ફંડના 58 ટકા રોકાણકારો ઇક્વિટી સ્કીમમાં રોકાણ કરે છે.
ગિફ્ટ નિફ્ટીએ 26 સપ્ટેમ્બર, 2023ના રોજ 15.25 બિલિયન યુએસ ડોલરનું ઓલ-ટાઇમ હાઇ સિંગલ ડે ટર્નઓવર નોંધાવ્યું
15.25 બિલિયન યુએસ ડોલર (રૂ. 1,26,930 કરોડ જેટલું) ના ટર્નઓવર સાથે 3,86,350 કોન્ટ્રાક્ટ્સની ઓલ-ટાઈમ હાઈ સિંગલ ડે ટ્રેડિંગ એક્ટિવિટી નોંધાવી, 26 સપ્ટેમ્બર, 2023ના રોજ ઓપન ઈન્ટરેસ્ટ 12.19 બિલિયન યુએસ ડોલર (રૂ. 1,01,433 કરોડજેટલું) ના મૂલ્યના 3,09,141 કોન્ટ્રાક્ટ્સ જેટલું છે.
92% લોકો તેમની આગામી આંતરરાષ્ટ્રીય સફર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનો ઇરાદો ધરાવે છે: રિસર્ચ
ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે 27મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસના અવસરે ભારતીયોના આંતરરાષ્ટ્રીય પ્રવાસ વર્તણૂક પરના તેના તાજેતરના ગ્રાહક અભ્યાસના તારણો પ્રકાશિત કર્યા છે.
નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડનું સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટિંગ થયું
ક્લાયન્ટ સેગમેન્ટમાં સ્કેલ અને સાબિત ટ્રેક રેકોર્ડ સાથે સૌથી ઝડપથી વિકસતી વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓ પૈકીની એક, પ્રમોટર તરીકે પીએજી (એક અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ) સાથે મજબૂત સંસ્થાકીય માલિકી, નુવામા ગ્રૂપમાં વેલ્થ મેનેજમેન્ટ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટનો સમાવેશ થાય છે.
સેમ્કોએ તેની ટ્રેડ એપીઆઈ લોન્ચ કરી: મોટા-વોલ્યુમ ટ્રેડર્સ માટે અલ્ગો ટ્રેડિંગમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવે છે
ભારતમાં અગ્રણી ઓનલાઈન સ્ટોક બ્રોકર સેમ્કો સિક્યોરિટીઝ સેમ્કો ટ્રેડ એપીઆઈનું લોન્ચિંગ કરતાં ખુશી અનુભવે છે. ભારતમાં શેરબજારમાં અપ્રતિમ કાર્યક્ષમતા અને ચોકસાઈ સાથે મોટા વોલ્યુમમાં સોદા કરવા માટે અલ્ગો ટ્રેડર્સને સશક્ત બનાવવા માટે તૈયાર કરાયેલી આ એક શક્તિશાળી સર્વિસ છે.
વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા 2023: ભારતના બાંધકામ ઉદ્યોગ માટે સક્ષમ ભવિષ્ય નિર્માણ કરે છે
ભારતની અવ્વલ પ્રદર્શન આયોજક ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયા દ્વારા બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે 18મી 20મી ઓક્ટોબર, 2023 વચ્ચે એશિયાનું સૌથી વિશાળ નવીનીકરણક્ષમ ઊર્જાનું પ્રદર્શન વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા (ડબ્લ્યુઓસીઆઈ) શોની 9મી આવૃત્તિનું આયોજન કરવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે.
એર ઈન્ડિયાએ AIX કનેક્ટ સાથે કોડશેર કરાર કર્યો
એર ઈન્ડિયા 21 રૂટ પર એઆઈએક્સ કનેક્ટ દ્વારા સંચાલિત દરરોજની 100થી વધુ ફ્લાઈટ્સમાં તેનો 'AI' ડિઝિનેટર કોડ ઉમેરશે. કોડશેર કરાર હેઠળ ધીમે ધીમે વધારાના રૂટ ઉમેરવામાં આવશે. કોડશેર ફ્લાઈટ માટેના બુકિંગ તેના વેચાણના તમામ પોઈન્ટ પરથી 27 સપ્ટેમ્બર 2023થી શરૂ કરવામાં આવશે. કોડશેરના અમલથી એર ઈન્ડિયાના ગ્રાહકો એર ઈન્ડિયાના સ્થાનિક અને ઈન્ટરનેશનલ નેટવર્કના 80 પોઈન્ટસ પરથી AIX કનેક્ટના રૂટ નેટવર્ક સાથે સરળતાથી જોડાઈ શકશે.
યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે ‘યુટીઆઈ ઇનોવેશન ફંડ’ લોન્ચ કર્યું
યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ (યુટીઆઈ) એ યુટીઆઈ ઇનોવેશન ફંડ લોંચ કર્યું છે, જે ઇનોવેશન થીમને અનુસરતી એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે રોકાણકારોના પોર્ટફોલિયોમાં નેક્સ્ટ જનરેશનની એજ લાવે છે. નોન-લિનિયર ગ્રોથ આઉટકમની સંભાવના સાથે ઇનોવેશન-તરફી વ્યવસાયો અને ડિસ્રપ્ટર્સમાં રોકાણ કરવા માટે ફંડ બોટમ-અપ અભિગમને અનુસરશે. એનએફઓ 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થાય છે અને 9 ઓક્ટોબર, 2023ના રોજ બંધ થાય છે.
World Tourism Day 2023: IRCTC ત્રણ દિવસ માટે એર ટિકિટ બુકિંગ પર બમ્પર ડિસ્કાઉન્ટ, મોટી તક આપી રહ્યું છે
World Tourism Day 2023: ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે, ગ્રાહકોએ IRCTCના એર ટિકિટ બુકિંગ પોર્ટલ www.air.irctc.co.in પર જવું પડશે અથવા તેની મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે.
વોડાફોન આઈડિયા શેર: શેરે 2 વર્ષમાં પ્રથમ વખત નવો રેકોર્ડ બનાવ્યો, આગળ શું?
ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાના શેરમાં તેજીનો તબક્કો ચાલુ છે. આ શેરમાં 21 ઓગસ્ટથી તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તે સમયે શેરની કિંમત 7 રૂપિયા હતી. તે જ સમયે, હવે તે વધીને 12 રૂપિયાને પાર કરી ગયો છે. આજના ઉછાળા સાથે સપ્ટેમ્બરમાં વોડાફોન આઈડિયાના શેરમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે.
Demat Account: દેશમાં ડીમેટ ખાતાઓની સંખ્યા 12.7 કરોડ પર પહોંચી, બજારમાં ઝડપથી નવા ખાતા ખોલવાનો ઉત્સાહ
Demat Account: ગયા મહિનાના અંતે એટલે કે ઓગસ્ટ 2023ના અંતે, બે ડિપોઝિટરી NSDL અને CDSL સાથે કુલ 12.7 કરોડ ડીમેટ ખાતા નોંધાયા છે.
એમેઝોન ફેશનની ટ્રેન્ડી પસંદગીઓ સાથે આવી રહેલી તહેવારોની મોસમમાં 'હર પલ ફેશનેબલ' બનાવો
એથનિક અને વેસ્ટર્ન વેરની 1 લાખ+ સ્ટાઇલ્સમાંથી પસંદગી કરો, માન્યવર, બિબા, વસ્ત્રમય, જનસ્ય, મેટ્રો, ફોસિલ, કેસિઓ, લિનો પેરોસ, લેવી, લોટસ હર્બલ્સ, બેલ્લા વિટા, ફોરેસ્ટ એસેન્શિયલ્સ, કિમિરિકા સહિત બીજી અનેક ટોપ ફેશન અને બ્યુટી બ્રાન્ડ્સ ઉપર ફેસ્ટિવ ઑફર્સ મેળવો.