મુખ્ય સામગ્રી પર જાઓ

વ્યાપાર

2388 लेख
અંબુજા સિમેન્ટ્સ અને એસીસીએ અત્યાધુનિક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી પર  નેશનલ વેબિનાર સાથે એન્જિનિયર ડેની ઊજવણી કરી

અંબુજા સિમેન્ટ્સ અને એસીસીએ અત્યાધુનિક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી પર નેશનલ વેબિનાર સાથે એન્જિનિયર ડેની ઊજવણી કરી

અંબુજા સિમેન્ટ્સ અને એસીસી દ્વારા આયોજિત નેશનલ વેબિનાર, તેની અદાણી નોલેજ ઇનિશિયેટિવના ભાગ રૂપે ‘મોર્ડન ટેક્નોલોજી ફોર અલ્ટ્રા-રેપિડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન’ની થીમની આસપાસ હતો,  લગભગ 2600 પ્રોફેશનલ્સે વેબિનારમાં હાજરી આપી હતી જેણે આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન (એઈસી) સમુદાયના ક્ષેત્રના નિષ્ણાંતો વચ્ચે જ્ઞાનની વહેંચણી અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગોદરેજ પ્રોફેશનલે ડાયમેન્શન-ઓમ્બ્રીએજ કલેક્શનને પ્રદર્શિત કરવા આકાર બ્યુટી એક્સ્પો ઇન્ડિયા 2023 સાથે ભાગીદારી કરી

ગોદરેજ પ્રોફેશનલે ડાયમેન્શન-ઓમ્બ્રીએજ કલેક્શનને પ્રદર્શિત કરવા આકાર બ્યુટી એક્સ્પો ઇન્ડિયા 2023 સાથે ભાગીદારી કરી

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિ. (GCPL)ની હેર કેર, કલર, સ્ટાઇલ અને કેરાટિન પ્રોડક્ટ્સ માટેની પ્રોફેશનલ હેર બ્રાન્ડ ગોદરેજ પ્રોફેશનલે આકાર બ્યુટી એક્સ્પો 2023માં ભાગ લીધો હતો. જે બ્યૂટી ઈન્ડસ્ટ્રી પર કાયમી છાપ છોડતી નોંધપાત્ર ત્રણ દિવસીય ક્રિએટીવ ઈવેન્ટ હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આઇઆઇએમ સંબલુપરે નવમાં સ્થાપના દિવસે ઇન્ક્યુબેશન સેન્ટર માટે 2 મિલિયન ડોલરનું ભંડોળ મેળવ્યું

આઇઆઇએમ સંબલુપરે નવમાં સ્થાપના દિવસે ઇન્ક્યુબેશન સેન્ટર માટે 2 મિલિયન ડોલરનું ભંડોળ મેળવ્યું

આઇઆઇએમ સંબલપુરે તેના નવમાં સ્થાપના દિવસની ઉજવણી – “એક્સિલરેટિંગ સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ” થીમ સાથે કરી હતી. ESKYEN વેન્ચર્સના સુશાંત કુમારે સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આઇઆઇએમ સંબલપુરના ઇન્ક્યુબેશન સેન્ટરને 2 મિલિયન યુએસ ડોલરનું ભંડોળ પ્રદાન કરવાની કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડ તેના એનસીડીના પ્રથમ પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ.  2,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરશે

આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડ તેના એનસીડીના પ્રથમ પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 2,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરશે

રૂ. 2,000 કરોડ (“ઇશ્યૂ”) સુધીના મૂલ્યના એકંદરે રૂ. 1,000 પ્રત્યેક (“એનસીડી”)ની ફેસ વેલ્યુના સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઇશ્યૂ કરાશે. ઇશ્યૂ બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલે છે અને વહેલા બંધ કરવાના વિકલ્પ સાથે ગુરુવાર, 12 ઓક્ટોબર, 2023ના રોજ બંધ થાય છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
SBI અને BOB ગ્રાહકોએ 30 સપ્ટેમ્બર સુધીમાં આ કામ પૂર્ણ કરવું જોઈએ, સમય 7 દિવસનો છે, RBIની કડક સૂચના

SBI અને BOB ગ્રાહકોએ 30 સપ્ટેમ્બર સુધીમાં આ કામ પૂર્ણ કરવું જોઈએ, સમય 7 દિવસનો છે, RBIની કડક સૂચના

જો તમારી પાસે SBI અથવા BOB માં બેંક લોકર છે તો તમારે જલ્દી નવા લોકર કરાર પર હસ્તાક્ષર કરવા જોઈએ. આ માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ટાટા પ્રોજેક્ટ્સ સાણંદમાં માઈક્રોન માટે એડવાન્સ સેમિકન્ડક્ટર  ફેસિલિટી સ્થાપિત કરશે

ટાટા પ્રોજેક્ટ્સ સાણંદમાં માઈક્રોન માટે એડવાન્સ સેમિકન્ડક્ટર ફેસિલિટી સ્થાપિત કરશે

દેશની અગ્રણી ભારતીય ઈપીસી કંપની ટાટા પ્રોજેક્ટ્સે ગુજરાતના સાણંદ ખાતે એડવાન્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્લાન્ટનું નિર્માણ કરવા માઈક્રોન ટેકનોલોજી સાથે જોડાણ કરવાની જાહેરાત કરી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
સોનું સસ્તું થયું અને ચાંદી રૂ.800 વધી, ખરીદતા પહેલા બંને કીમતી ધાતુના નવીનતમ ભાવ જાણો

સોનું સસ્તું થયું અને ચાંદી રૂ.800 વધી, ખરીદતા પહેલા બંને કીમતી ધાતુના નવીનતમ ભાવ જાણો

મજબૂત યુએસ મેક્રો ઇકોનોમિક ડેટાને કારણે કોમોડિટી માર્કેટમાં સોનું ઘટ્યું હતું. સુધરેલા ડેટાથી ફેડરલ રિઝર્વ પોલિસી રેટ પર લાંબા ગાળાનું આક્રમક વલણ અપનાવે તેવી શક્યતા વધારી રહી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
એફઆઈએએ પૂર્વ ગુજરાતમાં તેના બિઝનેસ કોરસપોન્ડન્ટ એજન્ટ નેટવર્કને મજબૂત બનાવ્યું

એફઆઈએએ પૂર્વ ગુજરાતમાં તેના બિઝનેસ કોરસપોન્ડન્ટ એજન્ટ નેટવર્કને મજબૂત બનાવ્યું

ભારતની અગ્રણી સોશિયલ ઇમ્પેક્ટ ફિનટેક એફઆઈએ ગ્લોબલે બેંકિંગ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝની ડિલિવરી દ્વારા ઉદ્યોગસાહસિકતા અને નાણાંકીય સ્થિતિને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક સમુદાયોને સશક્ત કરવા માટે 1,500 બીસી/ બેંકિંગ એજન્ટો સાથે હાથ મિલાવ્યા છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
નેપાળની રિન્યૂએબલ એનર્જી પહેલોને વેગ આપવા ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ અને ડુગર પાવરે જોડાણ કર્યું

નેપાળની રિન્યૂએબલ એનર્જી પહેલોને વેગ આપવા ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ અને ડુગર પાવરે જોડાણ કર્યું

દેશની સૌથી મહત્વપૂર્ણ રિન્યૂએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડએ નેપાળમાં પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસ ડુગર ગ્રૂપની પેટા કંપની ડુગર પાવર પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કર્યાં છે. આ જોડાણ નેપાળમાં ઝડપથી વિકસતા રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં ટીપીઆરઇએલનો વ્યૂહાત્મક પ્રવેશ સૂચવે છે તથા સ્થ ઉર્જાની દિશામાં નેપાળના પરિવર્તનને વેગ આપવા માટે એક મજબૂત આધારનું નિર્માણ કરે છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અપડેટર સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ 25 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે

અપડેટર સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ 25 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે

પ્રતિ ઈક્વિટી શેર દીઠ રૂ. 10ની ફેસ વેલ્યુ (“ઈક્વિટી શેર”) માટે શેરદીઠ રૂ. 280થી રૂ. 300નો પ્રાઈઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે, ફ્લોર પ્રાઈસ ઈક્વિટી શેર્સની ફેસ વેલ્યુ કરતાં 28 ગણી છે અને કેપ પ્રાઈસ ઈક્વિટી શેર્સની ફેસ વેલ્યુ કરતાં 30 ગણી છે. બિડ/ઓફર સોમવાર, 25 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે અને બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર બિડિંગની તારીખ શુક્રવાર, સપ્ટેમ્બર 22, 2023 હશે.  બિડ ઓછામાં ઓછા 50 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 50 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકા

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
શેરબજારમાં જોરદાર વેચવાલી ચાલુ, માત્ર 4 દિવસમાં સેન્સેક્સ 1800 પોઈન્ટથી વધુ તૂટ્યો

શેરબજારમાં જોરદાર વેચવાલી ચાલુ, માત્ર 4 દિવસમાં સેન્સેક્સ 1800 પોઈન્ટથી વધુ તૂટ્યો

સપ્તાહના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 221.09 પોઈન્ટ ઘટીને 66,009.15 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે NSE નિફ્ટી 56.70 પોઈન્ટ ઘટીને 19,685.65 પોઈન્ટ પર બંધ થયો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
જેપી મોર્ગન ઇમર્જિંગ માર્કેટ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ભારતીય બોન્ડનો સમાવેશ કરશે, રોકાણકારોને આ મોટો ફાયદો મળશે

જેપી મોર્ગન ઇમર્જિંગ માર્કેટ બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ભારતીય બોન્ડનો સમાવેશ કરશે, રોકાણકારોને આ મોટો ફાયદો મળશે

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં જેપી મોર્ગને કહ્યું હતું કે જો ભારતને ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવે તો ડિસેમ્બર 2023 સુધીમાં BSE સેન્સેક્સ 80,000 સુધી પહોંચવાની આશા છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયાએ Hornet 2.0  અને Dio 125ની 2023 રેસ્પોલ એડિશન લોન્ચ કરી

હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયાએ Hornet 2.0 અને Dio 125ની 2023 રેસ્પોલ એડિશન લોન્ચ કરી

ભારતના પ્રથમ ગ્રાન્ડ પ્રિકસ માટેની તૈયારીઓ કરતા અને હોન્ડાના રેસિંગ ડીએનએને સ્ટ્રીટ રાઈડિંગના સંપૂર્ણ રોમાંચમાં રૂપાંતરિત કરવા માટે, હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) એ આજે રોમાંચક Hornet 2.0 અને Dio 125ની 2023 રેપ્સોલ એડિશન લોન્ચ કરી છે. તેની આકર્ષક કિંમત અનુક્રમે રૂ. 1,40,000 અને રૂ. 92,300 છે, આ નવા લિમિટેડ એડિશન રેપ્સોલ મૉડલ્સ સમગ્ર દેશભરમાં તમામ હોન્ડા રેડ વિંગ ડીલરશિપ પર ઉપલબ્ધ થશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
એક્સિસ બેંકે એમએસએમઈ માટે મોબાઇલ-ફર્સ્ટ બિઝનેસ બેંકિંગ પ્રપોઝિશન ‘નિઓ ફોર બિઝનેસ’ લોન્ચ કર્યું

એક્સિસ બેંકે એમએસએમઈ માટે મોબાઇલ-ફર્સ્ટ બિઝનેસ બેંકિંગ પ્રપોઝિશન ‘નિઓ ફોર બિઝનેસ’ લોન્ચ કર્યું

એક્સિસ બેંકે ‘નિઓ ફોર બિઝનેસ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે એક વિશિષ્ટ ટ્રાન્ઝેક્શન બેંકિંગ પ્લેટફોર્મ છે જે ખાસ કરીને ભારતીય સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) માટે બનાવવામાં આવ્યું છે. એમએસએમઈની વાસ્તવિક, વર્તમાન અને ઊભરતી ટ્રાન્ઝેક્શન બેંકિંગ જરૂરિયાતોને પૂર્ણ કરતી આ એક અનન્ય પ્રકારની વ્યાપક ડિજિટલ પ્રપોઝિશન છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
સીએસબી બેંકે વ્હીકલ-ફાઇનાન્સિંગ પ્રોગ્રામ માટે ડેમલર ઇન્ડિયા કમર્શિયલ વ્હીકલ્સ સાથે ભાગીદારી કરી

સીએસબી બેંકે વ્હીકલ-ફાઇનાન્સિંગ પ્રોગ્રામ માટે ડેમલર ઇન્ડિયા કમર્શિયલ વ્હીકલ્સ સાથે ભાગીદારી કરી

સીએસબી બેંક લિમિટેડે વિશિષ્ટ વ્હીકલ-ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ ઓફર કરવા માટે ડેમલર ઇન્ડિયા કમર્શિયલ વ્હીકલ (ડીઆઇસીવી) સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ સહયોગ ડીલરશીપ અને ગ્રાહકોને વધુ સપોર્ટ ઓફર કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે, જે સેક્ટરમાં વૃદ્ધિ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપે છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અગ્રણી બ્રોકરેજીસની સાંઈ સિલ્ક્સ કલામંદિરનો આઈપીઓ  સબ્સ્ક્રાઈબ કરવાની ભલામણ

અગ્રણી બ્રોકરેજીસની સાંઈ સિલ્ક્સ કલામંદિરનો આઈપીઓ સબ્સ્ક્રાઈબ કરવાની ભલામણ

અરિહંત કેપિટલ, બીપી ઈક્વિટીઝ, ચોઇસ ઈક્વિટી બ્રોકિંગ, રિલાયન્સ સિક્યોરિટીઝ, વેન્ચુરા, મારવાડી અને આનંદ રાઠીએ આઈપીઓ માટે “સબ્સ્ક્રાઈબ”ની ભલામણ કરી છે.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
શેરબજાર પત્તાની જેમ વેરવિખેર, સેન્સેક્સ-નિફ્ટી સતત બીજા દિવસે તૂટી, રોકાણકારોએ 2 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

શેરબજાર પત્તાની જેમ વેરવિખેર, સેન્સેક્સ-નિફ્ટી સતત બીજા દિવસે તૂટી, રોકાણકારોએ 2 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

બજારમાં સર્વાંગી વેચાણને કારણે BSE સેન્સેક્સ 570.60 પોઈન્ટ ઘટીને 66,230.24 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે NSE નિફ્ટી 159.05 પોઈન્ટ ઘટીને 19,742.35 પોઈન્ટ પર બંધ થયો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
સીપીઆઈ(એમ) નેતા સુજન ચક્રવર્તી: રાષ્ટ્રીય સ્તરે વિપક્ષને મજબૂત બનાવશે અને પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી સામે લડશે

સીપીઆઈ(એમ) નેતા સુજન ચક્રવર્તી: રાષ્ટ્રીય સ્તરે વિપક્ષને મજબૂત બનાવશે અને પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી સામે લડશે

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ) અથવા સીપીઆઈ(એમ) એ મંગળવારે જાહેરાત કરી હતી કે તે 2024ની લોકસભામાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે લડવા માટે રચાયેલી વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન, INDIA ગઠબંધન માટેની સંકલન સમિતિમાં ભાગ લેશે નહીં.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
બધા X વપરાશકર્તાઓએ માસિક ફી ચૂકવવી પડશે! જાણો ચર્ચામાં એલોન મસ્કે કયો મોટો ખુલાસો કર્યો?

બધા X વપરાશકર્તાઓએ માસિક ફી ચૂકવવી પડશે! જાણો ચર્ચામાં એલોન મસ્કે કયો મોટો ખુલાસો કર્યો?

એલોન મસ્ક ટ્વિટરને હસ્તગત કર્યા બાદ તેમાં ફેરફાર લાવી રહ્યા છે. આ દરમિયાન ઈલોન મસ્કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન, મસ્કે સંકેત આપ્યો હતો કે 'X' વપરાશકર્તાઓને માસિક નાણાં ચૂકવવા પડશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
Jio AirFiber ની એન્ટ્રી! તમને માત્ર રૂ. 599માં 550 ડિજિટલ ચેનલ્સ, 14 એપ્સ અને ઝળહળતી ઝડપ મળશે

Jio AirFiber ની એન્ટ્રી! તમને માત્ર રૂ. 599માં 550 ડિજિટલ ચેનલ્સ, 14 એપ્સ અને ઝળહળતી ઝડપ મળશે

Jio AirFiber Price : Jio AirFiber કેબલ વિના અલ્ટ્રા હાઇ સ્પીડ પ્રદાન કરશે. તેની શરૂઆતની કિંમત માત્ર રૂ. 599 છે, અને તે 30 Mbpsનો લાભ આપશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા