મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3759 लेख
ગુજરાતની 108 ઇમરજન્સી સેવાઓએ રેકોર્ડ 1.52 કરોડ કોલનો જવાબ આપ્યો, આ યુનિક હેલ્થ મોડલથી લાખો લોકોને ફાયદો થયો

ગુજરાતની 108 ઇમરજન્સી સેવાઓએ રેકોર્ડ 1.52 કરોડ કોલનો જવાબ આપ્યો, આ યુનિક હેલ્થ મોડલથી લાખો લોકોને ફાયદો થયો

ગુજરાતની 108 ઈમરજન્સી સેવાઓએ ઓગસ્ટ 2023 સુધી રેકોર્ડ 1.52 મિલિયન ઈમરજન્સી કોલ્સનો પ્રતિસાદ આપ્યો છે. આ ગુજરાતના અનોખા આરોગ્ય મોડલની સફળતાનો પુરાવો છે, જે શહેરો, તાલુકાઓ અને ગ્રામીણ ગામડાઓમાં 24x7 મફત ઈમરજન્સી સેવાઓ પૂરી પાડે છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ટીમ ઈન્ડિયાની છેલ્લી ODI બાદ રોહિત બ્રિગેડ રાજકોટની મુલાકાત લેશે

વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ટીમ ઈન્ડિયાની છેલ્લી ODI બાદ રોહિત બ્રિગેડ રાજકોટની મુલાકાત લેશે

ભારત થોડા દિવસોમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની યજમાની કરશે. વર્લ્ડ કપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ રમાશે. આ શ્રેણીની અંતિમ વનડે 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગાંધીનગરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા ગુજરાત કોનેક્સ-૨૦૨૩નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

અદ્યતન બાંધકામ મશીનરી અને વાહનો-બિલ્ડીંગ સામગ્રીના મશીન તથા માઇનિંગ મશીન્‍સ માટેનાં વિશાળ પ્રદર્શનમાં ૫૦૦થી વધુ પ્રોડક્ટસ પ્રદર્શિત થશે, ૩૦૦થી વધુ પાર્ટીસિપન્‍ટસની ભાગીદારી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટનો ૨ કરોડથી વધુ નાગરિકોએ લીધો લાભ

આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટનો ૨ કરોડથી વધુ નાગરિકોએ લીધો લાભ

૧૦૮ના કર્મીઓ દ્વારા ઇજાગ્રસ્તો પાસેથી મળેલી રૂ. ૧૯.૩૩ લાખથી વધુની કિંમતની વસ્તુઓ-રોકડ પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
બોરસદ અને આંકલાવ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં  ૨૮ મૃત પશુઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ

બોરસદ અને આંકલાવ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં ૨૮ મૃત પશુઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ

બોરસદ અને આંકલાવ તાલુકાના ગામો ખાતે ગત દિવસોમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધી જતા ભાઠા વિસ્તારમાં પશુઓને બાંધેલા રાખવામાં આવતા હોય આવા પશુઓ ભારે પાણીમાંથી નીકળી શક્યા ન હોવાને કારણે પશુઓના મૃત્યુ થવા પામેલ છે. અસરગ્રસ્તોની રજૂઆતને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પશુઓના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક વીમાની તાત્કાલિક ચૂકવણી માટે જિલ્લા કલેક્ટરશ્રીનું પ્રેરક પગલું

વડોદરાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક વીમાની તાત્કાલિક ચૂકવણી માટે જિલ્લા કલેક્ટરશ્રીનું પ્રેરક પગલું

સરકારી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓના વડોદરાના ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટરશ્રીની મહત્વની બેઠક, જ્યાં પાક નુકસાની થઈ છે, ત્યાં સામેથી જઈ ખેડૂતોને પાક વીમો તાત્કાલિક મળે તે માટે મદદ કરવા કલેક્ટરશ્રીનો અનુરોધ.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડોદરામાં પંચાયત વિકાસ સૂચકાંક અંગે મધ્ય ગુજરાત ઝોન કક્ષાની તાલીમ યોજાઈ

વડોદરામાં પંચાયત વિકાસ સૂચકાંક અંગે મધ્ય ગુજરાત ઝોન કક્ષાની તાલીમ યોજાઈ

રીજીયોનલ કક્ષાની આ કાર્યશાળામાં વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને મહિસાગર જિલ્લાના જિલ્લા પી. ડી. આઈ. નોડલ અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ડી. એલ. ઈ.શ્રી તેમજ તમામ ટી. એલ. ઈ.શ્રી સહિત ૨૦૦ થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગનું પ્રેરક કાર્ય

વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગનું પ્રેરક કાર્ય

પૂરની વિપદા વેળા સગર્ભાઓની સલામત પ્રસૂતિ માટે આરોગ્ય વિભાગના આગોતરા આયોજનથી પ્રશંસનીય કામગીરી. એલર્ટ બાદ નદી કાંઠાના ગામોમાંથી સ્થળાંતરિત કરાયેલી ૧૦ સગર્ભા બહેનોમાંથી ૪ સગર્ભાની સફળતાપૂર્વક અને સલામત પ્રસૂતિ.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મેકેવિસ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના HIV પીડિત બાળકોને જરૂરી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરાયા

મેકેવિસ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના HIV પીડિત બાળકોને જરૂરી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરાયા

બાળકો સારવાર અને દવા નિયમિત લે તે માટે સાઇકલ,રમકડાં,ગેમ જેવી મનગમતી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ધાનપોર ગામમાં યુવાનને વીજ પોલ પર કરંટ લાગતા મોત

ધાનપોર ગામમાં યુવાનને વીજ પોલ પર કરંટ લાગતા મોત

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધાનપોર ગામમાં વીજ પોલને અડકનાર યુવાનને કરંટ લાગતા મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ABVP ના કાર્યકરોએ સાગબરા તાલુકા પંચાયત પ્રમુખની શુભેચ્છા મુલાકાત લીધી

ABVP ના કાર્યકરોએ સાગબરા તાલુકા પંચાયત પ્રમુખની શુભેચ્છા મુલાકાત લીધી

નર્મદા જિલ્લામાં તાજેતરમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતનાં પ્રમુખ ઉપપ્રમુખ ની ચટણી થઈ હતી જેમાં વિજેતા ઉમેદવારોને સૌએ અભિનંદન આપ્યા હતા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
કરાંઠા ગામના ખેતરમાં જુગાર પર રાજપીપળા પોલીસની રેડ : મુદ્દામાલ સાથે 6 જુગારીઓને દબોચ્યા

કરાંઠા ગામના ખેતરમાં જુગાર પર રાજપીપળા પોલીસની રેડ : મુદ્દામાલ સાથે 6 જુગારીઓને દબોચ્યા

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામમાં ખેતર માં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી મુદ્દામાલ સાથે જુગારી ને ઝડપી પાડ્યા હતા

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અંબાજી પગપાળા યાત્રાને માઈ ભક્તો શ્રદ્ધાની સાથે સાથે ‘ઝીરો વેસ્ટ'નો ઉત્સવ બનાવે- મંત્રી મૂળુભાઈ બેરા

અંબાજી પગપાળા યાત્રાને માઈ ભક્તો શ્રદ્ધાની સાથે સાથે ‘ઝીરો વેસ્ટ'નો ઉત્સવ બનાવે- મંત્રી મૂળુભાઈ બેરા

અંબાજી પગપાળા જવાના માર્ગ પર ઉત્પન્ન થતા કચરાના એકત્રીકરણ-નિકાલ માટે ગાંધીનગરથી સ્વયંસેવકોની ટીમને ફ્લેગ ઓફ કરાવતા વન-પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

નર્મદા નદી કિનારાના ગામોમાં સર્જાયેલી પુરની સ્થિતિ વચ્ચે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ બજાવેલી ફરજ, ત્વરિત કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટરશ્રી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના માટે એમઓયુ થયા

વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના માટે એમઓયુ થયા

IT/ITeS પોલિસીને મળી રહ્યો છે અદભુત પ્રતિસાદ – 29000થી વધુ નવા રોજગાર સર્જન માટે અત્યાર સુધીમાં 17 એમઓયુ પર હસ્તાક્ષર થયાં, Kraft Heinz દ્વારા અમદાવાદમાં દેશના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)નો પ્રારંભ.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

લાભાર્થીઓનું વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર ચેક-અપ કરવામાં આવશે જે અન્વયે બહેનોને મેમોગ્રાફી-સોનોગ્રાફી ચેક-અપ માટે આશીર્વાદ ફાઉન્ડેશનમાં બોલાવવામાં આવશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગાંધીનગરના દશેલા ગામમાં દુર્ઘટના : કાર ડૂબી, ચાર યુવાનોના જીવ ગયા, એક હજુ લાપતા

ગાંધીનગરના દશેલા ગામમાં દુર્ઘટના : કાર ડૂબી, ચાર યુવાનોના જીવ ગયા, એક હજુ લાપતા

એક હૃદયદ્રાવક ઘટનામાં, ગાંધીનગરના દશેલા ગામમાં એક કાર પાણીમાં ડૂબી ગઈ હતી. વાહનની અંદર ચાર નિર્જીવ મૃતદેહોની ભયંકર શોધે સમાજમાં આઘાત ફેલાવ્યો છે, જેણે અમદાવાદના નરોડા વિસ્તારના આ ચાર યુવાનોની ઓળખ પર પ્રકાશ પાડ્યો છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
નર્મદા પોલીસ NDRF તથા SDRF ટીમે પૂરના પાણીમાં ફસાયેલાં લોકોનું રેસક્યું કરી સલામત સ્થળે ખસેડ્યા

નર્મદા પોલીસ NDRF તથા SDRF ટીમે પૂરના પાણીમાં ફસાયેલાં લોકોનું રેસક્યું કરી સલામત સ્થળે ખસેડ્યા

પોલીસ સ્ટાફ સાથે, NDRF તથા SDRF ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામડા ઓમાં પહોંચી નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી હતી જેમાં રાજપીપળા સહિત, માંગરોલ, તરસાલ, ગુવાર, હઝરપૂરા, તથા રૂંઢ ગામમાંથી કુલ 160 જેવા લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
18 અને 19 સપ્ટેમ્બર ના રોજ “સ્વચ્છ સ્ટેશન” થીમ ઉપર મંડળના તમામ સ્ટેશનો ઉપર સારી રીતે સફાઈ કરવામાં આવી

18 અને 19 સપ્ટેમ્બર ના રોજ “સ્વચ્છ સ્ટેશન” થીમ ઉપર મંડળના તમામ સ્ટેશનો ઉપર સારી રીતે સફાઈ કરવામાં આવી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 16 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023 સુધી સ્વચ્છતા પખવાડીયું ખૂબ ધામધૂમથી ઉજવવમાં આવી રહ્યું છે. સ્વચ્છતા પખવાડીયામાં દરરોજ અલગ અલગ થીમ ઉપર કાર્યક્રમ આયોજીત કરવામાં આવી રહ્યા છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ડેન્ગ્યુનાં વાવર ટાણે રાજપીપળાની એક ખાનગી લેબમાં ખોટા રિપોર્ટ અપાતા હોવાની બૂમ : પગલાં જરૂરી

ડેન્ગ્યુનાં વાવર ટાણે રાજપીપળાની એક ખાનગી લેબમાં ખોટા રિપોર્ટ અપાતા હોવાની બૂમ : પગલાં જરૂરી

સરકારી આંકડા મુજબ ગત એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં જિલ્લામાં કુલ આઠ ડેન્ગ્યુનાં કેસ નિકળ્યા, રાજપીપળાની એક ખાનગી લેબોરેટરીની ડોકટરો સાથે સાઠગાંઠ હોય તે ડેન્ગ્યુનાં ખોટા રિપોર્ટ આપી દર્દીઓને છેતરતા હોવાની બૂમ.    

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા