મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3688 लेख
GCS Hospital દ્વારા ફાયર ફાઈટર કર્મચારીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ, ફર્સ્ટ એઈડ, અને બર્ન ટ્રેનિંગ ઝુંબેશ

GCS Hospital દ્વારા ફાયર ફાઈટર કર્મચારીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ, ફર્સ્ટ એઈડ, અને બર્ન ટ્રેનિંગ ઝુંબેશ

જીસીએસ હોસ્પિટલ દ્વારા શરુ કરેલ ઉમદા પહેલ – સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવાના અભિયાન હેઠળ અત્યાર સુધી 47 સીપીઆર ટ્રેનિંગમાં 4900 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગાંધીનગર ખાતે સીધી ભરતીથી નિમણૂક પામેલા 1760 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સને નિમણુક પત્રો એનાયત કરાયા

ગાંધીનગર ખાતે સીધી ભરતીથી નિમણૂક પામેલા 1760 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સને નિમણુક પત્રો એનાયત કરાયા

નાગરિકોનું આરોગ્ય રાજ્યના વિકાસનો મુખ્ય પાયો, જેને મજબૂત કરવામાં આરોગ્યકર્મીઓનું યોગદાન મહત્વપૂર્ણ : આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ત્યજી દેવાયેલા અંકિત વસાવાએ ધો-3 માં પ્રથમ ક્રમ મેળવી જીંદગીની પગદંડી કંડારી

ત્યજી દેવાયેલા અંકિત વસાવાએ ધો-3 માં પ્રથમ ક્રમ મેળવી જીંદગીની પગદંડી કંડારી

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાએ અંકિતને નવજીવન આપ્યું, રાજપીપલાની એક મહિલાએ માતૃત્વની કિંમતની કદર સમજી અંકિતની આંગળી ઝાલી તે તેની જીંદગીની પ્રગતિની પગદંડી બની

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પ્રાકૃતિક ખેતી થકી સમૃદ્ધિની સાથે સાથે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનતા આણંદ જિલ્લાના ખેડુતો

પ્રાકૃતિક ખેતી થકી સમૃદ્ધિની સાથે સાથે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનતા આણંદ જિલ્લાના ખેડુતો

ખેડૂતોની પ્રગતિ થાય, ખેડુતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમજ ખેડૂતોની આવક બમણી થાય તે હેતુ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભાયેલા...

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાત હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને કોઈ રાહત નહીં

ગુજરાત હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને કોઈ રાહત નહીં

ગુજરાત હાઈકોર્ટે મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 2019ના કેસમાં સજા પર રોક લગાવવાની તેમની અરજી પર કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. વેકેશન બાદ જસ્ટિસ હેમંત પ્રાચાક ચુકાદો સંભળાવશે 

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાત સરકારે ગરવી ગુજરાત ખાતે સોમનાથ મંદિરની 3D ગુફા બનાવી

ગુજરાત સરકારે ગરવી ગુજરાત ખાતે સોમનાથ મંદિરની 3D ગુફા બનાવી

દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે,ડિજિટલ માધ્યમથી ગુજરાત દેખાડી રહ્યું છે પોતાનો સાંસ્કૃતિક વારસો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
GTU GSPના પ્રોફેસર્સ દ્વારા ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની દવા પર કરાયેલ રીસર્ચમાં નાઈટ્રોસામાઈન મળી આવ્યું

GTU GSPના પ્રોફેસર્સ દ્વારા ડાયાબીટીસ અને બ્લડપ્રેશરની દવા પર કરાયેલ રીસર્ચમાં નાઈટ્રોસામાઈન મળી આવ્યું

ડાયાબીટીસ અને બ્લડપ્રેશર સિવાયના અન્ય રોગોમાં પણ લેવામાં આવતી દવાઓ ડૉક્ટર્સના યોગ્ય માર્ગદર્શન મુજબ જ લેવી જોઈએ. જેથી કરીને કોઈ પણ પ્રકારની આડઅસર ન થાય. આ પ્રકારનું રિસર્ચ ફાર્મા ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નિવડશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાહુલ ગાંધી માનહાનિ કેસ: તેમને રાહત મળશે કે આપત્તિનો સામનો કરવો પડશે?

રાહુલ ગાંધી માનહાનિ કેસ: તેમને રાહત મળશે કે આપત્તિનો સામનો કરવો પડશે?

રાહુલ ગાંધી માનહાનિ કેસ: તમારે જાણવાની જરૂર છે | રાહુલ ગાંધીના માનહાનિના કેસ પર નવીનતમ અપડેટ મેળવો. શું તેને આપત્તિનો સામનો કરવો પડશે કે રાહત મળશે? શોધવા માટે વધુ વાંચો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાતમાં 1 મેના રોજ કોવિડ-19ના 70 નવા કેસ નોંધાયા છે

ગુજરાતમાં 1 મેના રોજ કોવિડ-19ના 70 નવા કેસ નોંધાયા છે

ગુજરાતમાં નવા કોવિડ-19 કેસોમાં થોડો વધારો જોવા મળે છે કારણ કે 1 મેના રોજ 70 નવા કેસ નોંધાયા હતા. જો કે, તે જ દિવસે 195 દર્દીઓ સાજા થતાં રિકવરી રેટ 99.06 ટકા પર ઊંચો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાતે હાઇડ્રોજન વેલી પ્રોજેક્ટ માટે ડિઝાઇન શરૂ કરી

ગુજરાતે હાઇડ્રોજન વેલી પ્રોજેક્ટ માટે ડિઝાઇન શરૂ કરી

ડીએસટીનું વિઝન ગ્રીન હાઇડ્રોજન તરફ ભારતની પ્રગતિને સમર્થન આપવાનું છે અને 2047 સુધીમાં ભારતને ઊર્જા-સ્વતંત્ર રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવાનું છે જ્યાં ગ્રીન હાઇડ્રોજન પેટ્રોલિયમ/અશ્મિ-આધારિત ઉત્પાદનોના વૈકલ્પિક બળતણ તરીકે સક્રિય ભૂમિકા ભજવશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાતના ૬૩ મા સ્થાપના દિન ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ભવ્ય ઉજવણી

ગુજરાતના ૬૩ મા સ્થાપના દિન ગુજરાત ગૌરવ દિવસની જામનગરમાં ભવ્ય ઉજવણી

આરોગ્ય, શિક્ષણ અને માળખાગત વિકાસ સાથે જનસેવામાં ટેકનોલોજીનો સમન્વય કરીને ગુજરાત સરકારે ખેડૂતો, મહિલાઓ, ખેત મજૂરો અને છેવાડાના માનવીઓને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે પુરુષાર્થ કર્યો છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ખાદ્ય પદાર્થના લેબલીંગ અને ડિસ્પ્લેના નિયમોમાં સુધારો

ખાદ્ય પદાર્થના લેબલીંગ અને ડિસ્પ્લેના નિયમોમાં સુધારો

ત્રણ મહિનાથી ઓછી શેલ્ફ લાઈફ ધરાવતાં ખાદ્ય પદાર્થના લેબલ ઉપર ઉત્પાદન કર્યાની વિગત, તારીખ/મહિનો/વર્ષ ( DD/MM/YY ) ફોર્મેટમાં દર્શાવાની રહેશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
CBSE શાળાઑમાં શિક્ષક બનવા,CTET માટે ૨૬મે સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ

CBSE શાળાઑમાં શિક્ષક બનવા,CTET માટે ૨૬મે સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ

જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત થવા માંગતા હોય તેઓ વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકસે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજ્ય સરકાર દ્વારા ATVT યોજના માટે ૪૪,૮૦૦ લાખની  માતબર રકમને મંજૂરી અપાઈ

રાજ્ય સરકાર દ્વારા ATVT યોજના માટે ૪૪,૮૦૦ લાખની માતબર રકમને મંજૂરી અપાઈ

ગુજરાતના ગામડાઓની પાયાની જરૂરિયાતોને પરિપૂર્ણ કરતી “આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT) યોજના”, ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યના ૫૧ વિકાસશીલ તાલુકાને કુલ રૂ. ૫૧૦૦ લાખની વિશેષ ગ્રાન્ટ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પ્રાકૃતિક કૃષિના રાજ્યકક્ષાના મોડેલ તાલીમ કેન્દ્ર બનશે : આચાર્ય દેવવ્રતજી

ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પ્રાકૃતિક કૃષિના રાજ્યકક્ષાના મોડેલ તાલીમ કેન્દ્ર બનશે : આચાર્ય દેવવ્રતજી

પૂર્ણ સમર્પણ, સખત પરિશ્રમ અને પ્રમાણિકતાપૂર્વક સાચા દેશ સેવક-ખેડૂત સેવક બનીને પ્રાકૃતિક ખેતીથી નવી ક્રાંતિ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું આહ્વાન

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અમદાવાદમાં એસએમઈ આઈપીઓ કોન્કલેવ યોજાઈ

અમદાવાદમાં એસએમઈ આઈપીઓ કોન્કલેવ યોજાઈ

શહેરના ઉદ્યોગસાહસિકોને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ માટે પ્રોત્સાહિત કરવા અને IPO દ્વારા લિસ્ટિંગના લાભો શેર કરવા માટે, આજ સુધી 80+ SME લિસ્ટિંગ સાથે SME IPO સ્પેસમાં અગ્રણી ખેલાડી હેમ સિક્યોરિટીઝ દ્વારા SME IPO કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
SAKSHAM 2023 : ઈવી રેલી અને સાયક્લોથોનનું શહેરમાં આયોજન

SAKSHAM 2023 : ઈવી રેલી અને સાયક્લોથોનનું શહેરમાં આયોજન

700થી પણ વધુ ઈલેકટ્રીક વ્હીકલ ચાલકો અને સાયકલીસ્ટોએ નેટ ઝીરો ઉત્સર્જન તરફ ઉર્જા સંરક્ષણનો સંદેશો પ્રસરાવ્યો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અમદાવાદમાં EDII કેમ્પસ ખાતે સસ્ટેનેબિલિટી હેકાથોન ચેલેન્જ – ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરાયું

અમદાવાદમાં EDII કેમ્પસ ખાતે સસ્ટેનેબિલિટી હેકાથોન ચેલેન્જ – ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરાયું

EDII ખાતે સસ્ટેનેબિલિટી હેકાથોન ચેલેન્જ-ગ્રાન્ડ ફિનાલેમાં ભારતભરના 31 ઈન્સ્ટિટ્યૂટ્સના વિદ્યાર્થીઓએ 170 આઈડિયાઝ રજૂ કર્યા

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સુરેન્દ્રનગરમાં ર૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં સવા ૬ કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ

સુરેન્દ્રનગરમાં ર૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં સવા ૬ કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાને એક જ દિવસમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે.મુખ્યમંત્રીશ્રીએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન નવા બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ શ્રી ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય- પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં જાહેર પરિવહન સુવિધા, સંચાર અને સાહિત્ય-વિરાસતની વિકાસ સરવાણી વહાવી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ફરિયાદોના ઉકેલ માટે ટેક્નોલોજીના ઉપયોગ સાથે નિરાકરણ લાવવાનો રાજ્ય સરકારનો અભિગમ: ભૂપેન્દ્રભાઈ પટેલ

ફરિયાદોના ઉકેલ માટે ટેક્નોલોજીના ઉપયોગ સાથે નિરાકરણ લાવવાનો રાજ્ય સરકારનો અભિગમ: ભૂપેન્દ્રભાઈ પટેલ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો ‘રાજ્ય સ્વાગત કાર્યક્રમ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા