મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

12260 लेख
પંજાબ સરકારની નવી પહેલ: બદલાતા ટેકનોલોજી યુગ માટે યુવાનોને તૈયાર કરવાનો પ્લાન

પંજાબ સરકારની નવી પહેલ: બદલાતા ટેકનોલોજી યુગ માટે યુવાનોને તૈયાર કરવાનો પ્લાન

પંજાબ સરકાર દ્વારા ટેકનિકલ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે લેવાયેલા પગલાં. નવી ITI, પોલિટેકનિક કોલેજોમાં રોકાણ અને ઈન્ટર્નશિપ પ્રોગ્રામની સંપૂર્ણ માહિતી.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
પશ્ચિમ રેલવેનું NEET વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન: 20 અને 21 જૂને દોડશે વિશેષ ટ્રેનો

પશ્ચિમ રેલવેનું NEET વિદ્યાર્થીઓ માટે ખાસ આયોજન: 20 અને 21 જૂને દોડશે વિશેષ ટ્રેનો

NEET-2026 પરીક્ષા માટે પશ્ચિમ રેલવે 3 જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. મણિનગર, ગાંધીનગર અને ભાવનગરના રૂટનું ટાઈમટેબલ અને બુકિંગ વિગતો અહીં જુઓ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
એકતા નગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા નિગમની કામગીરીની કરાઈ સમીક્ષા

એકતા નગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા નિગમની કામગીરીની કરાઈ સમીક્ષા

એકતા નગર ખાતે ચેરમેન મુકેશ પૂરીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસી સુવિધાઓ અને વિકાસકાર્યો અંગેની મહત્વની વિગતો જાણો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
જાફરાબાદનો ખખડધજ રોડ: વિદ્યાર્થીઓની સુરક્ષા ખતરામાં - Ahmedabad Express

જાફરાબાદનો ખખડધજ રોડ: વિદ્યાર્થીઓની સુરક્ષા ખતરામાં - Ahmedabad Express

જાફરાબાદની શાળાઓ અને કોલેજો સુધીનો માર્ગ ખડકો અને લોખંડના સળિયાઓથી ભરેલો છે, જે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવ માટે ગંભીર ખતરો બની ગયો છે.

nila patel · 3 અઠવાડિયા પેહલા
જાફરાબાદમાં આખલાઓનો ત્રાસ વધ્યો, શાકભાજી માર્કેટમાં મહિલાઓ સુરક્ષિત નથી! - Ahmedabad Express

જાફરાબાદમાં આખલાઓનો ત્રાસ વધ્યો, શાકભાજી માર્કેટમાં મહિલાઓ સુરક્ષિત નથી! - Ahmedabad Express

જાફરાબાદના શાકભાજી અને મચ્છી માર્કેટમાં રખડતા આખલાઓના હુમલાથી લોકો ત્રાહિમાહિ થઈ ગયા છે, અનેકને ફેક્ચર અને વિકલાંગતા, કેટલાકને મોતનો ભોગ બનાવ્યા છે.

nila patel · 3 અઠવાડિયા પેહલા
પાલનપુરમાં ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન: મંત્રીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો - Ahmedabad Express

પાલનપુરમાં ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન: મંત્રીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો - Ahmedabad Express

બનાસકાંઠાના પાલનપુરમાં પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ અને વન તથા પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં વાવેલા વૃક્ષોના જતન પર ભાર મૂકવામાં આવ્યો.

nila patel · 3 અઠવાડિયા પેહલા
પાલનપુરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું, મંત્રીઓએ વડાપ્રધાન મોદીની વિકાસયાત્રા વર્ણવી - Ahmedabad Express

પાલનપુરમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું, મંત્રીઓએ વડાપ્રધાન મોદીની વિકાસયાત્રા વર્ણવી - Ahmedabad Express

બનાસકાંઠા જિલ્લામાં પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણ યોજનાઓની સફળતા પર ભાર મૂકવામાં આવ્યો.

nila patel · 3 અઠવાડિયા પેહલા
ખેડૂતોની આશાનું કેન્દ્ર બની ગયું! સરદારકૃષિનગરમાં બાયોફર્ટિલાઈઝર યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન - Ahmedabad Express

ખેડૂતોની આશાનું કેન્દ્ર બની ગયું! સરદારકૃષિનગરમાં બાયોફર્ટિલાઈઝર યુનિટનું ભવ્ય ઉદ્ઘાટન - Ahmedabad Express

રાસાયણિક ખાતરોની મોંઘવારી અને જમીનની વંધ્યતા સામે લડવા સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.

nila patel · 3 અઠવાડિયા પેહલા
ડાંગ પોલીસે સાયબર ગુનેગારને ૧ મહિનામાં ઝડપી પાડ્યો - Ahmedabad Express

ડાંગ પોલીસે સાયબર ગુનેગારને ૧ મહિનામાં ઝડપી પાડ્યો - Ahmedabad Express

ડાંગમાં સાયબર ક્રાઇમનો એક મહિનાથી વણઉકેલાયેલો કેસ ૨૪ કલાકમાં ઉકેલાઈ ગયો!

nila patel · 3 અઠવાડિયા પેહલા
પંજાબ સીએમ ભગવંત માનનો મોટો ધડાકો: મહિલા કર્મચારીઓ માટે ૪૦ કિમીની બદલીનો ઐતિહાસિક નિયમ, બેઅદબીના દોષિતો જેલ જશે - Ahmedabad Express

પંજાબ સીએમ ભગવંત માનનો મોટો ધડાકો: મહિલા કર્મચારીઓ માટે ૪૦ કિમીની બદલીનો ઐતિહાસિક નિયમ, બેઅદબીના દોષિતો જેલ જશે - Ahmedabad Express

હોશિયારપુરના ભટ્ટલાં ગામે ‘લોક મિલની’ કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મહિલા કર્મચારીઓ માટે બદલીનો મોટો નિર્ણય જાહેર કર્યો છે.

nila patel · 3 અઠવાડિયા પેહલા
આધુનિક શાળાઓ અને કૌશલ્ય વિકાસ યુવાનોના સપનાઓને નવી પાંખો આપી રહ્યા છે

આધુનિક શાળાઓ અને કૌશલ્ય વિકાસ યુવાનોના સપનાઓને નવી પાંખો આપી રહ્યા છે

પંજાબ શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તનનો સાક્ષી બની રહ્યું છે. મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના ને...

nila patel · 3 અઠવાડિયા પેહલા
NFR ની નવી પહેલ: ટ્રેક જાળવણી માટે AI અને અદ્યતન સેન્સર ટેકનોલોજીનો થશે ઉપયોગ

NFR ની નવી પહેલ: ટ્રેક જાળવણી માટે AI અને અદ્યતન સેન્સર ટેકનોલોજીનો થશે ઉપયોગ

નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR) દ્વારા ટ્રેક જાળવણી માટે AI અને અદ્યતન સેન્સરનો ઉપયોગ. જાણો આ નવી ટેકનોલોજી રેલ સલામતી કેવી રીતે વધારશે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
ગુજરાત સરકારનું મોટું પગલું: HUDCO સાથે ₹1 લાખ કરોડના લાંબા ગાળાના લોન કરાર

ગુજરાત સરકારનું મોટું પગલું: HUDCO સાથે ₹1 લાખ કરોડના લાંબા ગાળાના લોન કરાર

ગુજરાત સરકાર દ્વારા HUDCO સાથે ₹1 લાખ કરોડના લોંગટર્મ ફાઈનાન્સીંગ માટે એમ.ઓ.યુ. અમદાવાદ મેટ્રો, ધોલેરા અને એક્સપ્રેસ-વે જેવા પ્રોજેક્ટ્સને મળશે વેગ.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક, જનહિતના અનેક મહત્વના નિર્ણયો લેવાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક, જનહિતના અનેક મહત્વના નિર્ણયો લેવાયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકની મહત્વની વિગતો. આગામી શાળા પ્રવેશોત્સવ અને ચોમાસાના આયોજન વિશે જાણો.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
જૂનાગઢમાં સંસ્કૃત ભાષાનું સન્માન: દિપક જોષીને પીએચ.ડી. મળી - Ahmedabad Express

જૂનાગઢમાં સંસ્કૃત ભાષાનું સન્માન: દિપક જોષીને પીએચ.ડી. મળી - Ahmedabad Express

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં શુક્લ યજુર્વેદમાં પૃથ્વી તત્વ પરના સંશોધન માટે દિપકભાઇ જોષીને પીએચ.ડી. એનાયત. કુલપતિએ તુરંત પ્રમાણપત્ર આપી શુભકામનાઓ પાઠવી.

nila patel · 3 અઠવાડિયા પેહલા
કચ્છના નખત્રાણામાં ભક્તિનો માહોલ: શનિદેવ મંદિરના ૧૩મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે યોજાશે ભવ્ય પાટોત્સવ મહોત્સવ - Ahmedabad Express

કચ્છના નખત્રાણામાં ભક્તિનો માહોલ: શનિદેવ મંદિરના ૧૩મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે યોજાશે ભવ્ય પાટોત્સવ મહોત્સવ - Ahmedabad Express

નખત્રાણાના ચત્રભુજ વળાંક પાસે આવેલા શનિદેવ મંદિરનો આગામી ૨૦ જૂનના રોજ ભવ્ય પાટોત્સવ યોજાશે. ૧૨ વર્ષ પૂર્ણ કરી મંદિર ૧૩મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.

nila patel · 3 અઠવાડિયા પેહલા
છોટાઉદેપુરમાં શાળા પ્રવેશોત્સવનો ધમધમાટ: સંખેડામાં ૧૫૦ આચાર્યોની મેગા બેઠક, SOP અંગે અપાયા કડક આદેશ - Ahmedabad Express

છોટાઉદેપુરમાં શાળા પ્રવેશોત્સવનો ધમધમાટ: સંખેડામાં ૧૫૦ આચાર્યોની મેગા બેઠક, SOP અંગે અપાયા કડક આદેશ - Ahmedabad Express

સંખેડાના બહાદરપુરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ની પૂર્વતૈયારીના ભાગરૂપે ૧૫૦ આચાર્યોની મહત્ત્વની બેઠક યોજાઈ. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન યોજાશે મહોત્સવ.

nila patel · 3 અઠવાડિયા પેહલા
લુણાવાડા કોર્ટનો મોટો ચુકાદો: ₹૧.૩૦ લાખનો ચેક રિટર્ન થતાં વેપારીને ૨ વર્ષની જેલની સજા - Ahmedabad Express

લુણાવાડા કોર્ટનો મોટો ચુકાદો: ₹૧.૩૦ લાખનો ચેક રિટર્ન થતાં વેપારીને ૨ વર્ષની જેલની સજા - Ahmedabad Express

મહીસાગર જિલ્લાની લુણાવાડા કોર્ટે ચેક બાઉન્સ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોઠંબાના વેપારીને બે વર્ષની જેલ અને દંડ ન ભરે તો વધુ ૬ મહિનાની સજા ફટકારી છે.

nila patel · 3 અઠવાડિયા પેહલા
રેલવેની મોટી ભેટ: આદિપુર–ભુજ વચ્ચે ડબલ લાઈન બનશે, ટ્રેન વ્યવહાર થશે સરળ

રેલવેની મોટી ભેટ: આદિપુર–ભુજ વચ્ચે ડબલ લાઈન બનશે, ટ્રેન વ્યવહાર થશે સરળ

ભારતીય રેલવેએ કચ્છમાં ₹493 કરોડના આદિપુર–ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી. આ યોજનાથી રેલ ક્ષમતા અને કનેક્ટિવિટીમાં મોટો વધારો થશે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા
અમદાવાદ રેલવે મંડળનું નવું પગલું: OHE નિરીક્ષણ માટે હવે ડ્રોન ટેકનોલોજીનો થશે ઉપયોગ

અમદાવાદ રેલવે મંડળનું નવું પગલું: OHE નિરીક્ષણ માટે હવે ડ્રોન ટેકનોલોજીનો થશે ઉપયોગ

અમદાવાદ રેલવે મંડળે OHE નિરીક્ષણ માટે ડ્રોન ટેકનોલોજી અપનાવી. હવે ટ્રેક બ્લોક વગર જ ગંભીર ખામીઓ શોધી શકાશે. જાણો આ આધુનિક સિસ્ટમ વિશે.

Kalpesh Kosti · 3 અઠવાડિયા પેહલા