વ્યાપાર
2527 लेख
ફાસ્ટ્રેક દ્વારા લિમિટલેસ FS1 સ્માર્ટવૉચ લૉન્ચ કરવામાં આવી, એમેઝોન ઈન્ડિયા ઉપર માત્ર રૂપિયા 1995માં ઉપલબ્ધ થશે
ભારતની સૌપ્રથમ 1.95 હોરાઇઝન કટ ડિસ્પ્લે સ્માર્ટવૉચ અભૂતપૂર્વ એક્યુરસી અને ઝડપી પ્રોસેસર સાથે ઉપલબ્ધ થશે
બેન્કિંગ અને ઓટો શેરોમાં જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સ 311 પોઈન્ટના ઉછાળા સાથે બંધ
11મી એપ્રિલ, 2023ના રોજ સેન્સેક્સ ઊંચા સ્તરે બંધ થયો. બેન્કિંગ અને ઓટો શેરોમાં મજબૂત ખરીદીને કારણે આ ઉછાળો જોવા મળ્યો હતો. આ વૃદ્ધિમાં ફાળો આપતા ટોચના પાંચ પરિબળો વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.
88 ટકાથી વધુ ભારતીય ઇક્વિટી લાર્જ-કેપ ફન્ડોએ 2022માં બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી
S & P ડાઉ જોન્સ ઇન્ડાઇસિસે SPIVA ® ઇન્ડિયા યર એન્ડ 2022 પરિણામો જાહેર કર્યા
યુટીઆઇ કોર ઇક્વિટી ફંડ – તુલનાત્મક દ્રષ્ટિએ સસ્તુ વેલ્યુએશન ધરાવતા મજબૂત બિઝનેસના પોર્ટફોલિયોથી લાભ
યુટીઆઇ કોર ઇક્વિટી ફંડ લાર્જ અને મીડ-કેપ ફંડ છે, જે રોકાણનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરે છે.
ડીસીએમ શ્રીરામ લિમિટેડે સબલીલ નંદીની કેમિકલ બિઝનેસના સીઇઓ તરીકે નિમણૂંક કરી
અગ્રણી વ્યવસાયિક સમૂહ ડીસીએમ શ્રીરામ લિમિટેડ, જે રૂ. 9849 કરોડનું ટર્નઓવર ધરાવે છે, તેણે પોતાના કેમિકલ બિઝનેસના સીઇઓ તરીકે સબલીલ નંદીની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે.
ભારતમાં ઇલેક્ટ્રોલાઇટ્સના ઉત્પાદન માટે નિઓજેન કેમિકલ્સ અને જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ વચ્ચે સમજૂતી
બ્રોમાઇન આધારિત અને લિથિયમ આધારિત સ્પેશિયાલિટી કેમિકલના ક્ષેત્રમાં ભારતની અગ્રણી ઉત્પાદક કંપની નિઓજેન કેમિકલ્સ લિમિટેડ (Neogen) દ્વારા આજે જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ કૉર્પોરેશન સાથે એક સમજૂતી કરવામાં આવી છે.
ગોદરેજ પ્રોપર્ટીઝે સેલ્સ બુકિંગ્સ, કેશ કલેક્શન અને પ્રોજેક્ટ ડિલિવરીઝમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા
દેશની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે (બીએસઈ સ્ક્રીપ આઈડી: GODREJPROP) નાણાંકીય વર્ષ 2023 અને ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે.
યુનિટી બેંકે અમદાવાદ, સુરત અને વડોદરામાં નવી બ્રાન્ચ શરૂ કરી
નવા સમયની સૌપ્રથમ ડિજિટલ બેંક એવી યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડે (યુનિટી બેંક) અમદાવાદ, સુરત અને વડોદરામાં ચાર નવી બ્રાન્ચ શરૂ કરીને ગુજરાતમાં તેની હાજરીને વધુ વિસ્તૃત કરી છે.
એર ઇન્ડિયાએ તેની એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સિસ્ટમનું ક્લાઉડમાં માઇગ્રેશન કર્યું
ભારતની અગ્રણી એરલાઇને ઓન-પ્રિમાઇસ લીગસી મેઇનફ્રેઇમ સિસ્ટમનું SAP ક્લાઉડમાં માઇગ્રેશન કરીને તેનો ERP મોડર્નાઇઝેશન પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂરો કરીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યાત્રાનો નક્કર પાયો નાખ્યો
અમૂલ બૉયકોટ ટ્રેન્ડનો શિકાર , સોશિયલ મીડિયાથી લઈને રાજકારણમાં હંગામો
અમૂલને કર્ણાટકના બજારમાં ખાસ કરીને બેંગલુરુમાં સોશિયલ મીડિયાથી લઈને પોલિટિકલ પ્લેટફોર્મ સુધી તેમને બોયકોટ ટ્રેન્ડનો શિકાર બનવું પડ્યું.
ICICI-વિડિયોકોન ફ્રોડ કેસ: CBIએ ચંદા-દીપક કોચર પર પ્રથમ ચાર્જશીટ ફાઇલ કરી
ICICI બેંક-વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં નવો વળાંક આવ્યો છે. સીબીઆઈએ બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર, તેમના પતિ દીપક કોચર અને વિડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ વગેરે વિરુદ્ધ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે.
મુકેશ અંબાણીનો નવો બિઝનેસ: રિલાયન્સ આઈસ્ક્રીમ માર્કેટમાં કરશે એન્ટ્રી
ભારતીય આઈસ્ક્રીમ માર્કેટનું કદ રૂ. 20,000 કરોડથી વધુ છે અને તેમાં સંગઠિત ખેલાડીઓનો લગભગ 50 ટકા હિસ્સો છે.
કેવી રીતે BitBoy Crypto XRP, Arbitrum અને વધુ સાથે $32 મિલિયનની ખોટમાંથી બાઉન્સ બેક કરવાની યોજના ધરાવે છે
બિટબોય ક્રિપ્ટો, એક લોકપ્રિય ક્રિપ્ટો પ્રભાવક, તેણે તેના altcoin પોર્ટફોલિયોમાં મોટા પ્રમાણમાં નુકસાનમાંથી પુનઃપ્રાપ્ત કરવાની તેમની વ્યૂહરચના જાહેર કરી છે. તે XRP, આર્બિટ્રમ, સોલાના, પોલ્કાડોટ અને બિગ આઈઝ કોઈન જેવા સંભવતઃ મેમ સિક્કા સહિત બિટકોઈન, ઈથેરિયમ, લેયર ટુ અને લેયરમાં તેના રોકાણમાં વિવિધતા લાવવાની યોજના ધરાવે છે. આ લેખમાં તેની વ્યૂહરચના અને આ સિક્કાઓની સંભવિતતા વિશે વધુ જાણો.
ભારતે રશિયા સાથે ગઠબંધન કર્યું, માર્ચમાં રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ ઓઇલ સપ્લાયર
માર્ચથી રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર રહ્યું છે. આ દરમિયાન રશિયાએ સાઉદી અરેબિયા અને ઈરાક જેવા જૂના સપ્લાયરોને પાછળ છોડીને ભારતને દરરોજ 1.64 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ સપ્લાય કર્યું હતું.
પારુલ યુનિવર્સિટીની Law ફેકલ્ટી ભવિષ્યના કાનૂની વ્યાવસાયિકોને વકીલાતની કુશળતા વિકસાવવામાં કેવી રીતે મદદ કરે છે
પારુલ યુનિવર્સિટી કાયદા-સંકલિત કાર્યક્રમોની વિશાળ શ્રેણી ઓફર કરે છે જે કાયદાના વિવિધ ક્ષેત્રોને આવરી લે છે અને વિદ્યાર્થીઓને વાદ-વિવાદ, ચર્ચાઓ અને મૂટ કોર્ટ સ્પર્ધાઓ દ્વારા તેમની હિમાયત કૌશલ્ય વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
તનિષ્ક દ્વારા ‘સેલેસ્ટ X સચિન તેંડુલકર’ નામે ભવ્ય સોલિટેર કલેક્શન લૉન્ચ
ટાટા જૂથની ભારતની સૌથી વિશાળ જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્ક દ્વારા ‘સેલેસ્ટ X સચિન તેંડુલકર’ નામે ભવ્ય સોલિટેર કલેક્શન લૉન્ચ કરવામાં આવ્યું છે. આ કલેક્શનમાં અગણિત ચળકતા સૂક્ષ્મ પાસાંની સર્વોત્તમ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમાં અત્યંત કાળજીપૂર્વક તથા સંપૂર્ણ સચોટ ક્રાફ્ટ કરવામાં આવ્યું છે અને તેના દ્વારા ક્રિકેટના દંતકથા સમાન માસ્ટર બ્લાસ્ટરના 50મા જન્મવર્ષના સન્માનરૂપે તેની 100 આંતરરાષ્ટ્રીય સદીની સિદ્ધિને સેલિબ્રેટ કરવામાં આવી રહી છે.
સોનીએ નવા વ્લોગ કેમેરા ઝેડવી-1એફની જાહેરાત કરી
સોનીએ આજે નવા વ્લોગ કેમેરા ઝેડવી-1એફની જાહેરાત કરી છે. રચનાત્મકતા, ઉપયોગમાં સરળ વ્લોગિંગ ફંક્શન, ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી અને પર્યાવરણને અનુકૂળ વિશેષતાઓથી સજ્જ આ નવો વિશ્વસનીય કેમેરા એવાં બ્લોગર્સ અને ક્રિએટર્સ માટે ખૂબજ ઉપયોગી સાબિત થશે કે જેઓ અદ્ભુત ફોટો અને વિડિયો કેપ્ચર કરવા માગે છે. આ પોકેટ-સાઇઝ કેમેરાને સોનીની નવીનતમ ટેક્નીકની સાથે બ્લોગિંગ માટે અનુકૂળ કરાયો છે, જેથી બેજોડ કન્ટેન્ટ તૈયાર કરી શકાય.
ઇક્વિટીમાં ટ્રેડ શરૂ કરનારાઓની માર્ગદર્શિકાઃ સફળ રોકાણ માટેના સુચનો અને યુક્તિઓ
પ્રારંભકર્તાઓ માટે ટ્રેડિંગ એ આકર્ષક અને લોભામણું સાહસ હોઇ શકે છે. આમ છતાં ટ્રેડિંગની દુનિયામા કૂદકો મારવાનો વિચાર અસાધારણ અને ડરાવનારો પણ હોઇશકે છે. શરૂ કરનારાઓ ક્યાંથી શરૂ કરવું અને માર્કેટના ચડાવ અને ઉતારને કેવી રીતે ખાળવા તે માટે પોતાની જાતને અટકળવિહીન માની શકે છે. પરંતુ ગભરાશો નહી, યોગ્ય વિચારધારા અને અભિગમ સાથે કોઇ પણ પોતાની ટ્રેડિંગ યાત્રા આત્મવિશ્વાસ સાથે શરૂ કરી શકે છે.
ફુગાવા માટે તૈયાર રહો: RBI રેપો રેટ વધારવાની જાહેરાત કરશે
મોંઘવારીની અસર માટે તૈયાર રહો! RBI રેપો રેટ વધારવાની જાહેરાત કરવા તૈયાર છે. તમારી બચતને સુરક્ષિત રાખવા માટે નવીનતમ નાણાકીય સમાચારો પર અપડેટ રહો.
ટેક્સ પ્રોફેશ્નલ્સની માગમાં 47 ટકાની વૃદ્ધિઃ જસ્ટડાયલ
ભારતના પ્રથમ ક્રમના હાયપરલોકલ સર્ચ એન્જિન જસ્ટડાયલે નાણાકીય વર્ષ 2023માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ્સ માટેની માગમાં નોંધપાત્ર વધારો નોંધ્યો છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં માગમાં નાણાકીય વર્ષ 2022ના સમાન ક્વાર્ટરની તુલનામાં 47 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.