મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11595 लेख
GCS Hospitalએ અનોખી રીતે કરી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની  ઉજવણી

GCS Hospitalએ અનોખી રીતે કરી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની ઉજવણી

જીસીએસ હોસ્પિટલ અને વેસ્ટર્ન રેલ્વે સ્વાસ્થય કેન્દ્રના સહયોગથી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની ઉજવણી કાલુપુર રેલ્વેસ્ટેશન પર કરવામાં આવી. વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ દર વર્ષે 5 મેના રોજ ઉજવવામાં આવે છે  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાષ્ટ્રપતિ મુર્મુએ ઓડિશાના સિમિલીપાલ નેશનલ પાર્કમાં સફારીની  મુલાકાત લીધી

રાષ્ટ્રપતિ મુર્મુએ ઓડિશાના સિમિલીપાલ નેશનલ પાર્કમાં સફારીની મુલાકાત લીધી

રાષ્ટ્રપતિ મુર્મુ ઓડિશામાં સિમિલીપાલ નેશનલ પાર્કની મુલાકાત લે છે અને હરણ, સંભાર અને હાથી જેવા વન્યજીવોનું અવલોકન કરતી વખતે સ્થાનિક આદિવાસીઓ સાથે જમણવારનો આનંદ માણ્યો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી

નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી

નાણાકીય વર્ષ 22-23માાં ઓપરેશન્સ દ્વારા આવકમાાં 34.3% નો વધારો 102% ગ્રોથ સાથે નાણાકીય વર્ષ 22-23માાં EBITDA 149.4 કરોડ થયો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પશ્ચિમ રેલવે અમદાવાદથી દરભંગા અને સમસ્તીપુર માટે વિશેષ ટ્રેનો દોડાવશે

પશ્ચિમ રેલવે અમદાવાદથી દરભંગા અને સમસ્તીપુર માટે વિશેષ ટ્રેનો દોડાવશે

પશ્ચિમ રેલવેએ ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી દરભંગા અને સમસ્તીપુર વચ્ચે સ્પેશિયલ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સદ્ ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં પૂર્ણિમાના પવિત્ર દિવસે દર્શન શિબિરનું આયોજન

સદ્ ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં પૂર્ણિમાના પવિત્ર દિવસે દર્શન શિબિરનું આયોજન

7 મે, 2023 રવિવારના રોજ સાંજે 7 કલાકે ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી અનોડિયા, માણસા ખાતે પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં નિ:શુલ્ક મહાધ્યાન દર્શન શિબિરનું આયોજન

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
તલાટી-કમ મંત્રીની પરીક્ષા માટે ઉમેદવારોને અસરકારક પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

તલાટી-કમ મંત્રીની પરીક્ષા માટે ઉમેદવારોને અસરકારક પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

તા.૬ અને ૭ દરમિયાન ખાસ કિસ્સામાં સ્કૂલ બસોને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા મંજુરી મળશે: એસ.ટી નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસુલ કરી બસનું સંચાલન કરી શકાશે, પરીક્ષા આપનાર ઉમેદવારો માટે એસ.ટી નિગમની બસોમાં નિયમિત એક્સપ્રેસ મુસાફર ભાડાથી સેવાઓ પૂરી પાડવામાં આવશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જિલ્લાના તાલુકા/ગ્રામ કક્ષાનો ૨૪ મી મેએ અને જિલ્લાકક્ષાનો  ૨૫ મી મેએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

નર્મદા જિલ્લાના તાલુકા/ગ્રામ કક્ષાનો ૨૪ મી મેએ અને જિલ્લાકક્ષાનો ૨૫ મી મેએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

સ્વાગત ફરિયાદ નિવારણમાં ભાગ લેવા જિલ્લાના અરજદારોને તેમની ફરિયાદો તારીખ ૧૨/૦૫/૨૦૨૩ સુધીમાં સંબંધિત અધિકારીશ્રીઓને મોકલી આપવા કરાયેલી અપીલ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જિલ્લાના આદિવાસી લોકો  માટે તાડફળી  રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”

નર્મદા જિલ્લાના આદિવાસી લોકો માટે તાડફળી રોજગારનું મુખ્ય સ્ત્રોત “લોકલ ફોર વોકલ”

જનસામાન્ય માનવી માટે અમૃત સમાન આ ફળના વેચાણના કારણે આદિવાસી લોકો માટે રોજગારીની વૈકલ્પિક તક ઉભી થાય છે. દૈનિક ધોરણે આદિવાસી લોકો પોતાની રીતે રસ્તાની સાઈડમાં બેસીને વેચાણ કરી દાતરડાથી છોલીને અંદરથી નિકળતા ફળને કાઢીને સારી આવક મેળવી રહ્યાં છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Manipur : સરકારનો આદેશ, બદમાશોને જોતા જ ગોળીબાર કરો, સેનાની 55 ટુકડીઓ પણ તૈનાત

Manipur : સરકારનો આદેશ, બદમાશોને જોતા જ ગોળીબાર કરો, સેનાની 55 ટુકડીઓ પણ તૈનાત

મણિપુરમાં, આદિવાસીઓ અને બહુમતી મીતેઈ સમુદાય વચ્ચે વ્યાપક રમખાણોને રોકવા માટે આર્મી અને આસામ રાઈફલ્સની 55 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ચા પીતા અચાનક હાર્ટ અટેક આવતાં ટ્રક ડ્રાઈવરનું મોત

ચા પીતા અચાનક હાર્ટ અટેક આવતાં ટ્રક ડ્રાઈવરનું મોત

ગુજરાતનાં મહેસાણામાં વધુ એક હાર્ટ અટેક આવવાથી વ્યક્તિનું મોત થવાની ઘટનાનું જાણવા મળયું છે. છેલ્લા ઘણાં દિવસોથી હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. હાલમ...

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ભાડજનાં હરે કૃષ્ણ મંદિર ખાતે શ્રી નરસિંહ જયંતી મહોત્સવ

ભાડજનાં હરે કૃષ્ણ મંદિર ખાતે શ્રી નરસિંહ જયંતી મહોત્સવ

હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ભગવાન શ્રી નરસિંહ દેવનો શુભ અવતાર દિવસ તરીકે 4 મે, 2023 ના રોજ શ્રી નરસિંહ જયંતીની ઉજવણી કરવામાં આવી

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Vadodara Police Camp : બાળકોને અનેકવિધ પ્રવૃત્તિઓ  સાથે જ્ઞાન અને સંસ્કૃતિનું પિરસણ

Vadodara Police Camp : બાળકોને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે જ્ઞાન અને સંસ્કૃતિનું પિરસણ

છ દિવસીય સમર કેમ્પમાં શહેરના ૨૭૦ બાળકોને જ્ઞાન સાથે મળી રહી છે જવાબદાર નાગરિક બનવાની તાલીમ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

બહુવર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર રૂ.૧૮,૦૦૦ ઉપરાંત વધારાની રૂ.૧૨,૬૦૦ સહાય સાથે કુલ રૂ.૩૦,૬૦૦ પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેકટરની મર્યાદામાં સહાય અપાશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વડોદરામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દીપડાની વસ્તી ગણતરી કરાશે

વડોદરામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દીપડાની વસ્તી ગણતરી કરાશે

વડોદરા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૫ થી ૭ મે દરમિયાન હાથ ધરવામાં આવેલી દીપડાની વસ્તી ગણતરી અને અન્ય માંસાહારી પ્રાણીઓ માટે ૨૨ પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવશે. વસ્તી ગણતરી દરમિયાન યાદ રાખવાના મુદ્દાઓની વિગતો આપવા માટે સરાર ગામમાં એક પાયાની તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
23 દિવસમાં 4 માફિયાઓ માટીમાં ભળી ગયા, ગેંગસ્ટર અનિલ દુજા એન્કાઉન્ટરમાં ઠાર

23 દિવસમાં 4 માફિયાઓ માટીમાં ભળી ગયા, ગેંગસ્ટર અનિલ દુજા એન્કાઉન્ટરમાં ઠાર

અનિલ દુજાના લગભગ એક અઠવાડિયા પહેલા જેલમાંથી છૂટ્યો હતો. જેલમાંથી છૂટતાની સાથે જ તેણે ગૌતમ બુદ્ધ નગરમાં તેની વિરુદ્ધ જુબાની આપતા લોકોને ધમકી આપી હતી. આ પછી પોલીસ તેને શોધી રહી હતી અને એક એન્કાઉન્ટરમાં STFએ તેને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અરુણાચલમાં “બુલંદ ભારત”થી ચીન ચોંકી ગયું, સરહદ પર ભારતનો બહુસ્તરીય યુદ્ધ-અભ્યાસ

અરુણાચલમાં “બુલંદ ભારત”થી ચીન ચોંકી ગયું, સરહદ પર ભારતનો બહુસ્તરીય યુદ્ધ-અભ્યાસ

ભારતીય સેનાએ બુલંદ ભારત કવાયત હાથ ધરીને સરહદ પર પોતાની ક્ષમતા બતાવી છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં તોપો ગર્જના કરી રહી છે. ચીને ભૂતકાળમાં ઘણી વખત સરહદ પર ગતિવિધિઓ કરી છે. સરહદ પર ચીન સાથેના તણાવને જોતા ભારતીય સેના દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માંગે છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જિલ્લામાં GMERS મેડિકલ કોલેજ ખાતે માર્ગદર્શન શિબિરનું આયોજન

નર્મદા જિલ્લામાં GMERS મેડિકલ કોલેજ ખાતે માર્ગદર્શન શિબિરનું આયોજન

આરોગ્યલક્ષી સુવિધાઓને વધુ બહેતર બનાવવાના ઉમદા આશય સાથે યોજાયેલા વર્કશોપમાં આરોગ્ય વિભાગ સહિત ICDS, GMERS મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, ઈન્ડિયન મેડિકલ એસોશિયેશન,NGO, આંતરરાષ્ટ્રીય ડોનર્સ, આરોગ્ય સુપરવાઈઝર ગૃપ, શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓની સક્રીય સહભાગીતા આવકાર દાયક

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
GCS Hospital દ્વારા ફાયર ફાઈટર કર્મચારીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ, ફર્સ્ટ એઈડ, અને બર્ન ટ્રેનિંગ ઝુંબેશ

GCS Hospital દ્વારા ફાયર ફાઈટર કર્મચારીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ, ફર્સ્ટ એઈડ, અને બર્ન ટ્રેનિંગ ઝુંબેશ

જીસીએસ હોસ્પિટલ દ્વારા શરુ કરેલ ઉમદા પહેલ – સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવાના અભિયાન હેઠળ અત્યાર સુધી 47 સીપીઆર ટ્રેનિંગમાં 4900 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
બિહારમાં નીતિશ સરકારને મોટો ફટકો, હાઈકોર્ટે જાતિ ગણતરી પર મૂક્યો પ્રતિબંધ

બિહારમાં નીતિશ સરકારને મોટો ફટકો, હાઈકોર્ટે જાતિ ગણતરી પર મૂક્યો પ્રતિબંધ

બિહારની નીતીશ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. પટના હાઈકોર્ટે તાત્કાલિક અસરથી જાતિ ગણતરી પર પ્રતિબંધ મૂક્યો છે. પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વી ચંદ્રનની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી 3 જુલાઈએ થશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Jammu Kashmir Helicopter Crash: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ

Jammu Kashmir Helicopter Crash: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ

હેલિકોપ્ટર ક્રેશ થયું તે કિશ્તવાડનો ખૂબ જ દૂરનો વિસ્તાર છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અહીં અવાર-નવાર વરસાદ પડી રહ્યો હતો. સેનાના ત્રણ અધિકારીઓ હેલિકોપ્ટરમાં જઈ રહ્યા હતા, જો કે તેમની તબિયત કેવી છે તે સેના તરફથી જાણવામાં આવી રહ્યું છે. આ માટે બચાવ ટુકડીઓ રવાના કરવામાં આવી છે. હજુ સુધી તે અધિકારીઓ સાથે કોઈ સંપર્ક થયો નથી

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા