ગુજરાત
3744 लेख
કાકરાપાર ડેમ બીજી વખત ઓવરફ્લો થયો, તાપી વિસ્તારના ખેડૂતોમાં આનંદનો માહોલ
કાકરાપાર ડેમ ફરી ઓવરફ્લો થવાનો આનંદમય નજારો તાપી વિસ્તારના ખેડૂતોમાં આનંદ લાવે છે, એક અવિસ્મરણીય નજારો સર્જે છે.
નશામાં ડ્રંક ડ્રાઈવરની SG હાઈવે પર તેજ કાર હંકારવા બદલ અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ
SG હાઈવે પર અરાજકતા સર્જાઈ હતી કારણ કે અમદાવાદ પોલીસે બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરવા બદલ દારૂના નશામાં ડ્રાઈવરની ધરપકડ કરી હતી.
આજે મુહરમની રજા રદ: શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર જાહેર
કેન્દ્ર સરકારના નોટિફિકેશનને પગલે શિક્ષણ વિભાગના પરિપત્રના પરિણામે ગુજરાતની શાળાઓમાં મોહરમની રજા રદ કરવામાં આવી છે. અખિલ ભારતીય શિક્ષા સમાગમના ઉદઘાટન સાથે મોહરમની ઉલ્લાસભરી ઉજવણી નવા 3 વર્ષની ઉજવણી સાથે છે. શિક્ષણ નીતિ. આ નિર્ણય પાછળના કારણો વિશે વધુ જાણો.
GST વિભાગ દ્વારા ગુજરાતની 31 કોચિંગ સંસ્થાઓને ટાર્ગેટ કરીને મોટાપાયે દરોડા
GST વિભાગે ગુજરાતમાં 31 કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને લક્ષ્‍યાંક બનાવતાં, સંભવિત કરચોરી અને નાણાકીય અનિયમિતતાઓના જાળને ઉઘાડી પાડતાં જંગી ક્રેકડાઉન શરૂ થયું.
માઈક્રોન ટેક્નોલોજીના CEO PM મોદીને મળ્યા, ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ પર ચર્ચા કરી
માઈક્રોન ટેક્નોલોજીના સીઈઓ અને પીએમ મોદીની બેઠક ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ પર નજર રાખે છે.
SEMICON India 2023: પીએમ મોદીએ 'સેમિકોન ઈન્ડિયા'નું કર્યું ઉદ્ઘાટન
SEMICON India Gandhinagar : સેમિકોન ઈન્ડિયા 2023નું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત વિશ્વના શ્રેષ્ઠ મોબાઈલ ફોનનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યું છે.
'રાજકોટનો હું હંમેશા ઋણી રહીશ', PM મોદીએ એરપોર્ટ સહિત અનેક યોજનાઓની ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટને એરપોર્ટ સહિત વિવિધ વિકાસ પ્રોજેક્ટની ભેટ આપી હતી. આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનમાં રાજકોટ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સ્લોવાકિયા ગણરાજ્ય માટે નિયુક્ત ભારતના રાજદૂત અપૂર્વા શ્રીવાસ્તવ રાજ્યપાલની શુભેચ્છા મુલાકાતે
વિશ્વમાં વિકાસ અને શાંતિ માટે વૈચારિક એકતા અને પરસ્પર પ્રેમ અનિવાર્ય છે. કોરોનાની વેક્સિન તો આપણે શોધી, ગ્લોબલ વૉર્મિંગની કોઈ વેક્સિન નથી : શ્રી આચાર્ય દેવવ્રતજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે રૂ.૨૦૩૩ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના લિન્ક-૩ના પેકેજ-૮ અને ૯, સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટિલેવલ બ્રિજ સહિત અનેકવિધ કામોની રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને મળશે ભેટ, ગ્રીનફીલ્ડ એરપોર્ટ પર વડાપ્રધાન કરશે ઉતરાણ, રેસકોર્સમાં જનમેદની સંબોધશે
એમએસયુનિ.ની ઊર્મિ મહિસુરીને સીસીઆરટી હેઠળ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિનો લાભ મળ્યો
ભારતીય શાસ્ત્રીય સંગીત તેમજ મારા પિતાના વારસાને આગળ વધારવુ છે.-ઊર્મિ મહિસુરી વિદ્યાર્થિની
વડોદરાની કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં ૪૧,૮૦૬ પશુ-પક્ષીઓને સારવાર અપાઇ
ઇ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ અને ગુજરાત પશુ-પાલન વિભાગના સંકલનથી કાર્યરત કરુણા એમ્બ્યુલન્સ જે વડોદરા સિટી વિસ્તાર માટે અબોલા પશુ-પક્ષીઓની સારવાર માટે કાર્યરત છે.
સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો ગાંધીનગર ખાતે શુભારંભ
દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલીસી જાહેર કરીને ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રને આપ્યું પૂરતું પ્રોત્સાહન, ગુજરાતમાં સેમીકોન ઇન્ડિયાના 2023ના આયોજન તેમજ સેમિકન્ડક્ટર પોલીસીને કારણે રાજ્યમાં રોકાણ અને રોજગારીના નવા દ્વાર ખુલશે: મુખ્યમંત્રી
રાજ્યના કુલ ૪ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ : સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં સૌથી વધુ ૩.૬૪ ઇંચ વરસાદ
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૭૧.૬૭ ટકા, સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૭ ટકા વરસાદ નોંધાયો.
રાજ્યના ૮૭ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર
સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. ૨૫ જુલાઈ,૨૦૨૩ની સ્થિતિએ રાજ્યભરમાં ૫૮ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનામાં ૬૪.૯૭ ટકા જળસંગ્રહ, સરદાર સરોવર પરિયોજનામાં ૭૦.૩૧ ટકા જળસંગ્રહ.
વડોદરા મંડળના 19 સતર્ક રેલ્વે ગાર્ડને સેફ્ટી એવોર્ડ મળ્યો
રેલવે સુરક્ષાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર 19 રેલવે કર્મચારીઓ નું મંડળ રેલવે મેનેજર શ્રી જીતેન્દ્ર સિંહ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓને પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
આધુનિક સાયન્સ અને ટેકનોલોજીના અભ્યાસ સાથોસાથ આધ્યાત્મને પણ જાણવું જોઇએ : રાજ્યપાલ
ભાવનગરના સ્વામિનારાયણ ગુરૂકુળ(સરદારનગર) ખાતે પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યપાલશ્રીનું સંબોધન, ઉન્નત રાષ્ટ્રના પ્રહરીઓનું નિર્માણ કરવાનું કાર્ય આપણા પ્રાચીન ગુરૂકુળો કરતી, માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવા આપણી સંસ્કૃતિ નથી: રાજ્યપાલશ્રી
આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારવાના સંકલ્પ સાથે અંબાજીમાં ૧૦ હજાર રોપાઓના વાવેતર સાથેના વન કવચનું લોકાર્પણ કર્યુ, સમગ્ર રાજ્યમાં ૮ર સ્થળોએ ૧૦૦ હેક્ટરમાં ૧૦ લાખ વૃક્ષોના વન કવચ નિર્માણની નેમ
ગુજરાતમાં ભારે વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા, IMDએ જારી કર્યું એલર્ટ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં મંગળવારે સવારે 6 વાગ્યાથી માત્ર 14 કલાકમાં સૌથી વધુ 345 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આ જ સમયગાળા દરમિયાન 250 મીમી વરસાદ નોંધાયો હતો.
રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ: સરદાર સરોવર ડેમ ૬૪ ટકાથી વધુ ભરાયો
૩૩ જળાશયો સંપૂર્ણ છલકાયા જ્યારે ૪૯ જળાશયોમાં ૭૦ ટકાથી વધુ તેમજ ૮૦ જળાશયોમાં ૨૫ થી ૭૦ ટકા સુધી પાણી
ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ ૨૧.૬૪ ઇંચ વરસાદ : રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૫.૩૦ ટકા, સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૨.૩૭ ટકા વરસાદ નોંધાયો, સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો