આપ ન્યૂઝ
594 लेख
સુરતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં અભૂતપૂર્વ જનમેદની ઉમટી
ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, મનોજ સોરઠીયા સહિત કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટતા ભાજપ બેડામાં ફફડાટ. જનસભામાં ઉમટેલી જનમેદની પરિવર્તનનો સંકેત, તમારા આર્શીવાદનો એક હાથ અમારા માથા પર પડશે તો ગુજરાતની કાયાપલટ થઈ શકે છે : ગોપાલ ઇટાલિયા
પંજાબમાં AAP સરકારની મોટી જાહેરાત: ગુંડાઓને નર્કના ઊંડાણમાંથી પણ શોધી કાઢીશું
પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માનએ જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિઓના નવા ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક યોજી. આ બેઠકમાં ડ્રગ્સ સામેના યુદ્ધ જેવી જ ગુંડાઓ સામે મોટી ઝુંબેશની જાહેરાત કરવામાં આવી – પંજાબમાં ગુંડાઓ અને તેમના નેટવર્કનો નાશ કરવામાં આવશે.
AAP પ્રવક્તા સાગર રબારીના ભાજપ પર આકરા પ્રહાર: ગુજરાતને ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી મળ્યું
સાગર રબારીએ ભાજપ પર આરોપ લગાવ્યા: ગુજરાત પાણીમાં 30મો, કુપોષણમાં 31મો નંબર – નલ સે જલ, મનરેગા, વાઇબ્રન્ટમાં ભ્રષ્ટાચાર, FDI નહીં.
AAP ગુજરાત જોડો અભિયાન: કઠોદરામાં ગોપાલ ઇટાલિયાની વિશાળ જનસભા
AAP ગુજરાત જોડો અભિયાનમાં સુરત કઠોદરામાં વિશાળ જનસભા – ગોપાલ ઇટાલિયાએ ભાજપના 30 વર્ષના શાસન પર સવાલ ઉઠાવ્યા, રિંકલ પોશિયા પાર્ટીમાં જોડાયા.
ચૈતર વસાવાનો આરપાર જંગ: ઝઘડિયા GIDCમાં 24 કલાકથી ધરણા, કંપનીને આપી મોટી ચેતવણી
ઝઘડિયાની નાઈટ્રેકસ કેમિકલ કંપની સામે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને. PF, ગ્રેજ્યુઈટી અને કાયમી નોકરીની માંગ સાથે અનિશ્ચિતકાળ સુધી આંદોલનની ચીમકી.
સુરેન્દ્રનગરમાં 20 હજાર ખેડૂતો હજુ વળતરથી વંચિત: AAP પ્રવક્તા વિક્રમ દવેના આરોપો
સુરેન્દ્રનગરમાં 20 હજાર ખેડૂતોને માવઠું વળતર નહીં મળ્યું – AAP વિક્રમ દવેએ સરકાર પર ટેકનિકલ ખામી બહાનાના આરોપ લગાવ્યા, આંદોલનની ચેતવણી.
સુરતમાં દૂષિત પાણીના મુદ્દે પાયલ સાકરીયાનો ભાજપ મેયર પર હુમલો
સુરતમાં 4600+ દૂષિત પાણી સેમ્પલ ફેલ – AAP પાયલ સાકરીયાએ ભાજપ મનપા અને મેયર પર આકરા પ્રહાર, મેટ્રો ખોદાણ અને બેદરકારીના આરોપ.
ચૈતર વસાવા આંદોલન જીત: નાઇટ્રેક્સ કંપનીએ કામદારોની માંગ માની
ઝઘડિયા GIDCમાં ચૈતર વસાવાના આંદોલનનો સુખદ અંત – નાઇટ્રેક્સ કંપનીએ 13માંથી 11 માંગો સ્વીકારી, પગાર વધારો અને કાયમી નોકરીની ખાતરી.
ગુજરાત કામદાર આંદોલન: ચૈતર વસાવા ધરણા બીજા દિવસે ચાલુ
AAP ધારાસભ્ય ચૈતર વસાવા 24 કલાકથી ઝઘડિયા GIDCમાં ધરણા પર – કામદારોને PF, ગ્રેજ્યુઇટી અને કાયમી કરવાની માંગ, અનિશ્ચિતકાળ આંદોલનની ચેતવણી.
મોરબી બ્રિજ કાંડ અને મનરેગા કૌભાંડમાં પણ આરોપીઓને રાહત : ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બગદાણા ઘટના, પાયલ ગોટી ઘટના, મોરબી બ્રીજ કાંડ, દાહોદ મનરેગા કૌભાંડ, પાલનપુરની હત્યા સુધીના તમામ ગુનેગારો માટે ભાજપ સરકારની ડિસ્કાઉન્ટ યોજનાને લઇને મોટા ખુલાસા કર્યા હતા.
કોર્પોરેશનની બેદરકારીથી યુવાનનું મોત, આંદોલન ચીમકી : બ્રિજરાજ સોલંકી
વડોદરા કોર્પોરેશન બેદરકારીથી યુવાન મોત થયું. AAP બ્રિજરાજ સોલંકીએ ગેટ કૂદી આવેદન આપ્યું, અધિકારી સસ્પેન્ડ અને 5 કરોડ વળતર માંગ કરી.
નર્મદા જિલ્લામાં જંગલ જમીન વિવાદ: ચૈતર વસાવા AAPએ અસરગ્રસ્તોને મળ્યા, એકજુટતાનું આહ્વાન
નર્મદા જિલ્લા સાગબારા જંગલ જમીન અને ઉકાઈ ડેમ સોલાર પ્રોજેક્ટ અસરગ્રસ્તોને ચૈતર વસાવા AAPએ મુલાકાત લીધી – એકજુટતા અને ગાંધીનગર કાર્યક્રમ આહ્વાન.
સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સેંકડો લોકોના લાઈટ બિલ વધારે આવ્યા: ઈસુદાન ગઢવી
“સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું” ઉર્જા મંત્રીના આવા નિવેદન પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે કે “ગમે તે કરી લો, સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું.”
GTUમાં દુશાસન, વિદ્યાર્થિની સાથે બીભત્સ માંગણી – AAPએ કડક પગલાં માંગ્યા
GTUમાં સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટરની વિદ્યાર્થિની સાથે બીભત્સ માંગણી – AAPએ વાઇસ ચાન્સેલરને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ કરી.
અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર
અમદાવાદમાં એક વ્યક્તિ પર વ્યાજખોરોનો ચાકુ-તલવારથી જીવલેણ હુમલો, AAP નેતા ઈસુદાન ગઢવીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભાજપ પર સાધ્યું નિશાન.
ચિકદા તાલુકામાં ચૈતર વસાવાની મુલાકાત, PSI-કોન્સ્ટેબલ ભરતી માટે યુવાનોને પ્રેરણા આપી
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ચિકદા તાલુકામાં પોલીસ ભરતી તૈયારી કરતા યુવાનોને મળી પ્રોત્સાહન આપ્યું – ગ્રાઉન્ડ, લાઇબ્રેરી વિકસાવવાનું વચન.
ચૈતર વસાવાની ચેતવણી, 5 દિવસમાં માહિતી નહીં તો કલેક્ટર કચેરી સામે ધરણા
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર – કલેક્ટર પર દબાણ, ED ધમકી, 75 લાખ આરોપ ફેરવી તોળી, CID તપાસ માંગ, 5 દિવસમાં માહિતી નહીં તો ધરણા.
જનતા રાજીનામું લેશે, ભાજપ પર મનોજ સોરઠીયાનો તીખો પ્રહાર
AAP નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર આરોપ – ચૈતર વસાવા પર પાયાવિહોણા આક્ષેપો, ખોટી FIR, મનસુખ વસાવા રાજીનામું આપો. ભાજપના કાળા કારોબાર પર પ્રહાર.
ભાજપ પર AAPનો પ્રહાર, પોલીસ-બુટલેગર સેટિંગ – ગુજરાતમાં દારૂનો કાળો ધંધો
AAP યુવા નેતા ડો. કરન બારોટે ભાજપ પર આરોપ – પોલીસ-બુટલેગર ટાઇઅપ સ્કીમ, દારૂ કાળો ધંધો, મોટા નેતાઓનો સપોર્ટ. ગુજરાત જનતા જાગશે.
અટલ બિહારી બાજપાઈની ભાજપના લોકો હવે ભાજપ છોડી રહ્યા છે: ઈસુદાન ગઢવી
ગુજરાતમાં ચારે બાજુ મોંઘવારી, ભ્રષ્ટાચાર, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ ચરમસીમાએ પહોંચી. ખેડૂતોનો અવાજ બન્યા એટલે રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલમાં નાખ્યા.