મુખ્ય સામગ્રી પર જાઓ

વ્યાપાર

2370 लेख
LTIMindtree નો નાણાકીય વર્ષ 2023નો મજબૂત રિપોર્ટ

LTIMindtree નો નાણાકીય વર્ષ 2023નો મજબૂત રિપોર્ટ

વર્ષ દરમિયાન કરન્સી રેવન્યૂમાં 19.9% વધારો; ઓર્ડર ઇનફ્લો 4.87 ડૉલર રહ્યો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Loan app fraud : ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી 3500 છેતરપિંડીવાળી લોન એપ્સને દૂર કરી

Loan app fraud : ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી 3500 છેતરપિંડીવાળી લોન એપ્સને દૂર કરી

ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી 3500 છેતરપિંડીવાળી લોન એપ્સને દૂર કરી છે, જે નિર્દોષ વ્યક્તિઓ પાસેથી અબજો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું જણાયું છે. આ નોંધપાત્ર મુદ્દા વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
SBI Life Insuranceએ 31મી માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 29,589  કરોડનું નવું બિઝનેસ પ્રીમિયમ નોંધાવ્યું

SBI Life Insuranceએ 31મી માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 29,589 કરોડનું નવું બિઝનેસ પ્રીમિયમ નોંધાવ્યું

રેગ્યુલર પ્રીમિયમમાં 31મી માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા સમાન વર્ષ કરતાં 17%નો વધારો થયો છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Bajaj Finance Limitedના નાણાંકીય વર્ષ 2023 અને ચોથા ત્રિમાસિક નાણાંકીય પરિણામો જાહેર કર્યા

Bajaj Finance Limitedના નાણાંકીય વર્ષ 2023 અને ચોથા ત્રિમાસિક નાણાંકીય પરિણામો જાહેર કર્યા

નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 3,158 કરોડ અને નાણાંકીય વર્ષ 2023માં રૂ.11,508 કરોડ રહ્યો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મુકેશ અંબાણીએ રિલાયન્સના સૌથી જૂના કર્મચારીને 1500 કરોડનું ઘર ગિફ્ટ કર્યું

મુકેશ અંબાણીએ રિલાયન્સના સૌથી જૂના કર્મચારીને 1500 કરોડનું ઘર ગિફ્ટ કર્યું

22 માળની બિલ્ડિંગમાં પહેલા સાત માળ માત્ર પાર્કિંગના- આવો જાણીએ કોણ છે મનોજ મોદી

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ઉબરે ભારતમાં વધુ છ શહેરોમાં "રિઝર્વ"નું વિસ્તરણ કર્યું

ઉબરે ભારતમાં વધુ છ શહેરોમાં "રિઝર્વ"નું વિસ્તરણ કર્યું

રિઝર્વ 13 શહેરોમાં 30 મિનિટથી 90 દિવસ અગાઉ ખાતરીપૂર્વકની રાઈડની પ્રી-બુકિંગની સુવિધા આપે છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અલ્ટ્રાટેક ફોસ્ફોજીપ્સમના જથ્થાના દરિયાકાંઠાના જળમાર્ગ  પરિવહનમાં અગ્રણી બની

અલ્ટ્રાટેક ફોસ્ફોજીપ્સમના જથ્થાના દરિયાકાંઠાના જળમાર્ગ પરિવહનમાં અગ્રણી બની

અલ્ટ્રાટેકે તેની કામગીરીની વેલ્યુ ચેઈનમાં ટકાઉપણું લાવવાના પ્રયાસમાં એબીજીના ટકાઉપણું માળખાને સંસ્થાકીય બનાવ્યું

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
"ડીબીએસ બેંક ઇન્ડિયાએ વિસ્તૃત સ્કેલ અને લાભોને હાઇલાઇટ કરવા માટે નવી 'વન ડીબીએસ' બ્રાન્ડ ઝુંબેશ શરૂ કરી છે"

"ડીબીએસ બેંક ઇન્ડિયાએ વિસ્તૃત સ્કેલ અને લાભોને હાઇલાઇટ કરવા માટે નવી 'વન ડીબીએસ' બ્રાન્ડ ઝુંબેશ શરૂ કરી છે"

350થી વધુ સ્થાનો પર 500થી વધુ શાખાઓ સાથે વધી રહેલું વિસ્તરણ ડીબીએસને લિવ મોર,બેંક લેસના તેના બ્રાન્ડ વચનને પૂર્ણ કરવામાં મદદ કરે છે  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રેલિસ ઇન્ડિયાની FY23 આવક 14 ટકા વધીને રૂ. 2967 કરોડ, ચોખ્ખો નફો રૂ. 92 કરોડ

રેલિસ ઇન્ડિયાની FY23 આવક 14 ટકા વધીને રૂ. 2967 કરોડ, ચોખ્ખો નફો રૂ. 92 કરોડ

બોર્ડે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 2.5 ડિવિડન્ડની ભલામણ કરી, આવો વધુ જાણીએ પરિણામો વિશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સીએટે ગાંધીધામમાં તેના સૌથી મોટા ટ્રક સર્વિસ હબનું ઉદ્ઘાટન કર્યું

સીએટે ગાંધીધામમાં તેના સૌથી મોટા ટ્રક સર્વિસ હબનું ઉદ્ઘાટન કર્યું

કંપનીએ ભારતમાં ટ્રક સર્વિસ હબની ફૂટપ્રિન્ટ્સનું વિસ્તરણ કર્યું

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વોલ્ટાસે ફ્રેશએર કૂલરની વિશાળ રેન્જ લૉન્ચ કરી

વોલ્ટાસે ફ્રેશએર કૂલરની વિશાળ રેન્જ લૉન્ચ કરી

એર કૂલરમાં 4-સાઇડી નવી કૂલિંગ ટેકનોલોજીનું નિદર્શની સાથે ઘણી વિશેષતાઓ...

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રતન ટાટાને ઓસ્ટ્રેલિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યું

રતન ટાટાને ઓસ્ટ્રેલિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યું

ઓસ્ટ્રેલિયાના રાજદૂત બેરી ઓ'ફેરેલે પોતાના ટ્વિટમાં કહ્યું કે રતન ટાટાએ ભારતની સાથે ઓસ્ટ્રેલિયા માટે પણ યોગદાન આપ્યું છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નાયકાએ તેની વૃદ્ધિને વેગ આપવા નવા સિનિયર લીડર્સની નિમણૂંક કરી

નાયકાએ તેની વૃદ્ધિને વેગ આપવા નવા સિનિયર લીડર્સની નિમણૂંક કરી

આ નવા લીડર્સ કંપનીના હાલના 50 કરતાં વધુ આગેવાનોની સાથે જોડાશે અને કંપનીની પ્રગતિને ગતિ આપશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2022

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2022

વૈશ્વિક મથામણો અને જોખમમાં વધારો થવા છતાં ભારતીય એન્ટરપ્રાઈસીસે કાર્યક્ષમ પગલાં લીધા છે જેનાથી સ્કોર સુધાર્યો છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ટેલી સોલ્યુશન્સે ‘એમએસએમઈ ઓનર્સ’ની ત્રીજી એડિશનની જાહેરાત કરી

ટેલી સોલ્યુશન્સે ‘એમએસએમઈ ઓનર્સ’ની ત્રીજી એડિશનની જાહેરાત કરી

ભારતમાં અને વૈશ્વિક સ્તરે એમએસએમઈની શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ અને સિદ્ધિઓને ઓળખવા અને સ્વીકારવા માટે વિચારપૂર્વક તૈયાર કરાયેલ પહેલ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અમી ઓર્ગેનિક્સે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં તેના પ્રવેશની જાહેરાત કરી

અમી ઓર્ગેનિક્સે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં તેના પ્રવેશની જાહેરાત કરી

અમી ઓર્ગેનિક્સે બાબા ફાઈન કેમિકલ્સ (બીએફસી) માં 55% હિસ્સો હસ્તગત કરીને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પ્રવેશ કર્યો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રોમાંચક ગેમિંગ અનુભવ માટે ઘરે લાવો BRAVIA X75L ટેલીવિઝન સિરીઝ

રોમાંચક ગેમિંગ અનુભવ માટે ઘરે લાવો BRAVIA X75L ટેલીવિઝન સિરીઝ

સોની ઇન્ડિયાએ આજે ​​4K અલ્ટ્રા HD LED ડિસ્પ્લે સાથે નવી BRAVIA X75L ટેલીવિઝન સિરીઝની જાહેરાત કરી છે, આવો વધુ જાણીએ...

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
EDIIએ ઉદ્યોગસાહસિકતા વિકાસ, શિક્ષણ, તાલીમ અને સંસ્થા નિર્માણના 40  વર્ષ પૂર્ણ કર્યા

EDIIએ ઉદ્યોગસાહસિકતા વિકાસ, શિક્ષણ, તાલીમ અને સંસ્થા નિર્માણના 40 વર્ષ પૂર્ણ કર્યા

ઈડીઆઈઆઈની શરૂઆત 1980ના સમયમાં થઈ ત્યારે સમાજમાં ઉદ્યોગસાહસિકતા અંગે ડરની લાગણી પ્રવર્તતી હતી

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
શેફાલી શાહ ભારતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા P&G Shiksha અભિયાનમાં જોડાયા

શેફાલી શાહ ભારતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા P&G Shiksha અભિયાનમાં જોડાયા

P&G Shiksha મુંબઇમાં શક્તિશાળી પેનલ મારફતેની અદ્રશ્ય શૈક્ષણિક શૂન્યવકાશને દ્રશ્યમાન બનાવવા માટેની રાષ્ટ્રીય ચળવળ છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
તનિષ્કના 'સ્ટનિંગ એવરીયર' કલેક્શન સાથે અક્ષય તૃતીયાની ઉજવણી કરો

તનિષ્કના 'સ્ટનિંગ એવરીયર' કલેક્શન સાથે અક્ષય તૃતીયાની ઉજવણી કરો

આ નવા લોન્ચ સાથે, બ્રાન્ડે દરેક સ્ત્રીની શૈલી માટે કંઈક ઓફર કરતી ઈયરિંગ્સની ડિઝાઈન અને વિવિધતાનો વિસ્તાર કર્યો છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા