મુખ્ય સામગ્રી પર જાઓ

વ્યાપાર

2370 लेख
અસ્થિર ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા

અસ્થિર ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા

સ્ટોક માર્કેટ બંધ સ્ટોક માર્કેટમાં રોકાણકારો આજે યુએસ ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ ચલણોની બાસ્કેટ સામે ગ્રીનબેકની મજબૂતાઈને માપે છે, તે 0.07 ટકા વધીને 101.67 પર પહોંચ્યો હતો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ડોલર લહરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ડોલરે સૈફ અલી ખાનને ઓનબોર્ડ કર્યાં

ડોલર લહરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ડોલરે સૈફ અલી ખાનને ઓનબોર્ડ કર્યાં

ભારતની અગ્રણી હોઝિયરી બ્રાન્ડ્સ પૈકીની એક ડોલર ઇન્ડસ્ટ્રીઝે બ્રાન્ડના એફોર્ડેબલ પ્રોડક્ટ સેગમેન્ટ ડોલર લહરના ચહેરા તરીકે બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન સાથે જોડાણ કર્યું છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નાયકા એન્ડ નાયકા ફેશનની પિંક સમર સેલ સીજન કા સર્વશ્રેષ્ઠ હોટેસ્ટ ઇવેન્ટ

નાયકા એન્ડ નાયકા ફેશનની પિંક સમર સેલ સીજન કા સર્વશ્રેષ્ઠ હોટેસ્ટ ઇવેન્ટ

માત્ર નાયકા બ્યુટી પર મહાન સોદાની અપેક્ષા રાખો વૈશ્વિક મનપસંદ હુડા બ્યૂટી આઇકોનિક પૅલેટ્સ પર 50% સુધીની છૂટ. ચાર્લોટ ટિલબરી બેસ્ટ સેલર્સ પર 25% છૂટ, લેનિજ પર 30% અને સ્મેશબોક્સ પર 20% છૂટ છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ઇશાન ટેક્નોલોજિસ પાર્ટનર ઇન્ટરકનેક્ટ અધિકાર પત્ર સાથે ગૂગલ ક્લાઉડ પર હાઇબ્રિડ નેટવર્ક  કનેક્શન્સને સપોર્ટ કરે છે

ઇશાન ટેક્નોલોજિસ પાર્ટનર ઇન્ટરકનેક્ટ અધિકાર પત્ર સાથે ગૂગલ ક્લાઉડ પર હાઇબ્રિડ નેટવર્ક કનેક્શન્સને સપોર્ટ કરે છે

સમગ્ર ભારતમાં મજબૂત હાજરી ધરાવતા અગ્રણી ICT ગ્રુપ, ઇશાન ટેક્નોલોજિસે અધિકૃત સેવા પ્રદાતા તરીકે ગૂગલ ક્લાઉડ સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. કંપનીનો ઉદ્દેશ્ય ક્લાઉડને અપનાવવાનો અને ભારતીય વ્યવસાયોની કાર્યપદ્ધતિમાં પરિવર્તન લાવવાનો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
બજાજ ફાઇનાન્સે ફિક્સ્ડ ડિપોઝીટ્સના દરો વધારીને 8.60 ટકા કર્યા

બજાજ ફાઇનાન્સે ફિક્સ્ડ ડિપોઝીટ્સના દરો વધારીને 8.60 ટકા કર્યા

10મી મેની અસરથી બજાજ ફાઇનાન્સ વરિષ્ઠ નાગરિકોને 44 મહિનાના વિશેષ ગાળા માટે વાર્ષિક 8.60 ટકાના ફિક્સ્ડ ડિપોઝીટ વ્યાજ દરો ઓફર કરે છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રેમન્ડ્સનો નાણાંકીય વર્ષ 2022ની સરખામણીએ ચોખ્ખો નફો બમણો થયો

રેમન્ડ્સનો નાણાંકીય વર્ષ 2022ની સરખામણીએ ચોખ્ખો નફો બમણો થયો

નાણાંકીય વર્ષ માટે રૂ. 529 કરોડનો અત્યાર સુધીનો વિક્રમી ચોખ્ખો નફો નોંધાવ્યો, આવકમાં વાર્ષિક ધોરણે 31%નો વધારો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Godrej Interioને SEEPZ - મુંબઈમાં મેગા કોમન ફેસિલિટેશન સેન્ટર માટે કોન્ટ્રાક્ટ મળ્યો

Godrej Interioને SEEPZ - મુંબઈમાં મેગા કોમન ફેસિલિટેશન સેન્ટર માટે કોન્ટ્રાક્ટ મળ્યો

ગોદરેજ એન્ડ બોયસે જાહેરાત કરી કે ઘર અને સંસ્થાકીય ક્ષેત્રે ભારતની અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ અને તેના બિઝનેસ ગોદરેજ ઈન્ટિરિયોને એસઈઈપીઝેડ, અંધેરીમાં મેગા કોમન ફેસિલિટેશન સેન્ટરના ઈન્ટિરિયર વર્ક માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે યુનિટ દીઠ રૂ. 100ના અપર પ્રાઈઝ બેન્ડ પર 20 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ.  1,440 કરોડ એકત્રિત કર્યા

નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે યુનિટ દીઠ રૂ. 100ના અપર પ્રાઈઝ બેન્ડ પર 20 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 1,440 કરોડ એકત્રિત કર્યા

પબ્લિક ઈશ્યૂ મંગળવાર, 09 મે, 2023ના રોજ ખૂલશે અને ગુરુવાર, 11 મે, 2023ના રોજ બંધ થશે, નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે યુનિટ દીઠ રૂ. 100ના અપર પ્રાઈઝ બેન્ડ પર 14,39,99,850 યુનિટ ફાળવ્યા 

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
યુટીઆઇ વેલ્યૂ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ - એક એવું ફંડ છે જે સમગ્ર માર્કેટ કેપમાં તકો શોધે  છે

યુટીઆઇ વેલ્યૂ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ - એક એવું ફંડ છે જે સમગ્ર માર્કેટ કેપમાં તકો શોધે છે

વૈવિધ્યસભર બજાર ગતિશીલતા ફંડ મેનેજરને સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશન સ્પેક્ટ્રમ અને રોકાણ શૈલીઓમાં અનન્ય તકો માટે વ્યાપક ક્ષેત્ર આપે છે, એ સાથે તે સુનિશ્ચિત કરે છે કે સંબંધિત પોર્ટફોલિયોનું જોખમ ઓછું થાય.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
કલરબાર કોસ્મેટિક્સ પશ્ચિમ પ્રદેશમાં 100 સ્ટોર્સના લક્ષ્યાંક સાથે મહારાષ્ટ્રમાં તેની રિટેલ હાજરીને મજબૂત કરશે

કલરબાર કોસ્મેટિક્સ પશ્ચિમ પ્રદેશમાં 100 સ્ટોર્સના લક્ષ્યાંક સાથે મહારાષ્ટ્રમાં તેની રિટેલ હાજરીને મજબૂત કરશે

ભારતની અગ્રણી કોસ્મેટિક્સ બ્રાન્ડ્સમાંની એક કલરબાર કોસ્મેટિક્સે ભારતના પશ્ચિમ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ બજારોમાંના એક એવા મહારાષ્ટ્ર માટે તેની રિટેલ વિસ્તરણ યોજનાની જાહેરાત કરતાં હર્ષ અનુભવે છે. ભારતના 200 શહેરોમાં વ્યાપક હાજરી સાથે, કલરબાર પશ્ચિમ ક્ષેત્રમાં 100 નવા સ્ટોર્સને મજબૂત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે  કોઝિકોડમાં વિશ્વના સૌથી મોટા  જ્વેલરી ડેસ્ટિનેશન આર્ટિસ્ટ્રી સ્ટોરનો પ્રારંભ કર્યો

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે કોઝિકોડમાં વિશ્વના સૌથી મોટા જ્વેલરી ડેસ્ટિનેશન આર્ટિસ્ટ્રી સ્ટોરનો પ્રારંભ કર્યો

દેશની સૌથી મોટી ગોલ્ડ અને ડાયમંડ રિટેઇલ ચેઇન પૈકીની એક માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે વિશ્વસ્તરીય જ્વેલરી શોપિંગ અનુભવ પ્રદાન કરવા માટે કેરળના કોઝિકોડમાં વિશ્વના સૌથી મોટા જ્વેલરી શોરૂમનો પ્રારંભ કર્યો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અનુપમ રસાયણે અગ્રણી જર્મન બહુરાષ્ટ્રીય કંપની સાથે 53 મિલિયન ડોલર (રૂ.  436 કરોડ) નો લાંબા ગાળાનો કરાર રિન્યૂ કર્યો

અનુપમ રસાયણે અગ્રણી જર્મન બહુરાષ્ટ્રીય કંપની સાથે 53 મિલિયન ડોલર (રૂ. 436 કરોડ) નો લાંબા ગાળાનો કરાર રિન્યૂ કર્યો

અનુપમ રસાયન ઈન્ડિયા લિમિટેડે એક્સક્લુઝિવ ધોરણે આગામી 3 વર્ષ માટે પેટન્ટેડ લાઈફ સાયન્સ સ્પેશિયાલિટી કેમિકલના સપ્લાય માટે અગ્રણી જર્મન બહુરાષ્ટ્રીય કંપનીઓ પૈકીની એક કંપની સાથે 53 મિલિયન ડોલર (રૂ. 436 કરોડ)ની આવકના મૂલ્યના લાંબા ગાળાનો કરાર રિન્યૂ કર્યો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
એર ઈન્ડિયાએ દિલ્હી અને એમ્સ્ટરડેમ વચ્ચે નોન-સ્ટોપ સર્વિસીઝના  લોન્ચની જાહેરાત કરી

એર ઈન્ડિયાએ દિલ્હી અને એમ્સ્ટરડેમ વચ્ચે નોન-સ્ટોપ સર્વિસીઝના લોન્ચની જાહેરાત કરી

કનેક્ટિવિટી વધારવા અને વૈશ્વિક વિસ્તરણને પ્રોત્સાહન આપવાના તેના સતત પ્રયાસમાં, ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સ સભ્ય એર ઇન્ડિયા એમ્સ્ટરડેમથી દિલ્હી સુધી નોન-સ્ટોપ ફ્લાઇટ્સ શરૂ કરશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
એક્સિસ બેન્કના ગ્રાહકો હવે રૂપે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકશે

એક્સિસ બેન્કના ગ્રાહકો હવે રૂપે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકશે

ભારતની ત્રીજા ક્રમની મોટી ખાનગી બેન્ક એક્સિસ બેન્કે આજે જાહેરાત કરી હતી કે તેણે UPI પર સફળતાપૂર્વક રૂપે ક્રેડિટ કાર્ડ સપોર્ટ પૂરો પાડ્યો છે. બેન્કના ગ્રાહકો હવે મર્ચન્ટના યુપીઆઇ ચેકઆઉટ પેજ પર યુપીઆઇ ક્યુઆર કોડ સ્કેન કરતી વખતે પેમેન્ટ મોડ તરીકે પોતાનાં રૂપે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
NEPની જોગવાઇઓ અનુરૂપ IIM સંબલપુરે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝના સહયોગથી નવા વૈકલ્પિક ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામની જાહેરાત કરી

NEPની જોગવાઇઓ અનુરૂપ IIM સંબલપુરે આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝના સહયોગથી નવા વૈકલ્પિક ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામની જાહેરાત કરી

દેશમાં નવી જનરેશનની IIMમાં સૌથી વિશ્વસનીય અને પ્રીમિયમ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પૈકીની એક – IIM,સંબલપુરે નવી દિલ્હીમાં તેનું કેમ્પસ શરૂ કરવાની જાહેરાત કરી છે, દક્ષિણ દિલ્હીના વસંત કુંજ ઔદ્યોગિક ક્ષેત્રમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટડીઝ ઇન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ (ISID) કેમ્પસ સ્થિત એક સુવ્યવસ્થિત અને ઉત્તમ પરિસર રહેશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
બજાજ આલિયાન્ઝ લાઇફ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ  બેન્કે ગ્રૂપ ટર્મ લાઇફ પ્લાન રજૂ કર્યો

બજાજ આલિયાન્ઝ લાઇફ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે ગ્રૂપ ટર્મ લાઇફ પ્લાન રજૂ કર્યો

ભારતની અગ્રણી ખાનગી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના ગ્રાહકો માટે કિફાયતી પ્રિમીયમમાં રક્ષણ આપતો નોન-લિન્ક્ડ નોન પાર્ટિસિપેટીંગ ગ્રૂપ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન બજાજ આલિયાન્ઝ લાઇફ ગ્રૂપ ટર્મ લાઇફ પ્લાન શરૂ કર્યો છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
MSME ઉત્પાદકોને સહાય કરવા યસ કિરણ સોલર ફાઇનાન્સિંગ દ્વારા ટકાઉ ધિરાણને યસ  બેંક આપે છે સમર્થન

MSME ઉત્પાદકોને સહાય કરવા યસ કિરણ સોલર ફાઇનાન્સિંગ દ્વારા ટકાઉ ધિરાણને યસ બેંક આપે છે સમર્થન

યસ બેંકે આજે યસ કિરણ (YES KIRAN) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, જે પોતાના પરિસરમાં સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા ઈચ્છતા સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME)ના ઉત્પાદકોને નાણાકીય સહાય ઓફર કરવાનો ઉદ્દેશ્ય ધરાવતી એક આકર્ષક ધિરાણ યોજના છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ટીપીજી સમર્થિત ભારતની પાંચમી સૌથી મોટી વાયર અને કેબલ ઉત્પાદક આરઆર કાબેલે આઈપીઓ માટે ફાઇલ કર્યું

ટીપીજી સમર્થિત ભારતની પાંચમી સૌથી મોટી વાયર અને કેબલ ઉત્પાદક આરઆર કાબેલે આઈપીઓ માટે ફાઇલ કર્યું

કંપની રૂ. 225 કરોડ સુધીના નવા ઇશ્યૂ અને રૂ. 5ની ફેસ વેલ્યુના 1,72,36,808 ઇક્વિટી શેરના વેચાણની ઓફર દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. આરઆર કાબેલ કંપની ફંડિંગ દ્વારા મળનારી કુલ રકમનું બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી અંદાજિત રૂ. 170 કરોડના ઋણમાંથી સંપૂર્ણ અથવા આંશિક રીતે પુન:ચુકવણી અથવા પૂર્વચુકવણીના ભંડોળ માટે યોજના ધરાવે છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Bank Of Indiaએ નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા અને નાણાંકીય વર્ષ 2022-23ના નાણાંકીય પરિણામો જાહેર કર્યા

Bank Of Indiaએ નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા અને નાણાંકીય વર્ષ 2022-23ના નાણાંકીય પરિણામો જાહેર કર્યા

ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 123% વધ્યો, જે નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 606 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,350 કરોડ થયો, ઓપરેટિંગ નફો નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 2466 કરોડથી વાર્ષિકધોરણે 69.67% વધીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ.4,184 કરોડ થયો હતો.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પ્રતિકૂળ બજારમાં કેફિનટેકનો મજબૂત દેખાવ

પ્રતિકૂળ બજારમાં કેફિનટેકનો મજબૂત દેખાવ

કામગીરીમાંથી આવક રૂ. 7,200.3 મિલિયન રહી જે વાર્ષિક ધોરણે 12.6% ની વૃદ્ધિ દર્શાવે છે, ચોખ્ખો નફો રૂ. 1,957.4 મિલિયન રહ્યો, વાર્ષિક ધોરણે 31.8%ની વૃદ્ધિ, ચોખ્ખા નફાનું માર્જિન 27.2%

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા