મુખ્ય સામગ્રી પર જાઓ

વ્યાપાર

2755 लेख
પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે અમદાવાદમાં સ્ટેમ ઓન વ્હીલ્સ શૈક્ષણિક પહેલ લોન્ચ કરવા ભારતકેર્સ સાથે હાથ મિલાવ્યા

પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે અમદાવાદમાં સ્ટેમ ઓન વ્હીલ્સ શૈક્ષણિક પહેલ લોન્ચ કરવા ભારતકેર્સ સાથે હાથ મિલાવ્યા

ભારતમાં અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે તેની સીએસઆર આર્મ પહેલ ફાઉન્ડેશન દ્વારા, ગુજરાતના અમદાવાદમાં ‘સ્ટેમ ઓન વ્હીલ્સ’ પહેલ રજૂ કરવા માટે ભારતકેર્સ સાથે ભાગીદારી કરી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું

ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સેબી સમક્ષ DRHP ફાઇલ કર્યું

ભારતીય સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ્સ માર્કેટમાં અગ્રણી સ્થાન ધરાવતી અને ક્રિએટિવ પ્રોડક્ટ્સ બનાવતી DOMS ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે બજારના નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) સમક્ષ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડે પ્રી- આઇપીઓ પ્લેસમેન્ટ મારફતે રૂ. 980 મિલિયન એક્ત્ર કર્યા

ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ લિમિટેડે પ્રી- આઇપીઓ પ્લેસમેન્ટ મારફતે રૂ. 980 મિલિયન એક્ત્ર કર્યા

ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસિસ લિમિટેડ એ, બીઆરએલએમ સાથે મંત્રણા કરીને, ઇક્વિટી શેર દીઠ 164 રૂપિયાના ભાવે (ઇક્વિટી શેર દીઠ 163 રૂપિયાના શેર પ્રીમિયમ સહિત) 5,975,609 ઇક્વિટી શેરનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ હાથ ધરીને બે તબક્કામાં 980 મિલિયન રૂપિયા (“પ્રી- આઇપીઓ પ્લેસમેન્ટ) એક્ત્ર કર્યા છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અંબુજા વિદ્યાનિકેતન-કોડીનારની બુદ્ધિ પ્રતિભાઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો!

અંબુજા વિદ્યાનિકેતન-કોડીનારની બુદ્ધિ પ્રતિભાઓનો આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો!

અંબુજા સિમેન્ટ્સની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળની મહત્વપૂર્ણ સુવિધાઓ પૂરી પાડે છે, ગ્રામીણ દર્દીઓની મુશ્કેલીઓ હવે સરળ...

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગોદરેજ લૉક્સે ઘરની સુરક્ષા માટે ક્રાંતિકારી એન્ટિ-પિક ટેક્નોલોજી રજૂ કરી, ચોરીના દરેક પ્રયાસ નિષ્ફળ જશે

ગોદરેજ લૉક્સે ઘરની સુરક્ષા માટે ક્રાંતિકારી એન્ટિ-પિક ટેક્નોલોજી રજૂ કરી, ચોરીના દરેક પ્રયાસ નિષ્ફળ જશે

ભારતમાં સૌપ્રથમવાર ડ્યુઅલ મોશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 'સેન્ટૌર' લોક રજૂ કરવામાં આવ્યું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે ગાંધીધામમાં નવું ફાઇનાન્શિયલ સેન્ટર શરૂ કર્યું

યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે ગાંધીધામમાં નવું ફાઇનાન્શિયલ સેન્ટર શરૂ કર્યું

યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે (યુટીઆઈ એમએફ) ગુજરાતના ગાંધીધામ ખાતે નવું યુટીઆઈ ફાઇનાન્શિયલ સેન્ટર (યુએફસી) ખોલવાની જાહેરાત કરી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અશોક લેલેન્ડના 75 વર્ષની ઉજવણી કરતાં ડ્રીમ ડ્રાઇવ અમદાવાદ પહોંચી

અશોક લેલેન્ડના 75 વર્ષની ઉજવણી કરતાં ડ્રીમ ડ્રાઇવ અમદાવાદ પહોંચી

અશોક લેલેન્ડના 75 વર્ષની ઉજવણી કરતાં ડ્રીમ ડ્રાઇવના ભાગરૂપે અશોક લેલેન્ડના ઓયસ્ટર ઝેડએક્સ અને બડા દોસ્ત વાહનો અમદાવાદ પહોંચ્યાં હતાં. મુંબઇથી સફરની શરૂઆત કરતાં વાહનો રાજકોટ તરફ આગળ વધ્યાં હતાં. આ અભિયાન અલવરના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સમાપ્ત થશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ઉબેર પર હવે સસ્તામાં કેબ બુક થશે! નવી સુવિધાએ મચાવી ધમાલ; કેવી રીતે આવો જાણીએ

ઉબેર પર હવે સસ્તામાં કેબ બુક થશે! નવી સુવિધાએ મચાવી ધમાલ; કેવી રીતે આવો જાણીએ

Uber New Feature : Uber પર એક નવું ફીચર શરૂ થયું છે. આ ફીચરમાં ત્રણ મિત્રો એક ડેસ્ટિનેશન માટે કેબ બુક કરાવી શકે છે. Uber દાવો કરે છે કે યુઝર્સ ગ્રુપ રાઇડ્સ પસંદ કરીને 30% સુધીની બચત કરી શકે છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
Amazon.inના રાખી સ્ટોર સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરો

Amazon.inના રાખી સ્ટોર સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરો

પૂજાની ચીજ-વસ્તુઓ, ચોકલેટ, ઇલેક્ટ્રોનિક્સ,ફેશન અને બ્યુટી એસેન્સિયલ્સ, ખાસ તૈયાર કરેલા ઇ-ગિફ્ટ કાર્ડથી માંડીને બીજી અનેક ચીજ-વસ્તુઓ-Amazon.inનો રાખી સ્ટોર તમારા ભાઇ-બહેન પ્રત્યે પ્રેમની અભિવ્યક્તનું વન સ્ટોપ ડેસ્ટિનેશન છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે મહિન્દ્રા મેન્યુલાઇફ બિઝનેસ સાયકલ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી

મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડે મહિન્દ્રા મેન્યુલાઇફ બિઝનેસ સાયકલ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી

એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ જે બિઝનેસ સાઇકલ આધારિત ઇન્વેસ્ટિંગ થીમને અનુસરે છે, સ્કીમ 21મી ઓગસ્ટ 2023ના રોજ ખુલે છે, 4થી સપ્ટેમ્બર 2023ના રોજ બંધ થાય છે અને 13મી સપ્ટેમ્બર, 2023થી સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરીથી ખૂલે છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
એક્સિસ બેંકે ક્લિયરટ્રિપ સાથે હાથ મિલાવ્યા; 12.5 મિલિયન વપરાશકર્તાઓ માટે ઈન્ડસ્ટ્રી-ફર્સ્ટ લાભો રજૂ કર્યા

એક્સિસ બેંકે ક્લિયરટ્રિપ સાથે હાથ મિલાવ્યા; 12.5 મિલિયન વપરાશકર્તાઓ માટે ઈન્ડસ્ટ્રી-ફર્સ્ટ લાભો રજૂ કર્યા

ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક એક્સિસ બેંકે ફ્લિપકાર્ટની કંપની ક્લિયરટ્રિપે તમામ વર્તમાન અને નવા એક્સિ બેંક ક્રેડિટ કાર્ડધારકો માટે ક્લિયરટ્રિપ દ્વારા બુકિંગ પર મુસાફરીને લગતા લાભો પ્રદાન કરવા માટે એક અનન્ય પ્રકારની દરખાસ્ત રજૂ કરશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
નાદિર ગોદરેજને જીવન ગૌરવ પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરાયાં

નાદિર ગોદરેજને જીવન ગૌરવ પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરાયાં

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા ગોદરેજ એગ્રોવેટના ચેરમેન નાદિર ગોદરેજ તાજેતરમાં મહારાષ્ટ્ર સ્ટેટ મેંગો ગ્રોવર્સ એસોસિયેશન દ્વારા પ્રતિષ્ઠિત ‘જીવન ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સન્માન ભારતીય કૃષિ અને બાગાયત ક્ષેત્રોમાં તેમના અસાધારણ યોગદાનને ચિહ્નિત કરે છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ ‘24X7 ઇનબાઉન્ડ કોન્ટેક્ટ સેન્ટર લોંચ કરનાર ભારતની પ્રથમ ખાનગી જીવન વીમા કંપની બની

એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ ‘24X7 ઇનબાઉન્ડ કોન્ટેક્ટ સેન્ટર લોંચ કરનાર ભારતની પ્રથમ ખાનગી જીવન વીમા કંપની બની

એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ ભારતની સૌથી વિશ્વસનીય પ્રાઇવેટ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક કંપની દ્વારા પૂરી પાડવામાં આવતી પોલિસીઓ સંબંધિત ખરીદી પહેલાં અને પછીની પૂછપરછનાં જવાબ આપવા તેનાં વિશેષ 24X7 ઇનબાઉન્ડ કોન્ટેક્ટ સેન્ટરનાં લોંચની જાહેરાત કરી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
સની દેઓલના ઘરની હરાજીનો મામલો, જાણો બેંક ક્યારે લે છે નિર્ણય? 'ગદર' સ્ટાર પાસે હવે કયા વિકલ્પો છે?

સની દેઓલના ઘરની હરાજીનો મામલો, જાણો બેંક ક્યારે લે છે નિર્ણય? 'ગદર' સ્ટાર પાસે હવે કયા વિકલ્પો છે?

આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ ગ્રાહક હોમ લોનનો પ્રથમ હપ્તો ચૂકવતો નથી, તો બેંક અથવા નાણાકીય સંસ્થા તેને ગંભીરતાથી લેતી નથી, પરંતુ જ્યારે ગ્રાહક સતત બે EMI ચૂકવવાનું ચૂકી જાય છે, તો બેંક એક્શન મોડમાં આવે છે, પરંતુ તેની પાસે હરાજી એ છેલ્લો વિકલ્પ છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટે રૂ. 50,000 કરોડનો આંક પાર કર્યો

બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટે રૂ. 50,000 કરોડનો આંક પાર કર્યો

ડિપોઝીટનો હિસ્સો 30 જૂન, 2023ના રોજ બજાજ ફાઇનાન્સના કન્સોલિડેટેડ ઋણના 21% અને સ્ટેન્ડઅલોન ઉધારમાં 28% જેટલો હતો

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
લોર્ડ્સ ઓટોમેટિવે 8 અત્યાધુનિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક  વ્હિકલ્સ લોન્ચ કર્યા

લોર્ડ્સ ઓટોમેટિવે 8 અત્યાધુનિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વ્હિકલ્સ લોન્ચ કર્યા

રૂ. 49,999-175,000ની પ્રાઇસ રેન્જમાં લોર્ડ્સ ઓટોમેટિવના લક્ષિત બજાર દેશભરના ટિયર 2 અને ટિયર 3 શહેરો છે, લોર્ડ્સ ઓટોમેટિવ એ સરળ ધિરાણના વિકલ્પો ઉપલબ્ધ કરાવવા માટે અગ્રણી કન્ઝ્યુમર ફાઇનાન્સ કંપનીઓ અને ફિનટેક સાથે પણ જોડાણ કર્યું છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે પશ્ચિમ બંગાળમાં તેનું પ્રથમ, ભારતમાં 10મું  જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યું

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે પશ્ચિમ બંગાળમાં તેનું પ્રથમ, ભારતમાં 10મું જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યું

અત્યાધુનિક ટેક્નોલોજી અને બંગાળના કારીગરોની અજોડ કારીગરીથી સજ્જ, મેક ઇન ઇન્ડિયા માર્કેટ ટુ વર્લ્ડ સાથે વૈશ્વિક સ્તરે ભારતના ડિઝાઇન નેતૃત્વને વેગ આપવાનો ઉદ્દેશ્ય.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વિરાટ કોહલીએ ડ્યૂરોફ્લેક્સ માટેની નવી ક્વિર્કી ટીવીસીમાં લાંબા, સક્રિય જીવન માટે ઉત્તમ નિંદ્રાને સમર્થન આપ્યુ

વિરાટ કોહલીએ ડ્યૂરોફ્લેક્સ માટેની નવી ક્વિર્કી ટીવીસીમાં લાંબા, સક્રિય જીવન માટે ઉત્તમ નિંદ્રાને સમર્થન આપ્યુ

કેમ્પેન સર્જનાત્મકતામાં સ્ટોપ મોશનનો ઉપયોગ કરે છે જેથી ડ્યૂરોફ્લેક્સની ડૉક્ટર દ્વારા ભલામણ કરાયેલ ઓર્થોપેડિક મેટ્રેસની ડ્યૂરોપેડીક મેટ્રેસ રેન્જને પ્રોત્સાહન આપી શકાય.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
યથાર્થ હોસ્પિટલ્સની રેવન્યુ વાર્ષિક 39% ગ્રોથ સાથે રૂ. 1,545 મિલિયન થઈ, EBITDA  YoY 61% વધ્યો, PAT YoY 73% વધ્યો

યથાર્થ હોસ્પિટલ્સની રેવન્યુ વાર્ષિક 39% ગ્રોથ સાથે રૂ. 1,545 મિલિયન થઈ, EBITDA YoY 61% વધ્યો, PAT YoY 73% વધ્યો

દિલ્હી એનસીઆરની અગ્રણી પ્રાઈવેટ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પૈકીની એક યથાર્થ હોસ્પિટલ અને ટ્રોમા કેર સર્વિસીસ લિમિટેડે આજે 30 જૂન, 2023 ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
SMC કેપિટલ્સે ટ્રાન્સલિન્ક કોર્પોરેટ ફાઇનાન્સ સાથે ભાગીદારી દ્વારા તેની વૈશ્વિક M&A કામગીરીનું વિસ્તરણ કર્યું

SMC કેપિટલ્સે ટ્રાન્સલિન્ક કોર્પોરેટ ફાઇનાન્સ સાથે ભાગીદારી દ્વારા તેની વૈશ્વિક M&A કામગીરીનું વિસ્તરણ કર્યું

અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ બેન્ક એસએમસી કેપિટલ્સે ભારતીય કંપનીઓને વિદેશમાં એમએન્ડએ તકો માટે વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે ટ્રાન્સલિન્ક કોર્પોરેટ ફાઇનાન્સ (www.translinkcf.com) સાથે વ્યૂહાત્મક જોડાણની જાહેરાત કરી છે. આ ભાગીદારી ટ્રાન્સલિન્કનાં વૈશ્વિક નેટવર્ક અને નિપુણતા દ્વારા એસએમસી કેપિટલની આંતરરાષ્ટ્રીય ક્ષમતાઓને મજબૂત કરે છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા