મુખ્ય સામગ્રી પર જાઓ

વ્યાપાર

2735 लेख
અમી ઓર્ગેનિક્સે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં તેના પ્રવેશની જાહેરાત કરી

અમી ઓર્ગેનિક્સે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં તેના પ્રવેશની જાહેરાત કરી

અમી ઓર્ગેનિક્સે બાબા ફાઈન કેમિકલ્સ (બીએફસી) માં 55% હિસ્સો હસ્તગત કરીને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પ્રવેશ કર્યો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રોમાંચક ગેમિંગ અનુભવ માટે ઘરે લાવો BRAVIA X75L ટેલીવિઝન સિરીઝ

રોમાંચક ગેમિંગ અનુભવ માટે ઘરે લાવો BRAVIA X75L ટેલીવિઝન સિરીઝ

સોની ઇન્ડિયાએ આજે ​​4K અલ્ટ્રા HD LED ડિસ્પ્લે સાથે નવી BRAVIA X75L ટેલીવિઝન સિરીઝની જાહેરાત કરી છે, આવો વધુ જાણીએ...

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
EDIIએ ઉદ્યોગસાહસિકતા વિકાસ, શિક્ષણ, તાલીમ અને સંસ્થા નિર્માણના 40  વર્ષ પૂર્ણ કર્યા

EDIIએ ઉદ્યોગસાહસિકતા વિકાસ, શિક્ષણ, તાલીમ અને સંસ્થા નિર્માણના 40 વર્ષ પૂર્ણ કર્યા

ઈડીઆઈઆઈની શરૂઆત 1980ના સમયમાં થઈ ત્યારે સમાજમાં ઉદ્યોગસાહસિકતા અંગે ડરની લાગણી પ્રવર્તતી હતી

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
શેફાલી શાહ ભારતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા P&G Shiksha અભિયાનમાં જોડાયા

શેફાલી શાહ ભારતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા P&G Shiksha અભિયાનમાં જોડાયા

P&G Shiksha મુંબઇમાં શક્તિશાળી પેનલ મારફતેની અદ્રશ્ય શૈક્ષણિક શૂન્યવકાશને દ્રશ્યમાન બનાવવા માટેની રાષ્ટ્રીય ચળવળ છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
તનિષ્કના 'સ્ટનિંગ એવરીયર' કલેક્શન સાથે અક્ષય તૃતીયાની ઉજવણી કરો

તનિષ્કના 'સ્ટનિંગ એવરીયર' કલેક્શન સાથે અક્ષય તૃતીયાની ઉજવણી કરો

આ નવા લોન્ચ સાથે, બ્રાન્ડે દરેક સ્ત્રીની શૈલી માટે કંઈક ઓફર કરતી ઈયરિંગ્સની ડિઝાઈન અને વિવિધતાનો વિસ્તાર કર્યો છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ઇન્ડસઇન્ડ બેંકે JBIC સાથે 100 મિલિયન અમેરિકન ડોલરની લોનના કરાર પર હસ્તાક્ષર કર્યા

ઇન્ડસઇન્ડ બેંકે JBIC સાથે 100 મિલિયન અમેરિકન ડોલરની લોનના કરાર પર હસ્તાક્ષર કર્યા

ગિફ્ટ સિટી ખાતે કોઈપણ આઈએફએસસી બેંકિંગ એકમ દ્વારા જેબીઆઈસી દ્વારા તેના પ્રકારનું પ્રથમ ધિરાણ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મુંબઈમાં નિર્માતા વિનોદ ભાનુશાલી અને અન્ય પ્રોડક્શન હાઉસની ઓફિસો પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા

મુંબઈમાં નિર્માતા વિનોદ ભાનુશાલી અને અન્ય પ્રોડક્શન હાઉસની ઓફિસો પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા

મુંબઈમાં નિર્માતા વિનોદ ભાનુશાલી અને અન્ય પ્રોડક્શન હાઉસની ઑફિસો પર ઈન્કમ ટેક્સના દરોડા અંગે નવીનતમ સમાચાર મેળવો. ચાલુ તપાસના અમારા વ્યાપક કવરેજ સાથે અપડેટ રહો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ક્યુબ હાઇવેઝ ટ્રસ્ટનું ભારતમાં લિસ્ટિંગ

ક્યુબ હાઇવેઝ ટ્રસ્ટનું ભારતમાં લિસ્ટિંગ

કેનેડિયન પેન્શન ઇન્વેસ્ટમેન્ટ મેનેજર બ્રિટિશ કોલંબિયા ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન અને અબુ ધાબીની સોવરેન ઈન્વેસ્ટર મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની, ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ક્યુબ હાઇવેઝ ટ્રસ્ટમાં નવા એન્કર ઈન્વેસ્ટર્સ બન્યા

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આલિયા ભટ્ટને ઓનબોર્ડ કરી

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આલિયા ભટ્ટને ઓનબોર્ડ કરી

આલિયા ભટ્ટ ફ્લેગશીપ બ્રાઇડલ કેમ્પેઇન – બ્રાઇડ્સ ઓફ ઇન્ડિયા 2023ને પ્રદર્શિત કરશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
કન્ઝમ્પશન-પ્રેરિત ધિરાણ ક્રેડિટ માર્કેટના વિકાસ માટે ચાવીરૂપ સાબિત થઈ રહ્યું છે

કન્ઝમ્પશન-પ્રેરિત ધિરાણ ક્રેડિટ માર્કેટના વિકાસ માટે ચાવીરૂપ સાબિત થઈ રહ્યું છે

આ અહેવાલનાં તારણો એ બાબતનો સંકેત આપે છે કે વૈશ્વિક આર્થિક પરિબળો પડકારજનક હોવા છતાં ડિસેમ્બર 2022માં પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં ક્રેડિટ ડિમાન્ડ મજબૂત રહી હતી

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ઈટીએસે ગુજરાતમાં સાત નવા પરીક્ષા કેન્દ્ર સ્થાપિત કરવા યોજનાની જાહેરાત કરી

ઈટીએસે ગુજરાતમાં સાત નવા પરીક્ષા કેન્દ્ર સ્થાપિત કરવા યોજનાની જાહેરાત કરી

નવા પરીક્ષા કેન્દ્ર મેહસાણા, વડોદરા, આણંદ, અહમદાવાદ, સૂરત અને રાજકોટમાં ખુલશે.મેહસાણામાં પ્રથમ વાર પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નાણા વર્ષ 2023ના પરિણામો: વેરા પછીનો નફો (પીએટી) 36%  વધીને રૂ. 17.29 અબજ થયો

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નાણા વર્ષ 2023ના પરિણામો: વેરા પછીનો નફો (પીએટી) 36% વધીને રૂ. 17.29 અબજ થયો

સંયુક્ત ગુણોત્તર નાણા વર્ષ 2022માં 108.8%ની સરખામણીએ નાણા વર્ષ 2023માં 104.5% નોંધાયો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
IndiaZakat.com- એક ક્રાંતિકારી પ્લેટફોર્મ | ઝકાત દ્વારા જીવન બદલવું

IndiaZakat.com- એક ક્રાંતિકારી પ્લેટફોર્મ | ઝકાત દ્વારા જીવન બદલવું

IndiaZakat.com શોધો, ઝકાત દ્વારા જીવન બદલવા માટે સમર્પિત એક શક્તિશાળી પ્લેટફોર્મ. અમારા સલાહકારોના સમુદાયમાં જોડાઓ અને આજે જ એક તફાવત બનાવો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Appleના CEOએ મુંબઈમાં રિટેલ સ્ટોરના લોન્ચિંગ પર ઉત્સાહ વ્યક્ત કર્યો

Appleના CEOએ મુંબઈમાં રિટેલ સ્ટોરના લોન્ચિંગ પર ઉત્સાહ વ્યક્ત કર્યો

મુંબઈમાં તેના પ્રથમ રિટેલ સ્ટોરના ઉદઘાટન સાથે, Appleના સીઈઓ ટિમ કૂકે સોમવારે ટ્વિટર પર તેની ઉત્તેજના વ્યક્ત કરી અને મુંબઈ સ્ટોરમાંથી તેમની ટીમ સાથે એક વિડિઓ શેર કર્યો.   

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગોદરેજ કેપિટલે MSMEને પૂર્ણ ક્ષમતાથી તેમના વ્યવસાયની વૃદ્ધિમાં મદદરૂપ  બનવા ડિજિટલ પ્લેટફોર્મ નિર્માણ લોંચ કર્યું

ગોદરેજ કેપિટલે MSMEને પૂર્ણ ક્ષમતાથી તેમના વ્યવસાયની વૃદ્ધિમાં મદદરૂપ બનવા ડિજિટલ પ્લેટફોર્મ નિર્માણ લોંચ કર્યું

એમએસએમઇ માલીકોને તેમની ક્ષમતાથી વ્યવસાયિક વૃદ્ધિની વ્યાપક તકો પ્રદાન કરવા પ્લેટફોર્મ તૈયાર કરાયું

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મહાઠગ કિરણ પટેલના  જમીનના ઠગાઈ કેસમાં 21 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર

મહાઠગ કિરણ પટેલના જમીનના ઠગાઈ કેસમાં 21 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર

કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરીને ક્રાઈમ બ્રાંચે વધુ જામીન માંગતા કોર્ટે 21 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર કર્યાં

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સોનીએ બ્રાવિઆ X80L  ટેલિવિઝન શ્રેણી લૉન્ચ કરી, જાણો શું છે ખાસિયત

સોનીએ બ્રાવિઆ X80L ટેલિવિઝન શ્રેણી લૉન્ચ કરી, જાણો શું છે ખાસિયત

X1 4K HDR પિક્ચર પ્રોસેસર સાથે અસાધારણ પિક્ચર ક્વૉલિટીનો અનુભવ કરો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રોકાણકારો સાવધાન

રોકાણકારો સાવધાન

એક્સચેન્જના ધ્યાન પર આવ્યું છે કે “નરેન્દ્ર વી સુમરિયા” નામના વ્યક્તિ ડબ્બા ટ્રેડિંગ ઓફર કરી રહ્યાં છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મેડિકલ ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ALLEN દ્વારા સુપરઍપ  લૉન્ચ

મેડિકલ ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માગતા વિદ્યાર્થીઓ માટે ALLEN દ્વારા સુપરઍપ લૉન્ચ

NEET PG, INI-CET, તથા FMGE પરીક્ષાઓ પાસ કરવા માગતા વિદ્યાર્થીઓને ALLEN NExT ઍપથી લાભ થશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ટાટાની જાહેરાત  :  19 મીએ દેશની પ્રથમ 2 સિલિન્ડરની CNG કાર લોન્ચ થશે

ટાટાની જાહેરાત : 19 મીએ દેશની પ્રથમ 2 સિલિન્ડરની CNG કાર લોન્ચ થશે

ટાટા આ અઠવાડિયાના અંતમાં Altroz iCNG હેચબેક લોન્ચ કરવા જઈ રહી છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા