મુખ્ય સામગ્રી પર જાઓ

વ્યાપાર

2735 लेख
ટીઆરએ રિસર્ચના ‘ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ્સ 2023’ રિપોર્ટમાં અંબુજા સિમેન્ટ નંબર-1 અને એસીસી નંબર-2 ઉપર

ટીઆરએ રિસર્ચના ‘ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ્સ 2023’ રિપોર્ટમાં અંબુજા સિમેન્ટ નંબર-1 અને એસીસી નંબર-2 ઉપર

અદાણી જૂથની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપનીઓ- અંબુજા સિમેન્ટ તથા એસીસીને ટીઆરએસ રિસર્ચ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2023માં સતત બીજા વર્ષે ભારતની સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ તરીકે માન્યતા મળી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે ભારતમાં 15 વર્ષ પૂર્ણ કર્યા

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે ભારતમાં 15 વર્ષ પૂર્ણ કર્યા

 મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ અને તેના ફ્લેગશિપ ફંડમાંના એક, મિરે એસેટ લાર્જ કેપ ફંડ (લાર્જ કેપ ફંડ: એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ જે મુખ્યત્વે લાર્જ કેપ શેરોમાં રોકાણ કરે છે), એ 15 વર્ષનું સીમાચિહ્ન પૂરું કર્યું છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
કોટ્રાએ વેદાંતાને રોકાણની તકો દર્શાવવા માટે આમંત્રિત કરી

કોટ્રાએ વેદાંતાને રોકાણની તકો દર્શાવવા માટે આમંત્રિત કરી

બૂમ અપ કોરિયા 2023માં વેદાંતાના આકર્ષ હેબરે રોકાણકારોને ભારતમાં આવી રોકાણ કરવા વિનંતી કરી,ભારત સરકારના અધિકારીઓ દ્વારા સમર્થિત રોડ શો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
શિશિર બૈજલ નાઈટ ફ્રેન્ક ગ્રુપ એક્ઝિક્યુટિવ બોર્ડમાં જોડાયા

શિશિર બૈજલ નાઈટ ફ્રેન્ક ગ્રુપ એક્ઝિક્યુટિવ બોર્ડમાં જોડાયા

વૈશ્વિક પ્રોપર્ટી કન્સલ્ટન્સી નાઈટ ફ્રેન્કે તાજેતરમાં લોકોની વ્યૂહરચના અને શિશિર બૈજલને તેના ગ્રુપ એક્ઝિક્યુટિવ બોર્ડમાં નિયુક્ત કરીને તેના ટોચના સ્તરના મેનેજમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય કુશળતા  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Vivo T2 5G પ્રીમિયમ લુક અને પાવરફુલ કેમેરા, ઓછા બજેટ યુઝર માટે ઉત્તમ ફોન

Vivo T2 5G પ્રીમિયમ લુક અને પાવરફુલ કેમેરા, ઓછા બજેટ યુઝર માટે ઉત્તમ ફોન

5G કનેક્ટિવિટી સાથે ઘણા નવા ફીચર્સ સામેલ છે. આજે અમે આ ફોનની સમીક્ષા કરી રહ્યા છીએ. ચાલો જાણીએ કે આ ફોન કઈ ખાસ ઓફર આપી રહ્યો છે.આવો જાણીએ આ ફોન વિશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આજથી ભારતમાં OnePlus Nord CE 3 Lite 5G વેચાણ માટે લોન્ચ

આજથી ભારતમાં OnePlus Nord CE 3 Lite 5G વેચાણ માટે લોન્ચ

OnePlus Nord CE 3 Lite 5G હવે ખરીદી માટે ઉપલબ્ધ છે, પ્રભાવશાળી સુવિધાઓ સાથે સસ્તું 5G સ્માર્ટફોન ઓફર કરે છે. આ ઉપકરણ અને તેના વિશિષ્ટતાઓ વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
કેમ્પા કોલાએ મારી 'સિક્સર', આ સોફ્ટડ્રિંક કંપની, 3 IPL ટીમો સાથે ભાગીદારી

કેમ્પા કોલાએ મારી 'સિક્સર', આ સોફ્ટડ્રિંક કંપની, 3 IPL ટીમો સાથે ભાગીદારી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કેમ્પા કોલાના પેપ્સી અને કોકને ટક્કર આપવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. તેને ફરી લોકપ્રિય બનાવવા માટે તે IPL ફીવરનો લાભ લેવા જઈ રહ્યા છે, જ્યારે તેણે દક્ષિણ ભારતના માર્કેટમાં પણ જબરદસ્ત એન્ટ્રી કરવાની યોજના બનાવી છે.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ઉનાળાની ઋતુમાં મધર ડેરીએ 15થી વધુ નવા ઉત્પાદનો રજૂ કર્યાં, નવી પ્રોડક્ટ સ્પેસ  અને કેટેગરીમાં પ્રવેશ કર્યો

ઉનાળાની ઋતુમાં મધર ડેરીએ 15થી વધુ નવા ઉત્પાદનો રજૂ કર્યાં, નવી પ્રોડક્ટ સ્પેસ અને કેટેગરીમાં પ્રવેશ કર્યો

વેનિલા- સ્વાદવાળા રેડી-ટુ કંઝ્યુમ કસ્ટર્ડ, 2 કોલ્ડ કોફી અને વિવિધ ફ્લેવર્સ અને ફોર્મેટમાં નવી સ્વાદિષ્ટ આઈસ્ક્રીમની શ્રેણી રજૂ કરે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ફાસ્ટ્રેક દ્વારા લિમિટલેસ FS1 સ્માર્ટવૉચ લૉન્ચ કરવામાં આવી, એમેઝોન ઈન્ડિયા  ઉપર માત્ર રૂપિયા 1995માં ઉપલબ્ધ થશે

ફાસ્ટ્રેક દ્વારા લિમિટલેસ FS1 સ્માર્ટવૉચ લૉન્ચ કરવામાં આવી, એમેઝોન ઈન્ડિયા ઉપર માત્ર રૂપિયા 1995માં ઉપલબ્ધ થશે

ભારતની સૌપ્રથમ 1.95 હોરાઇઝન કટ ડિસ્પ્લે સ્માર્ટવૉચ અભૂતપૂર્વ એક્યુરસી અને ઝડપી પ્રોસેસર સાથે ઉપલબ્ધ થશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
બેન્કિંગ અને ઓટો શેરોમાં જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સ 311 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

બેન્કિંગ અને ઓટો શેરોમાં જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સ 311 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

11મી એપ્રિલ, 2023ના રોજ સેન્સેક્સ ઊંચા સ્તરે બંધ થયો. બેન્કિંગ અને ઓટો શેરોમાં મજબૂત ખરીદીને કારણે આ ઉછાળો જોવા મળ્યો હતો. આ વૃદ્ધિમાં ફાળો આપતા ટોચના પાંચ પરિબળો વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
88 ટકાથી વધુ ભારતીય ઇક્વિટી લાર્જ-કેપ ફન્ડોએ 2022માં  બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી

88 ટકાથી વધુ ભારતીય ઇક્વિટી લાર્જ-કેપ ફન્ડોએ 2022માં બેન્ચમાર્ક કરતાં નબળી કામગીરી કરી

S & P ડાઉ જોન્સ ઇન્ડાઇસિસે SPIVA ® ઇન્ડિયા યર એન્ડ 2022 પરિણામો જાહેર કર્યા

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
યુટીઆઇ કોર ઇક્વિટી ફંડ – તુલનાત્મક દ્રષ્ટિએ સસ્તુ વેલ્યુએશન ધરાવતા  મજબૂત બિઝનેસના પોર્ટફોલિયોથી લાભ

યુટીઆઇ કોર ઇક્વિટી ફંડ – તુલનાત્મક દ્રષ્ટિએ સસ્તુ વેલ્યુએશન ધરાવતા મજબૂત બિઝનેસના પોર્ટફોલિયોથી લાભ

યુટીઆઇ કોર ઇક્વિટી ફંડ લાર્જ અને મીડ-કેપ ફંડ છે, જે રોકાણનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ડીસીએમ શ્રીરામ લિમિટેડે સબલીલ નંદીની કેમિકલ બિઝનેસના સીઇઓ તરીકે નિમણૂંક કરી

ડીસીએમ શ્રીરામ લિમિટેડે સબલીલ નંદીની કેમિકલ બિઝનેસના સીઇઓ તરીકે નિમણૂંક કરી

અગ્રણી વ્યવસાયિક સમૂહ ડીસીએમ શ્રીરામ લિમિટેડ, જે રૂ. 9849 કરોડનું ટર્નઓવર ધરાવે છે, તેણે પોતાના કેમિકલ બિઝનેસના સીઇઓ તરીકે સબલીલ નંદીની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ભારતમાં ઇલેક્ટ્રોલાઇટ્સના ઉત્પાદન માટે નિઓજેન કેમિકલ્સ અને જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ વચ્ચે સમજૂતી

ભારતમાં ઇલેક્ટ્રોલાઇટ્સના ઉત્પાદન માટે નિઓજેન કેમિકલ્સ અને જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ વચ્ચે સમજૂતી

બ્રોમાઇન આધારિત અને લિથિયમ આધારિત સ્પેશિયાલિટી કેમિકલના ક્ષેત્રમાં ભારતની અગ્રણી ઉત્પાદક કંપની નિઓજેન કેમિકલ્સ લિમિટેડ (Neogen) દ્વારા આજે જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ કૉર્પોરેશન સાથે એક સમજૂતી કરવામાં આવી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગોદરેજ પ્રોપર્ટીઝે સેલ્સ બુકિંગ્સ, કેશ કલેક્શન અને પ્રોજેક્ટ ડિલિવરીઝમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

ગોદરેજ પ્રોપર્ટીઝે સેલ્સ બુકિંગ્સ, કેશ કલેક્શન અને પ્રોજેક્ટ ડિલિવરીઝમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા

દેશની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે (બીએસઈ સ્ક્રીપ આઈડી: GODREJPROP) નાણાંકીય વર્ષ 2023 અને ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
યુનિટી બેંકે અમદાવાદ, સુરત અને વડોદરામાં નવી બ્રાન્ચ શરૂ કરી

યુનિટી બેંકે અમદાવાદ, સુરત અને વડોદરામાં નવી બ્રાન્ચ શરૂ કરી

નવા સમયની સૌપ્રથમ ડિજિટલ બેંક એવી યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડે (યુનિટી બેંક) અમદાવાદ, સુરત અને વડોદરામાં ચાર નવી બ્રાન્ચ શરૂ કરીને ગુજરાતમાં તેની હાજરીને વધુ વિસ્તૃત કરી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
એર ઇન્ડિયાએ તેની એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સિસ્ટમનું ક્લાઉડમાં માઇગ્રેશન કર્યું

એર ઇન્ડિયાએ તેની એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સિસ્ટમનું ક્લાઉડમાં માઇગ્રેશન કર્યું

ભારતની અગ્રણી એરલાઇને ઓન-પ્રિમાઇસ લીગસી મેઇનફ્રેઇમ સિસ્ટમનું SAP ક્લાઉડમાં માઇગ્રેશન કરીને તેનો ERP મોડર્નાઇઝેશન પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂરો કરીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યાત્રાનો નક્કર પાયો નાખ્યો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અમૂલ બૉયકોટ ટ્રેન્ડનો શિકાર , સોશિયલ મીડિયાથી લઈને રાજકારણમાં હંગામો

અમૂલ બૉયકોટ ટ્રેન્ડનો શિકાર , સોશિયલ મીડિયાથી લઈને રાજકારણમાં હંગામો

અમૂલને કર્ણાટકના બજારમાં ખાસ કરીને બેંગલુરુમાં સોશિયલ મીડિયાથી લઈને પોલિટિકલ પ્લેટફોર્મ સુધી તેમને બોયકોટ ટ્રેન્ડનો શિકાર બનવું પડ્યું. 

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ICICI-વિડિયોકોન ફ્રોડ કેસ: CBIએ ચંદા-દીપક કોચર પર પ્રથમ ચાર્જશીટ ફાઇલ કરી

ICICI-વિડિયોકોન ફ્રોડ કેસ: CBIએ ચંદા-દીપક કોચર પર પ્રથમ ચાર્જશીટ ફાઇલ કરી

ICICI બેંક-વિડિયોકોન લોન ફ્રોડ કેસમાં નવો વળાંક આવ્યો છે. સીબીઆઈએ બેંકના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર, તેમના પતિ દીપક કોચર અને વિડિયોકોનના પ્રમોટર વેણુગોપાલ વગેરે વિરુદ્ધ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે.   

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મુકેશ અંબાણીનો નવો બિઝનેસ:  રિલાયન્સ આઈસ્ક્રીમ માર્કેટમાં કરશે એન્ટ્રી

મુકેશ અંબાણીનો નવો બિઝનેસ: રિલાયન્સ આઈસ્ક્રીમ માર્કેટમાં કરશે એન્ટ્રી

ભારતીય આઈસ્ક્રીમ માર્કેટનું કદ રૂ. 20,000 કરોડથી વધુ છે અને તેમાં સંગઠિત ખેલાડીઓનો લગભગ 50 ટકા હિસ્સો છે.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા