વ્યાપાર
2866 लेख
રૂષિલ ડેકોરે SAP S/4 Hana સાથે ડિજિટલ પરિવર્તન કર્યું
SAP S/4 HANA રૂષિલના 5 અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ અને દેશભરમાં 25 સ્થળો પર બિઝનેસ પ્રક્રિયાઓને એકીકૃત કરે છે, એમ્બેડેડ ઇન્ટેલિજન્સ સાથે વિશ્વની સૌથી વિશ્વસનીય ERP સિસ્ટમ લાગુ કરવાથી ગ્રાહકોની માંગને ઝડપથી પૂરી કરવા અને માર્કેટમાં ઓછો સમય સુનિશ્ચિત કરવા માટે કર્મચારીઓ સશક્ત બનશે તેવી અપેક્ષા છે.
કિવીએ નવીન યુપીઆઈ પર ક્રેડિટ ઓફર સાથે ભારતીય ક્રેડિટ કાર્ડ ઉદ્યોગમાં ખળભળાટ મચાવ્યો
કિવીએ નેક્સસ વેન્ચર પાર્ટનર્સ, સ્ટેલારિસ વેન્ચર પાર્ટનર્સ દ્વારા પ્રી-સીડ ફંડિંગમાં 6 મિલિયન ડોલર્સ એકત્ર કર્યા છે, NPCI દ્વારા પ્રમાણિત કિવી ત્વરિત ડિજિટલ રૂપે ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા માટે અગ્રણી બેંકો સાથે ભાગીદારી કરશે
એર ઇન્ડિયા અને વિસ્તારાએ ભાગીદારી કરી
ભારતની અગ્રણી એરલાઇન્સમાંની એક અને સ્ટાર એલાયન્સની સભ્ય એર ઇન્ડિયાએ ફુલ- સર્વિસ કેરિયર વિસ્તારા (ટાટા અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ) સાથે ઇન્ટરલાઇન ભાગીદારી કરી છે
અનુપમ રસાયણ ભારત લિમિટેડે Q4 અને FY23ના પરિણામો જાહેર કર્યા
ભારતની એક અગ્રણી કંપની, અનુપમ રસાયણ ભારત લિમિટેડ (BSE-543275,NSE- ANURAS,ISIN:INE930P01018)એ 31 માર્ચ 2023ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટેનાં તેના નાણાકીય વર્ષના પરિણામો જાહેર કર્યા છે.વધુ જાણવા આગળ વાંચો
શું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે?
નિષ્‍ણાતોના મતે ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૫ ટકાનો ઘટાડો કરી શકે છે, આંતરરાષ્‍ટ્રીય બજારમાં ૨૪ એપ્રિલથી બ્રેન્‍ટ ક્રૂડ ઓઈલ અને અમેરિકન ક્રૂડ ઓઈલ WTIના ભાવમાં ૯ ટકાનો ઘટાડો નોંધાયો છે, આવો વધુ જાણીએ
Nirmala Sitharaman : ઓનલાઈન ગેમિંગ સેક્ટર રોકાણ આકર્ષશે
દેશમાં ઝડપથી વધી રહેલા ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ લાગી શકે છે. દેશમાં ધીરે ધીરે ઓનલાઈન ગેમિંગ એક બિઝનેસ બની રહ્યો છે
એબ્સોલ્યુટની ઇનેરા ભારતમાં 100% બાયોએબલ્ડ ફાર્મ ઇનપુટ્સ લોન્ચ કરે છે
એબ્સોલ્યુટ, જીવવિજ્ઞાનની કંપનીએ તેનો જૈવિક કૃષિ-સહાયક વ્યવસાય - ઇનેરા ક્રોપસાયન્સ શરૂ કર્યો છે. ઇનેરાએ એબ્સોલ્યુટની R&aD શાખા, ઝેનેસિસ દ્વારા સમર્થિત છે.
ભારત પેટ્રોલિયમના ડાયરેક્ટર (HR) તરીકે રાજ કુમાર દુબેની નિમણુક
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ જાહેરાત કરતાં આનંદ અનુભવે છે કે શ્રી રાજ કુમાર દુબેએ આજે કંપનીના ડિરેક્ટર (માનવ સંસાધન) તરીકેનો કાર્યભાર સંભાળ્...
પર્સનલાઈઝ્ડ કેન્સર કેરને ઉચ્ચ આયામો આપવા કોકિલાબેન હોસ્પિટલમાં હેરેડિટરી કેન્સર ક્લિનિકનો પ્રારંભ
પ્રિસિઝન ઓન્કોલોજી અને પર્સનલાઇઝ્ડ મેડિસિન પર ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ખાતે હેરેડિટરી કેન્સર ક્લિનિકનું અનાવરણ
સિમ્ફની લિમિટેડે BLDC ટેક્નોલોજી દ્વારા સંચાલિત વિશ્વની પ્રથમ એર કુલર રેન્જ લોન્ચ કરી
Symphony Ltd એ વિશ્વની પ્રથમ એર કૂલર રેન્જ લોન્ચ કરી છે જે BLDC ટેક્નોલોજી દ્વારા સંચાલિત છે. આ નવી ટેકનોલોજી એર કૂલિંગ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનું વચન આપે છે, ગ્રાહકોને વધુ ઉર્જા-કાર્યક્ષમ, ઇકો-ફ્રેન્ડલી અને ખર્ચ-અસરકારક ઠંડક ઉકેલો પ્રદાન કરે છે. સિમ્ફનીની નવીનતમ નવીનતા વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.
ગોલ્ડ લોન પર સૌથી નીચો વ્યાજ દર કેવી રીતે મેળવવો: ટિપ્સ અને યુક્તિઓ
ગોલ્ડ લોન પર ઓછા વ્યાજ દર મેળવવાની રીતો શોધી રહ્યાં છો? તમારા સોના સામે સૌથી ઓછા શક્ય વ્યાજ દરે ઉધાર લેવા માટે નિષ્ણાત ટિપ્સ અને યુક્તિઓ શોધવા માટે આગળ વાંચો.
Bajaj Finserv Limited ના ચોથા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2023ના પરિણામો
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેર દીઠ ₹ 0.80 ના ડિવિડન્ડની ભલામણ કરી હતી જે રૂ. 1ની ફેસ વેલ્યુના 80 ટકા છે. ડિવિડન્ડની કુલ રકમ રૂ. 127.43 કરોડ (પાછલા વર્ષે રૂ. 63.65 કરોડ) છે. કંપનીએ સપ્ટેમ્બર 2022 દરમિયાન ઈશ્યુ કરાયેલા 1:1 બોનસ દ્વારા શેર મૂડી પર ડિવિડન્ડના ટકા જાળવી રાખ્યા છે
સ્ટાર હેલ્થે તેના પ્રારંભથી અત્યાર સુધીનો સૌથી સર્વોચ્ચ PAT નોંધાવ્યો
નાણાકીય વર્ષ 2023માં રૂ. 12,952 કરોડ ગ્રોસ રિટન પ્રીમિયન મેળવ્યું અને નાણાકીય વર્ષ 2022-23 માટે રૂપિયા 619 કરોડનો ચોખ્ખો નફો કર્યો
ઝડપથી અગ્રેસર Grew એનર્જીની વૃદ્ધિ માટે પીએલઆઇની ફાળવણી થઈ
ભારતમાં 11 રિન્યૂએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અને ગુજરાતમાંથી ફક્ત એક કંપની, Grew (ગ્રૂ) એનર્જી પ્રાઇવેટ લિમિટેડ પીએલઆઈ યોજના, ટ્રેન્ચ IIની W+C+M કેટેગરી અંતર્ગત એક સફળ બિડર બની હતી
જીવનના દરેક તબક્કા સાથે ટર્મ વીમાની જરૂરિયાતો કેવી રીતે વિકસિત થાય છે
ભવિષ્યનો નિર્ણય માનવામાં આવતો ટર્મ વીમો જીવનના પ્રત્યેક તબક્કે તમારા કવરેજનો નિર્ણય કરતી વખતે આ બધા જ પરીબળોને ધ્યાનમાં લેવામાં આવે તેની ખાતરી રાખે છે, તો આવો વધુ જાણીએ
રેમન્ડ ગ્રૂપે લાઈફસ્ટાઇલ અને રિયલ એસ્ટેટ બિઝનેસ માટે બે સ્વતંત્ર સંપૂર્ણ દેવામુક્ત લિસ્ટેડ કંપનીઓ શરૂ કરી
રેમન્ડ લિમિટેડે તેના લાઈફસ્ટાઈલ બિઝનેસને રેમન્ડ કન્ઝ્યુમર કેર લિમિટેડ (RCCL)માં ડિમર્જ કરીને પ્યોર પ્લે બીટુસી કેન્દ્રિત લાઈફસ્ટાઈલ બિઝનેસ સાથે લિસ્ટેડ એન્ટિટી બનાવી છે અને તેને સંપૂર્ણ દેવામુક્ત બનવા માટે સક્ષમ બનાવે છે
LTIMindtree નો નાણાકીય વર્ષ 2023નો મજબૂત રિપોર્ટ
વર્ષ દરમિયાન કરન્સી રેવન્યૂમાં 19.9% વધારો; ઓર્ડર ઇનફ્લો 4.87 ડૉલર રહ્યો
Loan app fraud : ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી 3500 છેતરપિંડીવાળી લોન એપ્સને દૂર કરી
ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી 3500 છેતરપિંડીવાળી લોન એપ્સને દૂર કરી છે, જે નિર્દોષ વ્યક્તિઓ પાસેથી અબજો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું જણાયું છે. આ નોંધપાત્ર મુદ્દા વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.
SBI Life Insuranceએ 31મી માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 29,589 કરોડનું નવું બિઝનેસ પ્રીમિયમ નોંધાવ્યું
રેગ્યુલર પ્રીમિયમમાં 31મી માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા સમાન વર્ષ કરતાં 17%નો વધારો થયો છે
Bajaj Finance Limitedના નાણાંકીય વર્ષ 2023 અને ચોથા ત્રિમાસિક નાણાંકીય પરિણામો જાહેર કર્યા
નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 3,158 કરોડ અને નાણાંકીય વર્ષ 2023માં રૂ.11,508 કરોડ રહ્યો