વ્યાપાર
2735 लेख
Bajaj Finserv Limited ના ચોથા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2023ના પરિણામો
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેર દીઠ ₹ 0.80 ના ડિવિડન્ડની ભલામણ કરી હતી જે રૂ. 1ની ફેસ વેલ્યુના 80 ટકા છે. ડિવિડન્ડની કુલ રકમ રૂ. 127.43 કરોડ (પાછલા વર્ષે રૂ. 63.65 કરોડ) છે. કંપનીએ સપ્ટેમ્બર 2022 દરમિયાન ઈશ્યુ કરાયેલા 1:1 બોનસ દ્વારા શેર મૂડી પર ડિવિડન્ડના ટકા જાળવી રાખ્યા છે
સ્ટાર હેલ્થે તેના પ્રારંભથી અત્યાર સુધીનો સૌથી સર્વોચ્ચ PAT નોંધાવ્યો
નાણાકીય વર્ષ 2023માં રૂ. 12,952 કરોડ ગ્રોસ રિટન પ્રીમિયન મેળવ્યું અને નાણાકીય વર્ષ 2022-23 માટે રૂપિયા 619 કરોડનો ચોખ્ખો નફો કર્યો
ઝડપથી અગ્રેસર Grew એનર્જીની વૃદ્ધિ માટે પીએલઆઇની ફાળવણી થઈ
ભારતમાં 11 રિન્યૂએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અને ગુજરાતમાંથી ફક્ત એક કંપની, Grew (ગ્રૂ) એનર્જી પ્રાઇવેટ લિમિટેડ પીએલઆઈ યોજના, ટ્રેન્ચ IIની W+C+M કેટેગરી અંતર્ગત એક સફળ બિડર બની હતી
જીવનના દરેક તબક્કા સાથે ટર્મ વીમાની જરૂરિયાતો કેવી રીતે વિકસિત થાય છે
ભવિષ્યનો નિર્ણય માનવામાં આવતો ટર્મ વીમો જીવનના પ્રત્યેક તબક્કે તમારા કવરેજનો નિર્ણય કરતી વખતે આ બધા જ પરીબળોને ધ્યાનમાં લેવામાં આવે તેની ખાતરી રાખે છે, તો આવો વધુ જાણીએ
રેમન્ડ ગ્રૂપે લાઈફસ્ટાઇલ અને રિયલ એસ્ટેટ બિઝનેસ માટે બે સ્વતંત્ર સંપૂર્ણ દેવામુક્ત લિસ્ટેડ કંપનીઓ શરૂ કરી
રેમન્ડ લિમિટેડે તેના લાઈફસ્ટાઈલ બિઝનેસને રેમન્ડ કન્ઝ્યુમર કેર લિમિટેડ (RCCL)માં ડિમર્જ કરીને પ્યોર પ્લે બીટુસી કેન્દ્રિત લાઈફસ્ટાઈલ બિઝનેસ સાથે લિસ્ટેડ એન્ટિટી બનાવી છે અને તેને સંપૂર્ણ દેવામુક્ત બનવા માટે સક્ષમ બનાવે છે
LTIMindtree નો નાણાકીય વર્ષ 2023નો મજબૂત રિપોર્ટ
વર્ષ દરમિયાન કરન્સી રેવન્યૂમાં 19.9% વધારો; ઓર્ડર ઇનફ્લો 4.87 ડૉલર રહ્યો
Loan app fraud : ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી 3500 છેતરપિંડીવાળી લોન એપ્સને દૂર કરી
ગૂગલે તેના પ્લે સ્ટોરમાંથી 3500 છેતરપિંડીવાળી લોન એપ્સને દૂર કરી છે, જે નિર્દોષ વ્યક્તિઓ પાસેથી અબજો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું જણાયું છે. આ નોંધપાત્ર મુદ્દા વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.
SBI Life Insuranceએ 31મી માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા વર્ષ માટે રૂ. 29,589 કરોડનું નવું બિઝનેસ પ્રીમિયમ નોંધાવ્યું
રેગ્યુલર પ્રીમિયમમાં 31મી માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા સમાન વર્ષ કરતાં 17%નો વધારો થયો છે
Bajaj Finance Limitedના નાણાંકીય વર્ષ 2023 અને ચોથા ત્રિમાસિક નાણાંકીય પરિણામો જાહેર કર્યા
નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 3,158 કરોડ અને નાણાંકીય વર્ષ 2023માં રૂ.11,508 કરોડ રહ્યો
મુકેશ અંબાણીએ રિલાયન્સના સૌથી જૂના કર્મચારીને 1500 કરોડનું ઘર ગિફ્ટ કર્યું
22 માળની બિલ્ડિંગમાં પહેલા સાત માળ માત્ર પાર્કિંગના- આવો જાણીએ કોણ છે મનોજ મોદી
ઉબરે ભારતમાં વધુ છ શહેરોમાં "રિઝર્વ"નું વિસ્તરણ કર્યું
રિઝર્વ 13 શહેરોમાં 30 મિનિટથી 90 દિવસ અગાઉ ખાતરીપૂર્વકની રાઈડની પ્રી-બુકિંગની સુવિધા આપે છે
અલ્ટ્રાટેક ફોસ્ફોજીપ્સમના જથ્થાના દરિયાકાંઠાના જળમાર્ગ પરિવહનમાં અગ્રણી બની
અલ્ટ્રાટેકે તેની કામગીરીની વેલ્યુ ચેઈનમાં ટકાઉપણું લાવવાના પ્રયાસમાં એબીજીના ટકાઉપણું માળખાને સંસ્થાકીય બનાવ્યું
"ડીબીએસ બેંક ઇન્ડિયાએ વિસ્તૃત સ્કેલ અને લાભોને હાઇલાઇટ કરવા માટે નવી 'વન ડીબીએસ' બ્રાન્ડ ઝુંબેશ શરૂ કરી છે"
350થી વધુ સ્થાનો પર 500થી વધુ શાખાઓ સાથે વધી રહેલું વિસ્તરણ ડીબીએસને લિવ મોર,બેંક લેસના તેના બ્રાન્ડ વચનને પૂર્ણ કરવામાં મદદ કરે છે
રેલિસ ઇન્ડિયાની FY23 આવક 14 ટકા વધીને રૂ. 2967 કરોડ, ચોખ્ખો નફો રૂ. 92 કરોડ
બોર્ડે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 2.5 ડિવિડન્ડની ભલામણ કરી, આવો વધુ જાણીએ પરિણામો વિશે
સીએટે ગાંધીધામમાં તેના સૌથી મોટા ટ્રક સર્વિસ હબનું ઉદ્ઘાટન કર્યું
કંપનીએ ભારતમાં ટ્રક સર્વિસ હબની ફૂટપ્રિન્ટ્સનું વિસ્તરણ કર્યું
વોલ્ટાસે ફ્રેશએર કૂલરની વિશાળ રેન્જ લૉન્ચ કરી
એર કૂલરમાં 4-સાઇડી નવી કૂલિંગ ટેકનોલોજીનું નિદર્શની સાથે ઘણી વિશેષતાઓ...
રતન ટાટાને ઓસ્ટ્રેલિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યું
ઓસ્ટ્રેલિયાના રાજદૂત બેરી ઓ'ફેરેલે પોતાના ટ્વિટમાં કહ્યું કે રતન ટાટાએ ભારતની સાથે ઓસ્ટ્રેલિયા માટે પણ યોગદાન આપ્યું છે
નાયકાએ તેની વૃદ્ધિને વેગ આપવા નવા સિનિયર લીડર્સની નિમણૂંક કરી
આ નવા લીડર્સ કંપનીના હાલના 50 કરતાં વધુ આગેવાનોની સાથે જોડાશે અને કંપનીની પ્રગતિને ગતિ આપશે
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2022
વૈશ્વિક મથામણો અને જોખમમાં વધારો થવા છતાં ભારતીય એન્ટરપ્રાઈસીસે કાર્યક્ષમ પગલાં લીધા છે જેનાથી સ્કોર સુધાર્યો છે
ટેલી સોલ્યુશન્સે ‘એમએસએમઈ ઓનર્સ’ની ત્રીજી એડિશનની જાહેરાત કરી
ભારતમાં અને વૈશ્વિક સ્તરે એમએસએમઈની શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ અને સિદ્ધિઓને ઓળખવા અને સ્વીકારવા માટે વિચારપૂર્વક તૈયાર કરાયેલ પહેલ