મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4380 लेख
ગાંધીનગર ખાતે આત્મા સમીતિ દ્રારા રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના તજજ્ઞોને બે દિવસીય તાલીમ અપાઇ

ગાંધીનગર ખાતે આત્મા સમીતિ દ્રારા રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના તજજ્ઞોને બે દિવસીય તાલીમ અપાઇ

ગાંધીનગર ખાતે આત્મા સમેતિ દ્રારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના તજજ્ઞોને તા. ૧ અને ૨ જૂન-૨૦૨૩ દરમિયાન બે દિવસીય તાલીમ આપવામાં આવી હતી એમ આત્મા સમેતિ નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી

ગુજરાતમાં સ્થપાશે દેશની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યૂફેક્ચરીંગ ગીગા ફેક્ટરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઘડાયેલી નવી ઇલેક્ટ્રોનિક્સ પોલિસીની ફલશ્રુતિ રૂપે ગુજરાત સરકાર અને ટાટા ગૃપ વચ્ચે MoU સંપન્ન થયા

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાત રાજભવનમાં તેલંગણા રાજ્યના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી

ગુજરાત રાજભવનમાં તેલંગણા રાજ્યના સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી

ઉજવણીમાં તેલંગણા અને ગુજરાતની કોલેજોમાં અભ્યાસ કરતા યુવાનોએ પોતપોતાના રાજ્યોના લોકનૃત્યોની ભવ્ય પ્રસ્તુતિ કરી હતી. તેલંગણાના મૂળવતની, પણ ગુજરાતમાં સેવારત અને સ્થાયી થયેલા નાગરિકો-અધિકારીઓએ આ ઉજવણીમાં ઉમંગભેર ભાગ લીધો હતો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓથી ગુજરાત વિકાસના માર્ગે અગ્રેસર રહેશે, અમેરિકા જેવા રસ્તા બનાવીશું : શ્રી ગડકરી

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓથી ગુજરાત વિકાસના માર્ગે અગ્રેસર રહેશે, અમેરિકા જેવા રસ્તા બનાવીશું : શ્રી ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીશ્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવે પરના જાંબુઆ-પોર-બામણગામ પાસેના સાંકડા પુલને ચાર માર્ગીય બનાવવા રૂ. ૧૦૦૦ કરોડ મંજૂર કર્યા

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
KSPC દ્વારા નિર્ણય શકિત પર યાદગાર સેમિનાર યોજાયો

KSPC દ્વારા નિર્ણય શકિત પર યાદગાર સેમિનાર યોજાયો

કચ્છ સૌરાષ્ટ્ર એચ.આર.ફોરમ રાજકોટ, યુ.પી.એલ. યુનીવર્સીટી, અંકલેશ્વર, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), ભારતીય મઝદૂર સંઘના સંયુક્ત ઉપક્રમે ગત તા.૨૧.૦૫.૨૦૨૩ને રવિવારના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રાજકોટ ખાતે એક ભવ્ય સેમિનાર“નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” વિષય પર યોજાયો હતો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાત સરકાર 2013ના આસારામ રેપ કેસમાં છ લોકોની મુક્તિને પડકારશે

ગુજરાત સરકાર 2013ના આસારામ રેપ કેસમાં છ લોકોની મુક્તિને પડકારશે

ગુજરાત સરકાર 2013ના બળાત્કારના કેસમાં આસારામની પત્ની, પુત્રી અને ચાર શિષ્યોને નિર્દોષ જાહેર કરવા માટે અપીલ કરવા તૈયાર છે. કોર્ટના ચુકાદા, સજા અને આરોપીઓની વિગતો સહિત કેસના નવીનતમ અપડેટ્સ મેળવો.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના 9 વર્ષોમાં ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં શ્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતને આગવી ઓળખ આપી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
જીટીયુ જીપેરીને ડિપ્લોમા કોર્સીસ ચલાવવા માટે AICTEની માન્યતા મળી

જીટીયુ જીપેરીને ડિપ્લોમા કોર્સીસ ચલાવવા માટે AICTEની માન્યતા મળી

AICTEના તમામ પ્રકારના ધરાધોરણોમાં ખરી ઉતરીને જીટીયુ જીપેરીને ડિપ્લોમાં કોર્સિસ ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે. જે ઉત્તર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને લાભદાયી થશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
યસ બેંકે તેની તાજી ઓળખના ભાગરૂપે એક વાઇબ્રન્ટ નવો લોગો લોન્ચ કર્યો

યસ બેંકે તેની તાજી ઓળખના ભાગરૂપે એક વાઇબ્રન્ટ નવો લોગો લોન્ચ કર્યો

એક સંકલિત 360-ડિગ્રી અભિયાન- લાઇફ કો બાનાઓ રિચ- સાથે તેની નવી તાજી બ્રાન્ડ ઓળખનું અનાવરણ કરે છે- જે ગ્રાહકોને ભરપૂર રીતે જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક

ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક

ભારત સરકાર વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે: ભારત સરકારને ભલામણ કરવા રાજ્ય સરકારે ટેકાના ભાવ નક્કી કર્યા : કૃષિ મંત્રીશ્રી

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
BIS અમદાવાદ દ્વારા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન

BIS અમદાવાદ દ્વારા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન

ભારતીય માનક બ્યુરો જે બીઆઈએસ એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમજ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજભવનમાં ગોવાના ૩૬ મા સ્થાપના દિવસની ઉમંગ-ઉલ્લાસપૂર્વક ઉજવણી

રાજભવનમાં ગોવાના ૩૬ મા સ્થાપના દિવસની ઉમંગ-ઉલ્લાસપૂર્વક ઉજવણી

ભારતમાં ભાષા, સંસ્કૃતિ અને રિતી-રિવાજો ભિન્ન છે છતાં આપણે એક છીએ. એ આપણા મજબૂત લોકતંત્ર તથા ભારતીયોના હૃદયની વિશાળતા અને ઉદારતાને આભારી છે. સરદાર વલ્લભભાઈ પટેલે અનેક રજવાડાઓને વિલીન કરીને એક ભારત બનાવ્યું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પદ્મ એવોર્ડ – ૨૦૨૪ માટે અરજીઓ મંગાવાઈ

પદ્મ એવોર્ડ – ૨૦૨૪ માટે અરજીઓ મંગાવાઈ

વિવિધ ક્ષેત્રોમાં જીવન પર્યંત અસાધારણ યોગદાન આપનાર નાગરીકો તા. ૩૦ જુન ૨૦૨૩ સુધી www.padmaawards.gov.in પોર્ટલ પર અરજી કરી શકશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૧ મે, ૨૦૨૩ના રોજ જાહેર થશે

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૧ મે, ૨૦૨૩ના રોજ જાહેર થશે

બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા વ્હોટ્સએપ નંબર 6357300971 પર પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરી પરિણામ મેળવી શકાશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા  અંગે સમીક્ષા બેઠક યોજાઈ

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા અંગે સમીક્ષા બેઠક યોજાઈ

નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.ગાંધીના અધ્યક્ષતા અને જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં પ્રજાજનોની સુખાકારી અને પ્રાથમિક સવલતો માટે અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 1000 કિલો કેરી મનોરથ સાથે થનાર ઉજવણી

પાનીહાટી ચિડા – દહીં મહોત્સવ ની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે 1000 કિલો કેરી મનોરથ સાથે થનાર ઉજવણી

પાનીહાટી એ ગંગા નદીના કિનારે પ.બંગાળ રાજયમાં સ્થિત એક ગામ છે. પહેલાના જમાનામાં જયારે નદીમાર્ગ એ સંચાર માટેનું મુખ્ય સ્ત્રોત હતો એ સમયમાં એ એક અગ્રણી વેપારકેન્દ્ર હતું. 16મી સદીમાં હરીનામ સંકિર્તનનો પ્રચાર કરવા માટે જયારે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ અવતર્યા હતા એ સમયમાં ગૌડય વૈષ્ણવો માટે પાનીહાટી ગામ મુખ્ય કેન્દ્ર બન્યું હતું.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આણંદ જિલ્લામાં યોજાયો પલ્સ પોલિયો કાર્યક્રમ

આણંદ જિલ્લામાં યોજાયો પલ્સ પોલિયો કાર્યક્રમ

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બોરસદ ખાતે યોજાયેલ સઘન પલ્સ પોલિયો કાર્યક્રમનું બોરસદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મદેવસિંહ ડાભીના હસ્તે ૦ થી ૫ વર્ષની વયના બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવીને ઉદ્દ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
RTE એક્ટ-૨૦૦૯ પ્રવેશ પ્રક્રિયાનો રાજ્યમાં બીજા રાઉન્ડમાં વધુ ૪,૯૬૬ બાળકોને પ્રવેશ

RTE એક્ટ-૨૦૦૯ પ્રવેશ પ્રક્રિયાનો રાજ્યમાં બીજા રાઉન્ડમાં વધુ ૪,૯૬૬ બાળકોને પ્રવેશ

બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. ૦૫ જૂન, ૨૦૨૩ સુધીમાં સંબંધિત શાળામાં યોગ્ય આધાર-પુરાવા રજૂ કરી પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવાની રહેશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વડોદરાના યુવકે યુઝરની તમામ વિગતો પાછળ ટેપ કરીને મોબાઈલમાં સેવ કરી શકાય તેવું એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવ્યું

વડોદરાના યુવકે યુઝરની તમામ વિગતો પાછળ ટેપ કરીને મોબાઈલમાં સેવ કરી શકાય તેવું એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવ્યું

૨૮ વર્ષના યુવા ઉદ્યોગસાહસિક અર્જુન શર્માએ એન.એફ.સી. સ્માર્ટ કાર્ડ બનાવવા માટે WhoICard નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. જેમાં વપરાશકર્તાની તમામ વિગતો હોય છે અને એ એક જ વિઝિટિંગ કાર્ડ જીવનભર ચાલે છે. કાર્ડની પાછળ ટેપ કરીને તમામ વિગતો મોબાઈલમાં સેવ કરી, ડેટાને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા શેર કરી શકાય છે. જે વિઝિટિંગ કાર્ડ્સ ભૂલી જવા અથવા ગુમાવવાથી મુક્તિ આપે છે અને કાગળની બચત કરતુ હોવાથી પર્યાવરણ મિત્ર પણ છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર દિવ્યાંગ દયારામ વસાવાના પરિવારજનોને  એનાયત

નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર દિવ્યાંગ દયારામ વસાવાના પરિવારજનોને એનાયત

કમિટી દ્વારા નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધીના હસ્તે નર્મદા જિલ્લાનું પ્રથમ લીગલ ગાર્ડીયનશીપ પ્રમાણપત્ર જિલ્લાના દિવ્યાંગ શ્રી દયારામ શાંતિલાલ વસાવાના માતા તથા ભાઈને એનાયત કરીને લીગલ ગાર્ડીયન તરીકેની ફરજ બજાવવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા