મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3738 लेख
રથયાત્રા 2025 પહેલાં અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી: ગેરકાયદેસર ઇલેક્ટ્રોનિક્સ વેચાણ પર દરોડા

રથયાત્રા 2025 પહેલાં અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી: ગેરકાયદેસર ઇલેક્ટ્રોનિક્સ વેચાણ પર દરોડા

અમદાવાદમાં રથયાત્રા પહેલાં ક્રાઇમ બ્રાંચે રિલીફ રોડના ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં દરોડા પાડ્યા. ગેરકાયદેસર સીમ કાર્ડ અને મોબાઇલ વેચાણ પર તપાસ. વધુ જાણો!

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
 LRD ઉમેદવારો માટે ખુશખબર! ST વિભાગ 2 દિવસ દોડાવશે વિશેષ બસ

LRD ઉમેદવારો માટે ખુશખબર! ST વિભાગ 2 દિવસ દોડાવશે વિશેષ બસ

LRD પરીક્ષા 2025 માટે GSRTC 14-15 જૂન દરમિયાન વિશેષ બસ સેવા શરૂ કરશે. 2.48 લાખ ઉમેદવારો માટે ઓનલાઈન બુકિંગ અને ટોલ-ફ્રી સુવિધા. વધુ જાણો!

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વિશ્વ યોગ દિવસ 2025: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર મેગા યોગ કાર્યક્રમ

વિશ્વ યોગ દિવસ 2025: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર મેગા યોગ કાર્યક્રમ

"વિશ્વ યોગ દિવસ 2025 નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 11 જૂને મેગા યોગ શિબિર. 10,000+ યોગપ્રેમીઓ સાથે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો અનુભવ કરો. વધુ જાણો!"

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
રથયાત્રા 2025 માં AI  ટેકનોલોજીનો ઉપયોગ! અમદાવાદ પોલીસે કર્યુ મોટુ ઐલાન

રથયાત્રા 2025 માં AI ટેકનોલોજીનો ઉપયોગ! અમદાવાદ પોલીસે કર્યુ મોટુ ઐલાન

"રથયાત્રા 2025માં અમદાવાદ પોલીસ AI ટેકનોલોજીનો ઉપયોગ કરી ભીડ નિયંત્રણ અને સુરક્ષા વધારશે। CCTV, ડ્રોન અને સોફ્ટવેરથી ભાગદોડ અટકાવશે। વધુ જાણો!"

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
અયોગ્ય ચેઇન પુલિંગ પર રેલવે પ્રોટેક્શન ફોર્સ વડોદરા ડિવિઝને કડક કાર્યવાહી કરી

અયોગ્ય ચેઇન પુલિંગ પર રેલવે પ્રોટેક્શન ફોર્સ વડોદરા ડિવિઝને કડક કાર્યવાહી કરી

રેલવેમાં ટ્રેનોનું  સમય પર સંચાલન સુનિશ્ચિત કરવું યાત્રીઓની સુરક્ષિત,સુવિધાજનક અને સમયબદ્ધ યાત્રા માટે અતિ આવશ્યક છે. આ ઉદ્દેશ્ય થી રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓને નિરંતર જાગૃત કરવામાં આવે છે કે તેઓ ફક્ત આપત સ્થિતિ માં જ એલાર્મ ચેઈન પુંલિંગ (ACP) નો ઉપયોગ કરે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
11 જૂન ના રોજ વડોદરા મંડળના વાસદ-રનોલી સ્ટેશનોની વચ્ચે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

11 જૂન ના રોજ વડોદરા મંડળના વાસદ-રનોલી સ્ટેશનોની વચ્ચે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 11 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું

વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું

આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
સાગબારાના પાનખલા ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

સાગબારાના પાનખલા ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો

રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો

તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીઈ ની વર્દીમાં જોવા મળ્યો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
અમદાવાદમાં પ્રથમવાર એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી

અમદાવાદમાં પ્રથમવાર એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગાંધીનગર સિવિલ ખાતે વોર્ડ નં. ૧૪માં ઓબેસીટી ક્લિનીક શરૂ કરાયું

ગાંધીનગર સિવિલ ખાતે વોર્ડ નં. ૧૪માં ઓબેસીટી ક્લિનીક શરૂ કરાયું

ઓબેસીટી ક્લિનીકમાં નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મેદસ્વીતા ક્લિનીક શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં ૫૬૯ દર્દીઓ વધારે વજન તથા મેદસ્વી કેટેગરી તપાસીને જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને પટના વચ્ચે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને પટના વચ્ચે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખાતાં અમદાવાદ અને પટના વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.  એ ટ્રેનની વિગતો આ પ્રમાણે છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગુજરાતભરમાં આવતીકાલ ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે

ગુજરાતભરમાં આવતીકાલ ફરી એક વાર સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રીલ યોજાશે

ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે ૫.૦૦ કલાકે મોકડ્રીલનું આયોજન થશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
નર્મદા જિલ્લામાં ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ હાથ ધરાશે

નર્મદા જિલ્લામાં ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ હાથ ધરાશે

તા.૨૯ મેથી ૧૨ જૂન દરમિયાન યોજાનારા અભિયાન દરમિયાન કૃષિ તજજ્ઞો જિલ્લાના ખેડૂતોને ખેતી વિષયક જાણકારી આપશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જીવંત કરતું સુરતના યુવા ઉદ્યમીનું ગેમિંગ સ્ટાર્ટઅપ

ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને જીવંત કરતું સુરતના યુવા ઉદ્યમીનું ગેમિંગ સ્ટાર્ટઅપ

સુરતના યુવાન એન્ટરપ્રિન્યોર જેમિશ લખાણીએ વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી બેટલ રોયલ સ્ટાઈલની સ્વદેશી ગેમિંગ એપ ‘સ્કારફોલ’ બનાવી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ક્રાંતિવીર શ્રી વિનાયક સાવરકરની ૧૪૨મી જન્મજયંતી નિમિતે વિધાનસભા ખાતે શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

ક્રાંતિવીર શ્રી વિનાયક સાવરકરની ૧૪૨મી જન્મજયંતી નિમિતે વિધાનસભા ખાતે શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની ૧૪૨મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગુજરાતમાં કોરોના અપડેટ: અમદાવાદમાં 17, રાજકોટમાં 4 નવા કેસ, આરોગ્ય વિભાગ સતર્ક

ગુજરાતમાં કોરોના અપડેટ: અમદાવાદમાં 17, રાજકોટમાં 4 નવા કેસ, આરોગ્ય વિભાગ સતર્ક

ગુજરાતમાં કોરોનાના કેસ ફરી વધ્યા! અમદાવાદમાં 17 અને રાજકોટમાં 4 નવા કેસ નોંધાયા. આરોગ્ય વિભાગ સતર્ક, દર્દીઓ સારવાર હેઠળ. નવીનતમ અપડેટ જાણવા વાંચો!

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
પાટનગરના આંગણિયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શાનદાર સિંદૂર સન્માન યાત્રા સફળ

પાટનગરના આંગણિયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શાનદાર સિંદૂર સન્માન યાત્રા સફળ

પ્રચંડ જનશક્તિ,અનેરા ઉત્સાહ અને દેશભક્તિના રંગે રંગાયું ગાંધીનગર. રાજ્યના પાટનગરમાં વડાપ્રધાનશ્રીનું ભવ્યાતિભવ્ય સ્વાગત અભિવાદન.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા