મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4271 लेख
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કેમેસ્ટ્રી વિભાગ ને પ્લેસમેન્ટમાં મોટી સફળતા

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી કેમેસ્ટ્રી વિભાગ ને પ્લેસમેન્ટમાં મોટી સફળતા

જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગમાં પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઈ. 20થી વધુ વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીઓમાં નોકરીની તકો મળી.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ચાણસ્મા હાઇવે પોલીસ ચોકી ખાતે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

ચાણસ્મા હાઇવે પોલીસ ચોકી ખાતે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

ચાણસ્મા હાઇવે પોલીસ ચોકી ખાતે નગરની સુખ-શાંતિ માટે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ. પોલીસ કર્મચારીઓ અને નગરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
રાજુલામાં ફાટક નંબર 12 રાત્રે બંધ રહેતા ખેડૂતોની રેલ રોકોની ચીમકી

રાજુલામાં ફાટક નંબર 12 રાત્રે બંધ રહેતા ખેડૂતોની રેલ રોકોની ચીમકી

રાજુલાના ભચાદર-દેવકા માર્ગ પર રેલ્વે ફાટક નંબર 12 રાત્રે બંધ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં. જંગલી જાનવરોના ડર વચ્ચે 24 કલાક ફાટક ખુલ્લું રાખવા રેલ રોકો આંદોલનની ચેતવણી.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
થરાદ માં પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક: પૂર અને અતિવૃષ્ટિ સામે પૂર્વ તૈયારી

થરાદ માં પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક: પૂર અને અતિવૃષ્ટિ સામે પૂર્વ તૈયારી

થરાદ કલેક્ટર કચેરીમાં અધિક કલેક્ટર ટી.કે.જાનીના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક યોજાઈ. ઝીરો કેઝ્યુઆલિટીના લક્ષ્ય સાથે આપત્તિ વ્યવસ્થાપનનું માઇક્રો પ્લાનિંગ.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
જૂનાગઢમાં મહિલા જાગૃતિ માટે 'સંકલ્પ' હેઠળ 221 કાર્યક્રમો યોજાયા

જૂનાગઢમાં મહિલા જાગૃતિ માટે 'સંકલ્પ' હેઠળ 221 કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ જિલ્લામાં મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રાના માર્ગદર્શન હેઠળ સંકલ્પ DHEW દ્વારા 221 જાગૃતિ કાર્યક્રમો યોજાયા. મહિલા સશક્તિકરણ માટે શું છે વ્યાપક અભિયાન એ જાણો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ખોરાસા PHC ખાતે સગર્ભા માતાઓ માટે વિશેષ ANC તપાસ કેમ્પ યોજાયો

ખોરાસા PHC ખાતે સગર્ભા માતાઓ માટે વિશેષ ANC તપાસ કેમ્પ યોજાયો

માળીયા હાટીનાના ખોરાસા PHC ખાતે સગર્ભા બહેનો માટે ANC તપાસ કેમ્પનું આયોજન. ખિલખિલાટ યોજનાની મદદથી મહિલાઓને આરોગ્ય સેવાઓ અને હીટવેવ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ભાવિકાબેન પટેલે વિરમપુરા ગામને પાણીનું ટેન્કર ભેટ આપી સમસ્યા હલ કરી

ભાવિકાબેન પટેલે વિરમપુરા ગામને પાણીનું ટેન્કર ભેટ આપી સમસ્યા હલ કરી

બોરતળાવ તાલુકા પંચાયતના સદસ્ય ભાવિકાબેન પટેલે વિરમપુરા ગામને નવું પાણીનું ટેન્કર અર્પણ કર્યું. ચૂંટણી જીત્યા બાદ પાણીની અછત નિવારવા તેમણે આ મહત્વનો નિર્ણય લીધો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ડાંગ પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ ગુમ સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

ડાંગ પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ ગુમ સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

ડાંગ પોલીસ ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ થયેલી સગીરાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી. આહવા બસ સ્ટેશનથી સગીરા મળી આવતા પરિવારે પોલીસનો આભાર માન્યો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
AMA ની અનોખી પહેલ: ગુજરાતી સિનેમા ઇકોસિસ્ટમને મજબૂત કરવા ફિલ્મ નિર્માતાઓનું મહામંથન

AMA ની અનોખી પહેલ: ગુજરાતી સિનેમા ઇકોસિસ્ટમને મજબૂત કરવા ફિલ્મ નિર્માતાઓનું મહામંથન

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્વારા તેના કેમ્પસ ખાતે "ગુજરાતી સિનેમા પ્રોડ્યુસર્સ કાઉન્સિલ: એક સામૂહિક સંવાદ" નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સંજય ચક્રવર્તી અને જાણીતા ફિલ્મમેકર શ્રી અભિષેક જૈન દ્વારા પરિકલ્પિત આ પહેલમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અગ્રણી નિર્માતાઓ અને હિતધારકો એક મંચ પર આવ્યા હતા.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ઉનાળાની ગરમી વચ્ચે રાહતના સમાચાર: રાજ્યમાં ૫૯.૭૫% પાણીના જથ્થા સાથે જળાશયો સજ્જ

ઉનાળાની ગરમી વચ્ચે રાહતના સમાચાર: રાજ્યમાં ૫૯.૭૫% પાણીના જથ્થા સાથે જળાશયો સજ્જ

ગુજરાતમાં ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદના કારણે ૩ મે ૨૦૨૬ ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં કુલ ૫૯.૭૫% એટલે કે ૫.૩૨ લાખ MCFT પાણીનો વિપુલ જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૯.૦૪% જેટલો વધારે પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૭૨.૩૩% જેટલું પાણી ઉપલબ્ધ છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
અમિત શાહ: ગુજરાતમાં ભાજપનો પ્રચંડ વિજય, મોદીના ‘દેશ પ્રથમ’ વિચારની જીત

અમિત શાહ: ગુજરાતમાં ભાજપનો પ્રચંડ વિજય, મોદીના ‘દેશ પ્રથમ’ વિચારની જીત

કેન્દ્રીય મંત્રી અમિત શાહે સ્થાનિક ચૂંટણીમાં ભાજપના ઐતિહાસિક વિજય બદલ જનતાનો આભાર માન્યો. ગાંધીનગર અને અમદાવાદમાં ભાજપના શાનદાર દેખાવને તેમણે વિકાસની જીત ગણાવી.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
અમદાવાદ: ઉદયપુર ગેંગવોરના ઇનામી શાર્પશૂટર્સ સરખેજથી ઝડપાયા

અમદાવાદ: ઉદયપુર ગેંગવોરના ઇનામી શાર્પશૂટર્સ સરખેજથી ઝડપાયા

અમદાવાદ ઝોન-7 LCB એ ઉદેપુર હત્યાકાંડના બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા. ₹10-10 હજારનું ઇનામ ધરાવતા નઈમ અને કુંદનસિંહ સામે 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં વૈશ્વિક ડાયસ્પોરા પર મંથન

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં વૈશ્વિક ડાયસ્પોરા પર મંથન

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે ગ્લોબલ ઇન્ડિયન ડાયસ્પોરા પર આંતરરાષ્ટ્રીય સેમિનાર શરૂ. 3 દેશોના નિષ્ણાતો અને 300 સંશોધન પત્રો સાથે વૈશ્વિક પ્રભાવ પર ચર્ચા.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
શ્રી કમલમ: ગુજરાતમાં ભાજપનો ઐતિહાસિક વિજય, કેસરીયો માહોલ

શ્રી કમલમ: ગુજરાતમાં ભાજપનો ઐતિહાસિક વિજય, કેસરીયો માહોલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ભાજપે સ્થાનિક ચૂંટણીની જીત વધાવી. જનતાએ વિકાસની રાજનીતિ પર મહોર મારી હોવાનો દાવો.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
સ્પોર્ટસ ક્લબ: ‘એ ફોર અમિતાભ, આર ફોર ઋષિ’ ગીતોથી સભ્યો મંત્રમુગ્ધ

સ્પોર્ટસ ક્લબ: ‘એ ફોર અમિતાભ, આર ફોર ઋષિ’ ગીતોથી સભ્યો મંત્રમુગ્ધ

અમદાવાદ સ્પોર્ટસ ક્લબના 60મા સ્થાપના વર્ષની ઉજવણીમાં બોલિવૂડ દિગ્ગજોને સંગીતમય શ્રદ્ધાંજલિ અપાઈ. 800થી વધુ સભ્યોએ અમિતાભ-ઋષિ કપૂરના અમર ગીતોની મોજ માણી.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
IPS એસોસિએશનની માંગ: ગોપાલ ઈટાલિયા સામે કડક કાર્યવાહીની તૈયારી

IPS એસોસિએશનની માંગ: ગોપાલ ઈટાલિયા સામે કડક કાર્યવાહીની તૈયારી

ગુજરાત IPS એસોસિએશને આપ નેતા ગોપાલ ઈટાલિયાના વિવાદિત નિવેદન મુદ્દે ચૂંટણી પંચમાં ધા નાખી છે. પોલીસના મનોબળ અને નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા હવે એક્શનના સંકેત છે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
સુરતનો ડંકો: ૧૬મી સદીનું બંદર હવે બન્યું વિશ્વનું 'સિલ્ક સિટી', વાર્ષિક ટર્નઓવર ૧.૫ લાખ કરોડ!

સુરતનો ડંકો: ૧૬મી સદીનું બંદર હવે બન્યું વિશ્વનું 'સિલ્ક સિટી', વાર્ષિક ટર્નઓવર ૧.૫ લાખ કરોડ!

ઐતિહાસિક વિરાસત અને આધુનિક વિકાસના સંગમ સમાન સુરત શહેર આજે વિશ્વના 'સિલ્ક સિટી' તરીકે ઉભરી આવ્યું છે. ૧૬મી સદીના વેપારી મથકથી શરૂ થયેલી સફર આજે ૧.૫ લાખ કરોડના વાર્ષિક ટર્નઓવર અને ૨૦ લાખ રોજગારી સુધી પહોંચી છે. ભારતના ૯૦% આર્ટ સિલ્કનું ઉત્પાદન કરતું સુરત હવે VGRC 2026 ના માધ્યમથી વિદેશી રોકાણ (FDI) અને નવી ટેકનોલોજી આકર્ષવા તૈયાર છે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાતનો ધમધમાટ: 1 મે થી 5 મે દરમિયાન યોજાશે ભવ્ય રિજનલ એક્ઝિબિશન (VGRE)

સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાતનો ધમધમાટ: 1 મે થી 5 મે દરમિયાન યોજાશે ભવ્ય રિજનલ એક્ઝિબિશન (VGRE)

ગુજરાત સરકાર દ્વારા દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) અને એક્ઝિબિશન (VGRE) ની ત્રીજી આવૃત્તિની જાહેરાત કરવામાં આવી છે. સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે 1 થી 5 મે 2026 દરમિયાન યોજાનાર આ પ્રદર્શન 12,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું હશે. જેમાં ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, અને કેમિકલ્સ જેવા મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
મંદિર ચોરી ગેંગનો ભેદ ઉકેલાયો ધોળકામાં

મંદિર ચોરી ગેંગનો ભેદ ઉકેલાયો ધોળકામાં

મંદિર ચોરી ગેંગનો ભેદ ઉકેલીને ધોળકા પોલીસે લાખોનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે. વિગતો જાણવા માટે અહીં ક્લિક કરો.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
મનીષ સિસોદિયા એ સુરેન્દ્રનગર પ્રચંડ જનસભા સંબોધી

મનીષ સિસોદિયા એ સુરેન્દ્રનગર પ્રચંડ જનસભા સંબોધી

મનીષ સિસોદિયા (Manish Sisodia) સુરેન્દ્રનગરની જનસભામાં ભાજપ પર પ્રહાર કર્યા. ખેડૂતો અને શિક્ષણના હિત માટે AAPને વોટ આપવા અપીલ. વધુ જાણવા માટે અહીં વાંચો.

Kalpesh Kosti · 5 મહિના પેહલા