મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3759 लेख
સંત સુરદાસ યોજનાઃ દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ

સંત સુરદાસ યોજનાઃ દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ

આ યોજનાનો લાભ મેળવવા માટે ૮૦ ટકા દિવ્યાંગતાની મર્યાદા ઘટાડીને ૬૦ ટકા કરાઈ: આ નિર્ણયથી રાજ્યના ૮૨ હજારથી વધુ દિવ્યાંગજનોને લાભ મળવાનો માર્ગ મોકળો થયો.  

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગુજરાત: જામનગરમાં જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ, એક પાયલોટ ગુમ

ગુજરાત: જામનગરમાં જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ, એક પાયલોટ ગુમ

ગુજરાતના જામનગર જિલ્લામાં બુધવારે રાત્રે ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું. ફાઇટર પ્લેન જમીન પર પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ. અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
રાજ્યના ૮ જિલ્લાની કોર્ટ પરિસરમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે: ઋષિકેશ પટેલ

રાજ્યના ૮ જિલ્લાની કોર્ટ પરિસરમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે: ઋષિકેશ પટેલ

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કુલ ૮ જિલ્લાની કોર્ટ જ્યુડીસરીની કોર્ટ પરિસરમાં વકીલોને બેસવા માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવવામાં આવશે. આ બિલ્ડીંગના બાંધકામ માટે કુલ રૂ. ૮૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા PDEU ખાતે CSR-ફંડેડ સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન

શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા PDEU ખાતે CSR-ફંડેડ સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન

શેલ એનર્જી ઇન્ડિયા પ્રા.લિ. (SEIPL) દ્વારા CSR-ફંડેડ સસ્ટેનેબિલિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન સમારંભ આજે પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) ખાતે યોજાયું. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગુજરાતના રાજકોટ નજીક ડિટર્જન્ટ ફેક્ટરીમાં આગ લાગી; અગ્નિશામક ઘાયલ

ગુજરાતના રાજકોટ નજીક ડિટર્જન્ટ ફેક્ટરીમાં આગ લાગી; અગ્નિશામક ઘાયલ

ફેક્ટરીમાં ડિટર્જન્ટ, વોશિંગ પાવડર અને સાબુનું ઉત્પાદન થતું હતું. આ માટે વપરાતા એરંડા અને પાઈન તેલના બેરલમાં પણ આગ લાગી અને વિસ્ફોટ થયો. અમિત દવેએ જણાવ્યું હતું કે આગ ઓલવતી વખતે એક ફાયરમેન ઘાયલ થયો હતો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
અમદાવાદ સ્ટ્રીટ ફૂડ ગાઇડ: શ્રેષ્ઠ ખાણીપીણીના સ્થળો અને સ્વાદ

અમદાવાદ સ્ટ્રીટ ફૂડ ગાઇડ: શ્રેષ્ઠ ખાણીપીણીના સ્થળો અને સ્વાદ

અમદાવાદ સ્ટ્રીટ ફૂડ ગાઇડમાં જાણો શહેરના શ્રેષ્ઠ ખાણીપીણીના સ્થળો, લોકપ્રિય વાનગીઓ જેમ કે ફાફડા, ઢોકળા અને પાણીપુરી, અને સ્વાદનો અનુભવ લેવાની ટિપ્સ. આ લેખ તમને લઈ જશે અમદાવાદના સ્ટ્રીટ ફૂડની દુનિયામાં!

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
પેટ્રોલ પંપ પાસે ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર

પેટ્રોલ પંપ પાસે ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પેટ્રોલ પંપના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના વાહનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
IIM અમદાવાદ તેનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરશે, તે આ દેશમાં શરૂ થશે

IIM અમદાવાદ તેનું પહેલું આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરશે, તે આ દેશમાં શરૂ થશે

IIM અમદાવાદે દુબઈમાં તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસના ઉદઘાટનની જાહેરાત કરી છે જે સપ્ટેમ્બર 2025 થી શરૂ થવાનું છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના વૈશ્વિક વિસ્તરણમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગાંધીનગરના NFSU ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધાનો ઈનામ વિતરણ કાર્યક્ર્મ યોજાયો

ગાંધીનગરના NFSU ખાતે ગુજરાત સાંસ્કૃતિક વકતૃત્વ સ્પર્ધાનો ઈનામ વિતરણ કાર્યક્ર્મ યોજાયો

રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
આસારામને મોટી રાહત, હવે ગુજરાત હાઈકોર્ટે 3 મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા

આસારામને મોટી રાહત, હવે ગુજરાત હાઈકોર્ટે 3 મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા

જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે આસારામને રાહત આપી હતી અને તેમને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમના વચગાળાના જામીનનો સમયગાળો પૂરો થવાનો હતો. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગંગા સ્વરૂપા આર્થિક સહાય હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવાઇ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવાઇ

રાજ્યની જરૂરિયાતમંદ બહેનોને વિવિધ યોજના દ્વારા વધુને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૬.૪૯ લાખથી વધુ બહેનોને રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ડૉ. મનસુખ માંડવિયા તા.૨૯ અને ૩૦ માર્ચના રોજ જુનાગઢ અને રાજકોટના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા તા.૨૯ અને ૩૦ માર્ચના રોજ જુનાગઢ અને રાજકોટના પ્રવાસે

તા. ૨૯ અને ૩૦ માર્ચ ૨૦૨૫ના રોજ કરશે વિવિધ વિસ્તારની મુલાકાત મેંદરડા ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં આપશે હાજરી.  

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રતજી

અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રતજી

રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયું 'વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ' વિષયક રાષ્ટ્રીય સંમેલન.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
આગામી 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ, 14 કિમીની પરિક્રમા એક મહિના સુધી ચાલશે

આગામી 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ, 14 કિમીની પરિક્રમા એક મહિના સુધી ચાલશે

આ વર્ષે 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા જઇ રહી છે, જે આગામી 27 એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે. આ પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી અપેક્ષા છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
હિટ વેવની આગાહીના પગલે ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર

હિટ વેવની આગાહીના પગલે ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર

નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલ જિલ્લામાં હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સૂચનો અનુસરવા અનુરોધ કરાયો છે.  

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૧.૩૭ કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરતાં ધારાસભ્ય મહેશ કસવાલા

સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૧.૩૭ કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરતાં ધારાસભ્ય મહેશ કસવાલા

ગાધકડા થી કલ્યાણપર ખાતે રૂ.67 લાખના ખર્ચે તૈયાર થનાર માઇનોર બ્રિજનું તથા પ્રોટેક્શન વોલ તેમજ પીઠવડીથી ગણેશગઢ ગામ વચ્ચે રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજનું ભૂમિપૂજન સાથે વિકાસનો નવા અધ્યાયનો આરંભ.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
અમદાવાદમાં આ જગ્યાએ ઓવરબ્રીજ બનાવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫ કરોડથી વધુ રકમ મંજૂર

અમદાવાદમાં આ જગ્યાએ ઓવરબ્રીજ બનાવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫ કરોડથી વધુ રકમ મંજૂર

અમદાવાદના APMC માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વડોદરાની એલએન્ડટી નોલેજ સિટીની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડોદરાની એલએન્ડટી નોલેજ સિટીની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા સ્થિત એલએન્ડટી નોલેજ સિટીની મુલાકાત લઇ તેની વિવિધ પ્રવૃત્તિની જાણકારી મેળવી હતી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
પીડીઈયુ ખાતે ભાવિ એન્જિનિયરો માટે સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપ

પીડીઈયુ ખાતે ભાવિ એન્જિનિયરો માટે સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપ

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિ‌ટીનાં સ્કૂલ ઓફ એનર્જી ટેક્નોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગ વિભાગે 22મી માર્ચના રોજ એક દિવસીય "હેન્ડ્સ ઓન વર્કશોપ ઓફ એક્સપેરિમેન્ટલ ટેક્નિક એન્ડ સોફ્ટવેર એનાલિસિસ"નું આયોજન કર્યું હતું. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વડોદરામાં સાત માળની ઇમારતમાં ભીષણ આગ લાગી, એક વ્યક્તિનું મોત

વડોદરામાં સાત માળની ઇમારતમાં ભીષણ આગ લાગી, એક વ્યક્તિનું મોત

ગુજરાતના વડોદરામાં એક સાત માળની ઇમારતમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા