મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11602 लेख
મુંબઈ બોટ દુર્ઘટના : દરિયામાં મુસાફરોથી ભરેલી બોટ પલટી, 13 લોકોના મોત,  સર્ચ ઓપરેશન ચાલુ

મુંબઈ બોટ દુર્ઘટના : દરિયામાં મુસાફરોથી ભરેલી બોટ પલટી, 13 લોકોના મોત, સર્ચ ઓપરેશન ચાલુ

મુંબઈના પ્રતિષ્ઠિત ગેટવે ઑફ ઈન્ડિયા પાસે એક ભયંકર અકસ્માત થયો જ્યારે 60 મુસાફરોને લઈને એક બોટ દરિયામાં પલટી ગઈ.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
પ્લાઝમા વિજ્ઞાન અને ટેકનોલોજી 2024 પર 39મા રાષ્ટ્રીય પરિસંવાદનું પીડીઇયુ ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

પ્લાઝમા વિજ્ઞાન અને ટેકનોલોજી 2024 પર 39મા રાષ્ટ્રીય પરિસંવાદનું પીડીઇયુ ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

આ પરિસંવાદ 17 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ચાલશે અને દેશભરના સંશોધકો, શિક્ષણવિદો અને ઉદ્યોગ વ્યાવસાયિકો સહિત 450થી વધુ મહાનુભાવોની યજમાની કરશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
તા. ૨૦ અને ૨૧ ડિસેમ્બરના રોજ રાજ્યકક્ષાના મંત્રી એસ.પી. સિંઘ બધેલ નર્મદા જિલ્લાની મુલાકાત લેશે

તા. ૨૦ અને ૨૧ ડિસેમ્બરના રોજ રાજ્યકક્ષાના મંત્રી એસ.પી. સિંઘ બધેલ નર્મદા જિલ્લાની મુલાકાત લેશે

કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પ્રો. એસ.પી. સિંઘ બઘેલ એસ્પીરેશનલ નર્મદા જિલ્લાની સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેનાર છે. તેની સાથે જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આંગણવાડી, સ્કૂલ સહિત અન્ય સ્થળોની મુલાકાત લેશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉ.ગુ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ચાણસ્મામાં ભવ્ય સામૈયું કરાયું

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉ.ગુ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ચાણસ્મામાં ભવ્ય સામૈયું કરાયું

માજિક સમરસતા યાત્રા ચાણસ્મા શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા સનાતન પ્રેમીઓએ યાત્રાને વધાવી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
નિધિ ફાઉન્ડેશનના ઉપક્રમે મેકઅપ આર્ટીસ્ટોનો સન્માન સમારોહ યોજાયો

નિધિ ફાઉન્ડેશનના ઉપક્રમે મેકઅપ આર્ટીસ્ટોનો સન્માન સમારોહ યોજાયો

સૈયાજી નગર ગૃહ (અકોટા) વડોદરા શહેર મધ્યે નિધિ ફાઉન્ડેસનના ઉપક્રમે  તારીખ ૧૭/૧૨/૨૦૨૪ ના રોજ  ઇન્ટરનેશનલ કક્ષાનો એવોર્ડ સમારોહ યોજાઈ ગયો

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું

બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું

બોર્ડર પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના ૧૧ અને સુઈગામ તાલુકાના ૦૬ કુલ મળીને ૧૭ ગામોને સંપૂર્ણ સોલાર વીલેજ થશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
આત્મા પ્રોજેક્ટ દ્વારા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામમાં પ્રાકૃતિક કૃષિની ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ

આત્મા પ્રોજેક્ટ દ્વારા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામમાં પ્રાકૃતિક કૃષિની ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ

દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ક્લસ્ટર બેઝ તાલીમ અને કિશાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ફાર્મર માસ્ટર ટ્રેનર્સ અને ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની વિશેષ માહિતી અને મોડેલ ફાર્મની મુલાકાત સાથે તાલીમ આપવામાં આવી રહી છે. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કઠલા ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કઠલા ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કઠલા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટિલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. ભગીરથ એન. બામણીયાના માર્ગદર્શન હેઠળ તબીબી અધિકારીશ્રી ડૉ.લક્ષ્મી નાયક, આયુષ તબીબ ડૉ. કૃણાલ બામણ તેમજ પ્રા.આ.કેન્દ્રના અન્ય સ્ટાફ દ્વારા એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
કેવડિયામાં રહેતી ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીએ વર્ષગાંઠના દિવસે જ ફાંસો ખાઈ આપઘાત કરતા ગમગીની

કેવડિયામાં રહેતી ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીએ વર્ષગાંઠના દિવસે જ ફાંસો ખાઈ આપઘાત કરતા ગમગીની

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના તણખલા રોડ પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે આ અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
કારોડા બ્રહ્મભટ્ટ સમાજની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

કારોડા બ્રહ્મભટ્ટ સમાજની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

કારોડા બ્રહ્મભટ્ટ સમાજ ની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી ના નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કારોડા ગામે તા.૧૪-૧૫/૧૨/૨૦૨૪ ના રોજ યોજાયો

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર  'હમારા બિહાર, હમારી સડક' એપ લોન્ચ કરશે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર 'હમારા બિહાર, હમારી સડક' એપ લોન્ચ કરશે

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ગુરુવારે હમારા બિહાર, હમારી સડક મોબાઈલ એપ લોન્ચ કરવાના છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
કેન્દ્રિય ગૃહ મંત્રી  અમિત શાહે આંબેડકરના વારસાને લઈને કોંગ્રેસની ટીકા કરી

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આંબેડકરના વારસાને લઈને કોંગ્રેસની ટીકા કરી

ડો. બી.આર. આંબેડકર વિશેની તેમની તાજેતરની ટિપ્પણીઓને સ્પષ્ટ કરવા માટે ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ઉમર ખાલિદને 7 દિવસના વચગાળાના જામીન, કડકડડુમા કોર્ટે આપી રાહત

ઉમર ખાલિદને 7 દિવસના વચગાળાના જામીન, કડકડડુમા કોર્ટે આપી રાહત

જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા ઓમર ખાલિદને કોર્ટમાંથી રાહત મળી છે. દિલ્હીની કડકડડુમા કોર્ટે ખાલિદને 7 દિવસના વચગાળાના જામીન આપ્યા છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
પોલીસ સાયકલ યાત્રી: 'મેરા સપના, સાયકલ પે શિવયાત્રા'

પોલીસ સાયકલ યાત્રી: 'મેરા સપના, સાયકલ પે શિવયાત્રા'

ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ-૨૦૦૭માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી શ્રી સંજયભાઈ ગોસ્વામીએ પોતાનું સપનું “સાયકલ પે શિવ યાત્રા” પૂર્ણ કર્યું છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
બીકાનેર ફાયરિંગ રેન્જમાં બોમ્બ વિસ્ફોટ, બે જવાનોના મોત, એક ઘાયલ

બીકાનેર ફાયરિંગ રેન્જમાં બોમ્બ વિસ્ફોટ, બે જવાનોના મોત, એક ઘાયલ

બિકાનેર ફાયરિંગ રેન્જમાં કવાયત દરમિયાન મોટો અકસ્માત થયો છે. અહીં, આર્ટિલરી પ્રેક્ટિસ દરમિયાન, બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં બે સૈનિકોના મોત થયા.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
'દેશ આંબેડકરનું અપમાન સહન નહીં કરે', ખડગેની માંગ - અમિત શાહ રાજીનામું આપે, જાણો રાહુલ ગાંધીએ શું કહ્યું

'દેશ આંબેડકરનું અપમાન સહન નહીં કરે', ખડગેની માંગ - અમિત શાહ રાજીનામું આપે, જાણો રાહુલ ગાંધીએ શું કહ્યું

બાબા સાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને રાજ્યસભામાં વિવાદ વધ્યો છે. વિપક્ષનો આરોપ છે કે ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં પોતાના ભાષણમાં ડૉ. બી.આર.આંબેડકરનું અપમાન કર્યું હતું.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
શરદ પવાર અચાનક વડાપ્રધાન મોદીને મળ્યા; દાડમનું બોક્સ ભેટ તરીકે આપવામાં આવ્યું

શરદ પવાર અચાનક વડાપ્રધાન મોદીને મળ્યા; દાડમનું બોક્સ ભેટ તરીકે આપવામાં આવ્યું

Sharad Pawar Meets Pm Modi: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી, શરદ પવાર બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે દાડમના ખેડૂતોને થઈ રહેલી સમસ્યાઓના કારણે તેમણે આ બેઠક કરી હતી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ગુજરાતમાં કડકડતી ઠંડી યથાવત, અમદાવાદમાં તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું

ગુજરાતમાં કડકડતી ઠંડી યથાવત, અમદાવાદમાં તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું

સમગ્ર રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં ગુજરાતમાં હાલમાં તીવ્ર ઠંડીનું મોજું પડી રહ્યું છે. શિયાળાની ઠંડી ખાસ કરીને અમદાવાદમાં તીવ્ર હોય છે

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
ટ્રાફિકના ઉલ્લંઘન સામે એક વર્ષ સુધી પોલીસ ડ્રાઈવ : ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન

ટ્રાફિકના ઉલ્લંઘન સામે એક વર્ષ સુધી પોલીસ ડ્રાઈવ : ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન

ગુજરાતમાં અકસ્માતોની વધતી સંખ્યાને પહોંચી વળવાના પ્રયાસરૂપે, રાજ્ય સરકારે ટ્રાફિક નિયમોને વધુ કડક રીતે લાગુ કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભા અને રાજ્યસભા સ્થગિત

વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભા અને રાજ્યસભા સ્થગિત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ડૉ. બી.આર. વિશેની ટિપ્પણી પર વિપક્ષના વિરોધને કારણે લોકસભા અને રાજ્યસભા બંને બુધવારે બપોરે 2:00 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા