ઇન્ડિયા
12508 लेख
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પત્નીની તબિયત લથડી
અપોલો હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરો દ્વારા આ અંગેનું અપડેટ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે
ખરાબ હવામાનની ચેતવણીને કારણે 30 એપ્રિલ સુધી કેદારનાથ ધામનું રજિસ્ટ્રેશન બંધ
હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી જાહેર કરી છે. કેદારઘાટીમાં છેલ્લા દિવસોથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે.
PMએ 3200 કરોડથી વધુનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
કોચી વૉટર મેટ્રોનું રાષ્ટ્રને લોકાર્પણ, વિવિધ રેલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને તિરુવનંતપુરમ્‌માં ડિજિટલ સાયન્સ પાર્ક પણ રાષ્ટ્રને સમર્પિત
સંત નિરંકારી મિશન દ્વારા ‘માનવ એકતા દિવસ’ પર દેશવ્યાપી રક્તદાન અભિયાન
દેશભરમાં ૫૦૦૦૦ થી પણ વધારે યુનિટ રક્ત એકત્રિત કર્યું, અમદાવાદમાં ૪૧७ યુનિટ નિરંકારી ભક્તોએ કર્યું રક્તદાન
નાગાલેન્ડના રાજ્યપાલ કેવડિયા-એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનની ભારોભાર પ્રશંસા કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થતું નજરે નિહાળ્યું
જીટીયુ આઈડિયા લેબ દ્વારા ડિઝાઈન એન્જિનિયરીંગ વિષય પર 6 દિવસીય FDPનું આયોજન
આઈડીયાથી લઈને ઈનોવેશન અને તેની પેટન્ટ થકી ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર થશે
વિરમગામ ખાતે જીલ્લાકક્ષાના વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી
રેલી, સેમીનાર, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દ્વારા સઘન ઇન્ટ્રા અને પેરીડોમેસ્ટિક કામગીરી, પોરાનાશક કામગીરી, ફિવર સર્વેલન્સ અને પોરાભક્ષક માછલી, પોરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ
શિવ ..શિવ અને જય રણછોડના નાદ સાથે વસઈ ગામમાં આનંદોત્સવ
દ્વારકાના વસઈ ગામમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના તમિલનાડુના પ્રવાસીઓનું ભવ્ય સ્વાગત
UP Board 10th Result 2023: યુપી બોર્ડનું 10માનું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી તપાસો
યુપી બોર્ડે આજે 10મા ધોરણની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરીણામ ચકાસી શકે છે.
મશહૂર જેમિની સર્કસના સ્થાપક શંકરનનું નિધન
સિંહ, હાથી, જોકરો, હવામાં અદ્ભુત સ્ટંટ અને જબરજસ્ત સ્ટંટ કરતા કલાકારો.અમે બોલિવૂડની ફિલ્મની વાત નથી કરી રહ્યા, અમે સર્કસની વાત કરી રહ્યા છીએ, આવો વધુ જાણીએ....
NIAએ શ્રીનગરમાં હિઝબુલ ચીફના પુત્રની સંપત્તિ જપ્ત કરી
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનના પુત્ર સૈયદ શકીલ અહમદની શ્રીનગરમાં મિલકત જપ્ત કરી છે. વધુ વિગતો માટે આગળ વાંચો
સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોને પેન્ડિંગ કેસ વિશે ઇન્ટરવ્યુ આપવા પર મૂક્યો પ્રતિબંધ
ભારતની સર્વોચ્ચ અદાલતે ન્યાયાધીશોને પડતર કેસો અંગે મીડિયા ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નવીનતમ અપડેટ અને તેની અસર વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.
ગુજરાત સરકારનો SWAGAT ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યુએન એવોર્ડથી સન્માનિત
જાહેર સેવામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુ અસરકારક વહીવટ માટે સ્વાગત કાર્યક્રમને બે દસકમાં વિવિધ એવોર્ડ્સ પ્રાપ્ત થયા
શહેરી વિકાસને લગતી લોક-સમસ્યાઓના નિવારણ માટે ચાવીરૂપ બનતો સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ
સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ ટેક્નોલોજી, સંવેદનશીલતા અને માનવીય અભિગમનો અદભૂત સમન્વય
એર ઈન્ડિયાએ કસ્ટમર એન્ગેજમેન્ટમાં સુધારો લાવવા ડિજિટલ લેન્ડસ્કેપને આધુનિક બનાવ્યું
ભારતની અગ્રણી એરલાઈન અને સ્ટાર એલાયન્સના સભ્ય એર ઈન્ડિયાએ આજે તેની ડિજિટલ સિસ્ટમના લેન્ડસ્કેપને આધુનિક બનાવવાના યાસોમાં મોટી પ્રગતિ સાધ્યાની જાહેરાત
તેલંગણામાં જો અમારી સરકાર બનસે તો અમે મુસ્લિમ આરક્ષણને ખતમ કરીશું: અમિત શાહ
અમિત શાહે કહ્યું કે તમે બધા કમળને મત આપો, તો મહાલક્ષ્મી કમળ પર બેસીને તેલંગાણામાં ઉતરશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું મિશન કર્ણાટક
ચૂંટણી નજીક આવી રહી હોવાથી ભાજપના નેતાઓના ધામા
વારિસ પંજાબના ચીફ અમૃતપાલની 36 દિવસ પછી ધરપકડ
અમૃતપાલ સિંહે મોગા પોલીસની સામે મોડી રાત્રે આત્મસમર્પણ કર્યું
દેશની પહેલી વોટર મેટ્રોનું પી એમ મોદી કરશે લોકાર્પણ
અત્યાર સુધી તમે મેટ્રોને પાટા પર દોડતી જોઈ હશે, પરંતુ હવે તમે પાણી પર દોડતી મેટ્રોની મજા માણી શકશો.
PM મોદીની કેરળ મુલાકાત આત્મઘાતી બોમ્બ હુમલાની ધમકી હેઠળ
PM મોદીની કેરળ મુલાકાત અને આત્મઘાતી બોમ્બ હુમલાના સંભવિત ખતરા વિશે માહિતગાર રહો. નવીનતમ અપડેટ્સ શોધો અને સાવચેત રહો.