ઇન્ડિયા
11595 लेख
સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૧.૩૭ કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરતાં ધારાસભ્ય મહેશ કસવાલા
ગાધકડા થી કલ્યાણપર ખાતે રૂ.67 લાખના ખર્ચે તૈયાર થનાર માઇનોર બ્રિજનું તથા પ્રોટેક્શન વોલ તેમજ પીઠવડીથી ગણેશગઢ ગામ વચ્ચે રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર માઇનોર બ્રિજનું ભૂમિપૂજન સાથે વિકાસનો નવા અધ્યાયનો આરંભ.
વરિષ્ઠ IAS અધિકારી અજય સેઠ દેશના નવા નાણાં સચિવ બનશે, કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
સ્થાપિત પરંપરા મુજબ, કેન્દ્રીય નાણાં મંત્રાલયના વિવિધ વિભાગોમાં પોસ્ટ કરાયેલા સચિવોમાં સૌથી વરિષ્ઠ સચિવને નાણાં સચિવના પદ પર નિયુક્ત કરવામાં આવે છે.
પીએમ મોદી 14 એપ્રિલે હરિયાણાની મુલાકાત લેશે, હિસાર એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
સીએમ નાયબ સિંહ સૈનીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે જ્યારે પણ પીએમ મોદી હરિયાણાની મુલાકાત લે છે, ત્યારે તેઓ રાજ્યના લોકોને એક મોટી ભેટ આપે છે.
નાગપુરમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ વિભાગમાં ખળભળાટ
નાગપુરમાં પોલીસ કંટ્રોલ રૂમને હાઈકોર્ટની નાગપુર બેન્ચને ઉડાવી દેવાની ધમકી મળી. પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ કરી પરંતુ કંઈ મળ્યું નહીં. જોકે, પોલીસે કોલ ટ્રેસ કર્યો અને આરોપીની ધરપકડ કરી.
હવે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં આ ઇલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ કરી શકશે
ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં બોર્ડની પરીક્ષામાં પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ કરી શકશે, પરંતુ આ સુવિધા ફક્ત થોડા વિદ્યાર્થીઓને જ ઉપલબ્ધ થશે.
વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે કરી કાર્યવાહી
ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું ભર્યું છે.
અમદાવાદમાં આ જગ્યાએ ઓવરબ્રીજ બનાવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫ કરોડથી વધુ રકમ મંજૂર
અમદાવાદના APMC માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે.
વડોદરાની એલએન્ડટી નોલેજ સિટીની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા સ્થિત એલએન્ડટી નોલેજ સિટીની મુલાકાત લઇ તેની વિવિધ પ્રવૃત્તિની જાણકારી મેળવી હતી.
સારા સમાચાર! હવે તમે આ તારીખ સુધી CUET UG 2025 માટે અરજી કરી શકો છો, છેલ્લી તારીખ લંબાવવામાં આવી
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CUET UG 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે.
પીડીઈયુ ખાતે ભાવિ એન્જિનિયરો માટે સ્કીલ ડેવલપમેન્ટ વર્કશોપ
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિ‌ટીનાં સ્કૂલ ઓફ એનર્જી ટેક્નોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગ વિભાગે 22મી માર્ચના રોજ એક દિવસીય "હેન્ડ્સ ઓન વર્કશોપ ઓફ એક્સપેરિમેન્ટલ ટેક્નિક એન્ડ સોફ્ટવેર એનાલિસિસ"નું આયોજન કર્યું હતું.
વડોદરામાં સાત માળની ઇમારતમાં ભીષણ આગ લાગી, એક વ્યક્તિનું મોત
ગુજરાતના વડોદરામાં એક સાત માળની ઇમારતમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
ભાજપ નેતાએ પોતાની પત્ની અને બાળકોને ગોળી મારી, 2 પુત્રોના મોત; ૨ ગંભીર હાલતમાં
સહારનપુરમાં એક ભાજપ નેતાએ પોતાની પત્ની અને ત્રણ બાળકોને ગોળી મારી દીધી. આ ઘટનામાં તેમના બે બાળકોના મોત થયા હતા, જ્યારે તેમની પત્ની અને એક પુત્રની હાલત ગંભીર છે.
નાગપુર હિંસામાં પહેલું મોત, ICUમાં દાખલ ઇરફાન અંસારીનું નિધન
મહારાષ્ટ્રના નાગપુરમાં તાજેતરમાં થયેલી હિંસા દરમિયાન ઘાયલ થયેલા ઇરફાન અંસારીનું મોત નીપજ્યું છે. 17મી તારીખે થયેલી હિંસામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને નાગપુરની માયો હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.
જસ્ટિસ વર્માના ઘરેથી ૧૫ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા! દિલ્હી હાઈકોર્ટે CJI ને રિપોર્ટ સુપરત કર્યો
દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળી આવેલા ૧૫ કરોડ રૂપિયાની રોકડ રકમના કેસમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને રિપોર્ટ સોંપ્યો છે. 14 માર્ચના રોજ હોળીની રાત્રે તેમના ઘરેથી મોટી માત્રામાં રોકડ મળી આવી હોવાના અહેવાલ છે.
શ્રીનગરમાં 26 માર્ચથી ખુલશે એશિયાનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન
રંગબેરંગી ફૂલો જોવાના શોખીન લોકો માટે સારા સમાચાર છે. શ્રીનગર ટ્યૂલિપ ગાર્ડન ટૂંક સમયમાં સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન, કહ્યું- લાલ ચોકમાં ત્રિરંગો ફરકાવવાની અમને પરવાનગી મળી ન હતી
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે જે કામ દેશમાં અત્યાર સુધી થયું નથી, તે મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં કર્યું છે. પોતાના સંબોધન દરમિયાન, તેમણે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ આપી.
GNLU ખાતે લોન તથા સહાય વિતરણ સમારોહ યોજાશે
અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ તથા અન્ય નિગમોની યોજનાના ૩.૯૯ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૫૦૦ કરોડથી વધુના લાભોનું વિતરણ કરાશે.
ધોલેરા SIR ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ખાતે અત્યાર સુધીમાં રૂ. ૩૫,૯૮૪ કરોડથી વધુનું રોકાણ થયું
અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા SIR ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીની રચનાની કામગીરી પ્રગતિમાં છે. અહીં અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં કુલ રૂ. ૩૫,૯૮૪.૫૮ કરોડનું રોકાણ પણ મળ્યું છે.
૩૦ એપ્રિલથી ચાર ધામ યાત્રા, ઓનલાઈન નોંધણી શરૂ, હેમ કુંડ સાહિબ જનારાઓએ અહીં અરજી કરવી
ચારધામ યાત્રા 2 મેથી શરૂ થઈ રહી છે. આ સાથે, હેમકુંડ સાહિબની યાત્રા પણ શરૂ થશે. ભક્તો ઉત્તરાખંડ પ્રવાસન વિભાગની વેબસાઇટની મુલાકાત લઈને યાત્રા માટે ઓનલાઈન નોંધણી કરાવી શકે છે.
જમ્મુ-કાશ્મીરમાં ભાજપના નેતાએ સરકારી બંગલામાં ગોળી મારી આત્મહત્યા કરી
ફકીર મોહમ્મદ ખાનની ગણતરી જમ્મુ અને કાશ્મીર ભાજપના વરિષ્ઠ નેતાઓમાં થતી હતી. શ્રીનગરના ઉચ્ચ સુરક્ષા વિસ્તાર તુલસીબાગમાં તેમને ફાળવવામાં આવેલા સરકારી બંગલામાં તેમણે પોતાને ગોળી મારી લીધી.