આઈટી સેવા ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ફોસિસ દ્વારા સ્પેશિયાલિસ્ટ પ્રોગ્રામર અને ડિજિટલ સિસ્ટમ્સ એન્જિનિયરની ભૂમિકાઓ માટેની ઓનલાઈન ભરતી પરીક્ષાઓ અને રૂબરૂ મૂલ્યાંકનો મુલતવી રાખવામાં આવ્યા છે. કંપનીએ મંગળવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
આ નિર્ણય મૂલ્યાંકન પ્રક્રિયા દરમિયાન નકલી ઉમેદવારો અને ગેરરીતિના અનેક કિસ્સાઓ શોધી કાઢ્યા પછી લેવામાં આવ્યો છે. આઈટી કંપનીએ આ અ