Share News: સરકારી બેંક યુનિયન બેંકે મોટી જાહેરાત કરી છે. બેંકે 10 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના જાહેર કરી.
યુનિયન બેન્કના શેર મંગળવારે 0.22 ટકા ઘટીને રૂ. 146.90 પર બંધ થયા હતા. બેંકે એક્સચેન્જને જણાવ્યું કે બોર્ડની બેઠકમાં 10 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી આપવામાં આવી છે.
યુનિયન બેંકનો શેર - ત્રણ મહિનામાં શેર 4 ટકા ઘટ્યો છે. એક વર્ષમાં તેમાં 100 ટકાનો વધારો થયો છે. ત્રણ વર્ષમાં સ્ટોક 300 ટકા વધ્યો છે.