મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

Viએ વિશેષ આઇપીએલ ઓફર્સ લોંચ કરીઃ પ્રીપેઇડ ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ અને એક્સ્ટ્રા ડેટા

અગ્રણી ટેલીકોમ ઓપરેટર Viએ આઇપીએલની વર્તમાન સિઝનમાં ક્રિકેટ જોવાના અનુભવમાં વધારો કરવા નવી આકર્ષક વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર અને વધારાના/બોનસ ડેટા પેકજની જાહેરાત કરી છે.

Viએ વિશેષ આઇપીએલ ઓફર્સ લોંચ કરીઃ પ્રીપેઇડ ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ અને એક્સ્ટ્રા ડેટા

દેશભરમાં ક્રિકેટનો રોમાંચ વધી રહ્યો છે અને ચાહકો તેમની પસંદગીની આઇપીએલ ટીમને સપોર્ટ કરવા સજ્જ બની રહ્યાં છે ત્યારે અગ્રણી ટેલીકોમ ઓપરેટર Viએ આઇપીએલની વર્તમાન સિઝનમાં ક્રિકેટ જોવાના અનુભવમાં વધારો કરવા નવી આકર્ષક વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર અને વધારાના/બોનસ ડેટા પેકજની જાહેરાત કરી છે.

Viના પ્રીપેઇડ ગ્રાહકો હવે વિવિધ કિંમતના સ્તરે ડિસ્કાઉન્ટ અને ડેટા ઓફરિંગ મેળવી શકે છે. ભલે તે મેચનું લાઇવ સ્ટ્રીમિંગ હોય કે પછી હાઇલાઇટ જોવી હોય અથવા નવીનતમ સ્કોર સાથે અપડેટ રહેવું હોય, Vi પાસે દરેક વ્યક્તિની પસંદગીઓ મૂજબના વિકલ્પો છે, જેથી દરેક વ્યક્તિની જરૂરિયાતને અનુરૂપ હોવાનું સુનિશ્ચિત કરી શકાય છે તથા યુઝર્સ ડેટા અવરોધની ચિંતા કર્યાં વગર તેમના ક્રિકેટ જોવાના અનુભવને મહત્તમ બનાવી શકે છે.

આ ઓફર્સ માત્ર Vi એપ ઉપર વિશેષ ઉપલબ્ધ છે

રૂ. 1499 પેક સાથે (1.5 જીબી/દિવસ, માન્યતા: 180 દિવસ, અનલિમિટેડ વોઇસ કોલ્સ), ગ્રાહકોને રૂ. 50નું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે કે રૂ. 3199 પેક (2જીબી/દિવસ, માન્યતા: 365 દિવસ, અમર્યાદિત વોઇસ કોલ્સ + 1 વર્ષ માટે એમેઝોન પ્રાઇમ વિડિયો મોબાઇલ એડિશન) ઉપર રૂ. 100નું ડિસ્કાઉન્ટ મળશે.

વધુમાં, યુઝર્સ રૂ. 699 પેક (3જીબી/દિવસ, માન્યતા: 56 દિવસ, અમર્યાદિત વોઇસ કોલ્સ) ઉપર રૂ. 50નું ડિસ્કાઉન્ટ મેળવશે, જેથી ખાતરી કરી શકાય કે તેમની પાસે અવિરત આઇપીએલ જોવા માટે પૂરતો ડેટા છે.

Vi એપ રૂ. 181 ઉપર 50 ટકા વધારાનો ડેટા પણ ઓફર કરે છે અને રૂ. 75ના પેક ઉપર 25 ટકા વધારાનો ડેટા ઓફર કરે છે.

આ ઓફર્સ ઉપરાંત બીજા પણ આકર્ષક ડેટા પેક છે, જ્યાં યુઝર્સ રૂ. 298 પેક (28 દિવસ) ઉપર 50 જીબી અને રૂ. 418ના પેક (56 દિવસ) ઉપર 100 જીબી ડેટા મેળવી શકે છે.

Viએ તેના તમામ પ્રીપેડ ગ્રાહકો માટે 21મી માર્ચ, 2024થી 01લી એપ્રિલ, 2024 સુધી માન્ય પસંદગીના રિચાર્જ પ્લાન્સ પર વધારાની વધારાની ડેટા ઓફર રજૂ કરી છે.

    રિચાર્જ પ્લાન          ઓફર                        ડેટા લિમિટ અને માન્યતા
રૂ. 1449    વધારાનો 30 જીબી ડેટા મેળવો    1.5GB/ દિવસ + 180 દિવસો
રૂ. 2899    વધારાનો 50 જીબી ડેટા મેળવો    1.5GB/દિવસ + 365 દિવસો
રૂ. 3099    વધારાનો 50 જીબી ડેટા મેળવો    2GB/ દિવસ + 365 દિવસો
રૂ. 3199    વધારાનો 50 જીબી ડેટા મેળવો    2GB/ દિવસ + 365 દિવસો

ઉપરોક્ત ઓફર્સ ઉપરાંત ફક્ત Vi એપ ઉપર વપરાશકર્તાઓ માટે જ વધુ ઓફર્સ ઉપલબ્ધ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે, અહીં ક્લિક કરો: https://vi.app.link/rcf5

 

 

fashion

સંબંધિત સમાચાર

travel