મુખ્ય સામગ્રી પર જાઓ

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના આજના ભાવ શું છે? જાણો

આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં તાજેતરની વધઘટ છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. આજે, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $82.63 અને WTI ક્રૂડ પ્રતિ બેરલ $80.13 પર ટ્રેડ થઈ રહ્યું છે.

નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 103.44 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.97 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલ 104.95 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.76 રૂપિયા છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના દરોના આધારે દરરોજ નક્કી કરવામાં આવે છે અને ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ સહિત ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા અપડેટ કરવામાં આવે છે. ભાવમાં સ્થાનિક ભિન્નતા રાજ્ય-સ્તરના કર દ્વારા પ્રભાવિત થાય છે. દૈનિક અપડેટ્સ માટે, ઇન્ડિયન ઓઇલ (IOCL) ગ્રાહકો RSP કોડ સાથે 9224992249 પર SMS મોકલી શકે છે.

સંબંધિત સમાચાર