મુખ્ય સામગ્રી પર જાઓ

પોલિટિક્સ

1092 लेख
આમ આદમી પાર્ટીની જનસભા: સુરતમાં ગોપાલ ઇટાલિયાનો હુંકાર

આમ આદમી પાર્ટીની જનસભા: સુરતમાં ગોપાલ ઇટાલિયાનો હુંકાર

આમ આદમી પાર્ટીની જનસભામાં ગોપાલ ઇટાલિયાએ સુરતના વિકાસ અને શિક્ષણ મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા. પરિવર્તન માટે આપને વિજયી બનાવવા અપીલ કરી. વધુ વાંચો અહીં.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગોપાલ ઇટાલિયાએ કર્યો ઓડિયો ક્લિપનો ખુલાસો

ગોપાલ ઇટાલિયાએ કર્યો ઓડિયો ક્લિપનો ખુલાસો

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને યોગેશ જાદવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસ અને ભાજપ વચ્ચેના સેટ્ટિંગનો પર્દાફાશ કર્યો છે. ઉમેદવારોને ધમકાવવા મુદ્દે ઓડિયો જાહેર કરાયો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ઇસુદાન ગઢવીએ ગુજરાતમાં 'બહુ થયું, બદલીને રહીશું' કેમ્પેન લોન્ચ કર્યું

ઇસુદાન ગઢવીએ ગુજરાતમાં 'બહુ થયું, બદલીને રહીશું' કેમ્પેન લોન્ચ કર્યું

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મેગા પ્રચાર કેમ્પેન લોન્ચ કર્યું છે. તેમણે જનતાને પરિવર્તન લાવવા અપીલ કરી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
જાણો શું છે બેઅદબી રોકવા પંજાબ કેબિનેટનો મોટો નિર્ણય

જાણો શું છે બેઅદબી રોકવા પંજાબ કેબિનેટનો મોટો નિર્ણય

મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં પંજાબ કેબિનેટે બેઅદબી રોકવા માટે કડક કાયદાને મંજૂરી આપી છે. શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાન પર હવે આજીવન કેદ થશે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
બલતેજ પન્નુનો નાયબ સિંહ સૈની પર પ્રહાર

બલતેજ પન્નુનો નાયબ સિંહ સૈની પર પ્રહાર

પંજાબ આપના મીડિયા ઈન્ચાર્જ બલતેજ પન્નુએ હરિયાણાના સીએમ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે હરિયાણાની આરોગ્ય સેવાઓને વેરવિખેર ગણાવી પંજાબના મોડલની પ્રશંસા કરી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
જનતા રાહ જોઈને બેઠી છે, સુરતમાં ઝાડું ચાલવાનું છે: ગોપાલ ઇટાલિયા

જનતા રાહ જોઈને બેઠી છે, સુરતમાં ઝાડું ચાલવાનું છે: ગોપાલ ઇટાલિયા

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 ને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે ભાજપે જાહેર કરેલા ઉમેદવારોના લિસ્ટમાં વોર્ડ નં. 4 ના નામ ગાયબ છે, કારણ કે ત્યાં AAP ના દિગ્ગજ નેતા મનોજ સોરઠિયા ચૂંટણી લડી રહ્યા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
દુનિયાના કોઈપણ ખૂણે છુપાયેલા ગુનેગારોને પકડી લાવીશું: મુખ્યમંત્રી ભગવંત માન

દુનિયાના કોઈપણ ખૂણે છુપાયેલા ગુનેગારોને પકડી લાવીશું: મુખ્યમંત્રી ભગવંત માન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિદેશમાં છુપાયેલા ગેંગસ્ટરોને પકડી લાવવા માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન તેજ કર્યું છે. કમલ કૌર હત્યા કેસના આરોપીને UAE થી ભારત લવાયો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
મુખ્યમંત્રી ભગવંત માનની કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સાથે બેઠક: પંજાબના ખેડૂતો માટે રાહતના સમાચાર

મુખ્યમંત્રી ભગવંત માનની કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સાથે બેઠક: પંજાબના ખેડૂતો માટે રાહતના સમાચાર

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિલ્હીમાં કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશી સાથે બેઠક કરી ૧૫૫ લાખ મેટ્રિક ટન અનાજ ઉપાડવા અને પેન્ડિંગ ભંડોળ અંગે મહત્વની ચર્ચા કરી હતી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
મનોજ સોરઠીયાના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર: AAP એ 5500 સીટો પર મેદાન માર્યું

મનોજ સોરઠીયાના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર: AAP એ 5500 સીટો પર મેદાન માર્યું

સુરત AAP નેતા મનોજ સોરઠીયાએ ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે બંને પક્ષો ઉમેદવારોના લિસ્ટ જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે AAP એ ૫૫૦૦ થી વધુ ઉમેદવારો મેદાને ઉતાર્યા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ચીકદામાં ચૈતર વસાવાનો ભવ્ય રોડ શો: AAPનું પ્રચંડ શક્તિ પ્રદર્શન

ચીકદામાં ચૈતર વસાવાનો ભવ્ય રોડ શો: AAPનું પ્રચંડ શક્તિ પ્રદર્શન

નર્મદા જિલ્લાના ચીકદામાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ભવ્ય રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હજારો સમર્થકોની હાજરીમાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વાયરલ ઓડિયો બાબતે કર્યો મોટો ખુલાસો

AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વાયરલ ઓડિયો બાબતે કર્યો મોટો ખુલાસો

બનાવટી વાયરલ ઓડિયો બાબતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલીને મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો તો સાંજ સુધીમાં એક બનાવટી AI ઓડિયો વાયરલ કરવામાં આવ્યો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
આસામમાં ઘૂસણખોરોનું શાસન નહીં ચાલવા દઈએ

આસામમાં ઘૂસણખોરોનું શાસન નહીં ચાલવા દઈએ

આસામમાં ઘૂસણખોરોનું શાસન નહીં ચાલવા દઈએ તેમ અમિત શાહે જણાવ્યું છે. પથારકાંડીની રેલીમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરીને કડક ચેતવણી આપી હતી.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
જય રાઉતે મમતા બેનર્જીને સિંહણ ગણાવ્યા

જય રાઉતે મમતા બેનર્જીને સિંહણ ગણાવ્યા

સંજય રાઉતે મમતા બેનર્જીને સિંહણ ગણાવ્યા છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની વડાપ્રધાનના રાજીનામાની માંગને યોગ્ય ઠેરવી ટેકો જાહેર કર્યો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
આગ્રામાં હાહાકાર: જૂતાના સોલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, આખું આકાશ ધુમાડાથી ભરાયું!

આગ્રામાં હાહાકાર: જૂતાના સોલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, આખું આકાશ ધુમાડાથી ભરાયું!

ઉત્તર પ્રદેશના આગ્રામાં રવિવારે રાત્રે એક શૂઝ સોલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
તમિલનાડુમાં સત્તાની આરપારની લડાઈ: મુખ્યમંત્રી સ્ટાલિને મદુરાઈની ધરતી પરથી વિરોધીઓને લલકાર્યા, ભાષાના મુદ્દે છેડ્યું યુદ્ધ!

તમિલનાડુમાં સત્તાની આરપારની લડાઈ: મુખ્યમંત્રી સ્ટાલિને મદુરાઈની ધરતી પરથી વિરોધીઓને લલકાર્યા, ભાષાના મુદ્દે છેડ્યું યુદ્ધ!

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને મદુરાઈમાં જનસભા ગજવી હતી અને ત્રણ ભાષાની નીતિનો સખત વિરોધ નોંધાવ્યો હતો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ભાજપ સરકારે ખેડૂતો અને મહિલાઓની અવગણના કરી

ભાજપ સરકારે ખેડૂતો અને મહિલાઓની અવગણના કરી

ભાજપ સરકારે ખેડૂતો અને મહિલાઓની અવગણના કરી હોવાનો આક્ષેપ અભિષેક બેનર્જીએ કર્યો છે. બંગાળમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
રાહુલ ગાંધીનો આસામ સીએમ પર પ્રહાર: ભ્રષ્ટાચાર મુદ્દે આક્રમક તેવર

રાહુલ ગાંધીનો આસામ સીએમ પર પ્રહાર: ભ્રષ્ટાચાર મુદ્દે આક્રમક તેવર

રાહુલ ગાંધીનો આસામ સીએમ પર પ્રહાર કરતા જણાવ્યું કે હિમંતા બિસ્વા સરમા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે અને કાયદો તેમને છોડશે નહીં.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
નીતિન નવીનનો કોંગ્રેસ પર પ્રહાર: ખડગેના નિવેદનથી વિવાદ

નીતિન નવીનનો કોંગ્રેસ પર પ્રહાર: ખડગેના નિવેદનથી વિવાદ

નીતિન નવીનનો કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે ખડગે ગુજરાતના સપૂતનું અપમાન કરી રહ્યા છે. જનતા આ માનસિકતાનો યોગ્ય જવાબ આપશે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવાયા; "રાઘવ ભાજપ સામે બોલતા ડરે છે":  સૌરભ ભારદ્વાજ

રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવાયા; "રાઘવ ભાજપ સામે બોલતા ડરે છે": સૌરભ ભારદ્વાજ

આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવી અશોક મિત્તલની નિમણૂક કરી. સૌરભ ભારદ્વાજ અને આતિષીએ રાઘવ પર ભાજપ સાથે સાંઠગાંઠના આક્ષેપો કર્યા.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
પંજાબ હોસ્પિટાલિટી સેક્ટરમાં ૨૦૦ કરોડનું ટેક્સ ચોરી કૌભાંડ ઝડપાયું; ૮૮૨ રેસ્ટોરન્ટ અને ઢાબા રડાર પર

પંજાબ હોસ્પિટાલિટી સેક્ટરમાં ૨૦૦ કરોડનું ટેક્સ ચોરી કૌભાંડ ઝડપાયું; ૮૮૨ રેસ્ટોરન્ટ અને ઢાબા રડાર પર

પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ હોસ્પિટાલિટી સેક્ટરમાં ૨૦૦ કરોડની ટર્નઓવર ચોરીનો પર્દાફાશ કર્યો. મોહાલી, જલંધર અને લુધિયાણા મુખ્ય કેન્દ્રો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા