ગુજરાત
4272 लेख
આંકોલવાડી કન્યાશાળાના શિક્ષકને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર
આંકોલવાડી કન્યાશાળાના શિક્ષક નિશાંતભાઈ મહેતાને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર! શિક્ષક દિવસ ૨૦૨૫ પર ગુજરાતમાં સન્માન, પર્યાવરણ અને સંસ્કાર શિક્ષણની વાર્તા જાણો. તાલાલા તાલુકાના ગૌરવની વિગતો અહીં સમજો.
જીટીયુ બેસ્ટ ફિઝિક સ્પર્ધામાં એસવીઆઇટી નું સુંદર પ્રદર્શન
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બેસ્ટ ફિઝિક સ્પર્ધાનું આયોજન નારાયણ લાલા સ્કૂલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સાયન્સ, નવસારી દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું હતું.
લુણાવાડા એસ.ટી. સ્ટેન્ડની ગંભીર સમસ્યા: જોખમી ખાડો અને ગંદા પાણીની દુર્ગંધ
લુણાવાડા એસ.ટી. સ્ટેન્ડ પર જોખમી ખાડો અને ગંદા પાણીની દુર્ગંધથી મુસાફરો પરેશાન. તાત્કાલિક સમારકામ અને ડ્રેનેજ વ્યવસ્થાની માંગ.
મહીસાગર જિલ્લામાં NMEO યોજના હેઠળ ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
મહીસાગર જિલ્લાના ખાનપુરમાં NMEO યોજના હેઠળ ખેડૂત તાલીમ કાર્યક્રમમાં તેલીબિયાં ખેતી, સોયાબીન વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન. આત્મનિર્ભર ભારત માટે તેલીબિયાં ઉત્પાદન વધારો.
ગરડા પ્રાથમિક શાળાના બાળકોએ જિલ્લા કલા મહાકુંભમાં ઝંઝવાતી પ્રદર્શન કર્યું
જિલ્લા કલા મહાકુંભ 2025-26માં ગરડા પ્રાથમિક શાળા, સંખેડાના વિદ્યાર્થીઓએ એકપાત્ર અભિનય, હાર્મોનિયમ, તલવાર-રાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
ગુજરાત હાઈકોર્ટની સંવેદનશીલતાથી એશિયાટિક સિંહોનું રક્ષણ
ગુજરાત હાઈકોર્ટની સંવેદનશીલતાએ એશિયાટિક સિંહોના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી. SOP અને નિર્દેશોથી ટ્રેન હડફેટથી મૃત્યુ શૂન્ય.
નિકોલીના કેળા વેપારીને ચેક રિટર્ન કેસમાં સજા, જેલ હુકમ
નર્મદા જિલ્લાના નિકોલીના યોગેશકુમાર વસાવાને ચેક રિટર્નના બે કેસમાં એક-એક વર્ષની કેદની સજા. એપેલેટ કોર્ટે સજા કાયમ રાખી, જેલ હુકમ.
તેજસ્વિની સંસ્કૃતિ ધામ વાસુરણામાં ધનવંતરી આરોગ્ય શિબિર યોજાયું
ડાંગના વાસુરણામાં તેજસ્વિની સંસ્કૃતિ ધામ ખાતે ધનવંતરી આરોગ્ય શિબિરમાં 150 શિબિરાર્થીઓએ યોગ, ગરબા, ધ્યાન અને પ્રાકૃતિક જીવનનો અનુભવ મેળવ્યો.
પીપલદહાડમાં સ્વચ્છ ભારત અભિયાનના દાવા નિષ્ફળ, ગંદકીનું સામ્રાજ્ય
ડાંગના પીપલદહાડ ગામમાં સ્વચ્છ ભારત અભિયાન નિષ્ફળ, ગ્રામ પંચાયત અને શાળા આગળ ગંદકીનું સામ્રાજ્ય. E-રીક્ષા નિષ્ક્રિય, આરોગ્ય જોખમ વધ્યું.
ડાંગમાં ફેક ઇન્સ્ટાગ્રામ આઈડીથી બદનામી: આરોપીની ધરપકડ
ડાંગમાં ફેક ઇન્સ્ટાગ્રામ આઈડીથી મહિલાને બદનામ કરનાર પ્રિતેશભાઇ દળવીની મહેસાણાથી ધરપકડ. સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ એનાલિસિસથી ગુનો ઉકેલ્યો.
આહવામાં 31 વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સની ધરપકડ
આહવામાં આહવા પોલીસે પ્રકાશભાઈ માલકાણીની 31 બોટલ વિદેશી દારૂ (10,680 રૂ.) સાથે ધરપકડ કરી. પટેલપાડામાં રેડ બાદ ગુનો નોંધાયો.
પશ્ચિમ રેલવે ચલાવશે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા આગામી ફેસ્ટિવલ ની સીઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશ્યિલ ટ્રેન (દૈનિક) વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અંબાજી પોલીસનો નવો પ્રયોગ: માઈભક્તોની AI દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા
વિશ્વવિખ્યાત અંબાજી મંદિરે ભાદરવી પૂનમ મહામેળા દરમ્યાન લાખો માઈભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી પગપાળા આવે છે. યાત્રિકોની સુરક્ષા, સલામતી અને સુવ્યવસ્થિત આયોજન માટે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે ગુજરાત સરકાર દ્વારા નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય પરિસંવાદ બેઠકનું આયોજન
માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ટોચના ઉદ્યોગપતિઓ, રાજદ્વારીઓ અને ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે, ગુજરાતના પ્રાદેશિક વિકાસના નવા અધ્યાયનો શુભારંભ કરશે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ 50 QRT ક્વિક રિસ્પોન્સ ટીમ વિહિકલને ફ્લેગ ઓફ કર્યું
ગુજરાત પોલીસના કાફલામાં 50 QRT બાઈકનો ઉમેરો: ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ક્વિક રિસ્પોન્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
SWAGAT ઓનલાઈન કાર્યક્રમ: જનતા અને શાસન વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવતી ગુજરાત સરકાર
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કર્યો હતો SWAGAT ઓનલાઇન કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષમાં સ્વાગતના માધ્યમથી 2,39,934 ફરિયાદોનું સફળતાપૂર્વક નિવારણ.
રાજ્યમાં ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં અંદાજે રૂ. ૧.૮ કરોડનો ૪૬ ટન અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જપ્ત
રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં વિવિધ જિલ્લાઓમાં નિયમિત તપાસ ઉપરાંત ૧૦ જેટલા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન તંત્ર દ્વારા કુલ ૨૮ નમૂનાઓ લઈને અંદાજે રૂ. ૧.૮ કરોડનો ૪૬ ટન અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
વેરાવળ ખાતે ૧૭માં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી થઈ
વિશ્વની સૌથી વિશાળ અને દુર્લભ પ્રજાતિની માછલી અને રાજ્યના દરિયાઈ પ્રાણીના ગૌરવ સમાન વ્હેલ શાર્ક માછલીના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્યના વનવિભાગ અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સંયુક્ત પ્રયાસો તેમજ ટાટા કેમિકલ્સના સહયોગ તેમજ સાગરખેડૂ સમાજના સાથ- સહકારના માધ્યમથી પ્રયાસ થઈ રહ્યાં છે.
દેવગઢ બારિયામાં આરોગ્ય કેમ્પ: જોખમ નિવારણ અને સેવા પ્રચાર
દેવગઢ બારિયાના અંતેલા PHC ખાતે આરોગ્ય કેમ્પમાં ગ્રામીણોને એચઆઇવી, NCDsની તપાસ અને જાગૃતિ. આયુષ્માન ભારતની સેવાઓનો લાભ. વધુ જાણો!
આદી કર્મયોગી અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાની તાલીમ શિબિર યોજાઈ
આદી કર્મયોગી અભિયાન, ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરાયેલું. વિશ્વનું સૌથી મોટું આદિજાતિ ગ્રામ્ય સ્તરના નેતૃત્વ કાર્યક્રમ તરીકે કલ્પાયેલું છે. આ અભિયાનનો આદિકર્મયોગી અભિયાનનો સમગ્ર રાજ્યની અંદર પ્રારંભ થયો છે.